84: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| | | | ||
|કો જન તેના | |કો જન તેના સદ્ગુણ જાણે? પૂરો તેને કોણ વખાણે? | ||
|- | |- | ||
| | | |
Revision as of 10:06, 4 June 2021
૮૪ - ખ્રિસ્ત સર્વ શુભ ઉપમા યોગ્ય છે
(ચરણાકુલ) | |
કર્તા : | જે. વી. એસ. ટેલર |
૧ | શી ઉપમા ઈસુને દઈએ? શાં દષ્ટાંતો તેનાં કહીએ? |
કો જન તેના સદ્ગુણ જાણે? પૂરો તેને કોણ વખાણે? | |
જાણો, ઈસુ સૂર્ય પ્રકાશી, તે બહુ તેજ કરે આકાશી, | |
પાતક, અંધ બધું તે કાઢે, પાતક, ઠંડક સર્વ મટાડે. | |
૨ | ઈસુ અન્ન વળી આકાશી, ખાધે જીવન છે અવિનાશી; |
જીવનદાયક અન્ન જ ખાઉં, દુ:ખ, મરણથી છૂટો થાઉં. | |
ઈસુ જીવનઝરણ છે જાણી નહિ ખૂટે તે પીઉં પાણી; | |
પીધે તરસ કદી નહિ લાગે, અવર કદી આત્મા નહિ માગે. | |
૩ | ઈસુ દ્રાક્ષાવેલો જાણું, વિશ્વાસી સહુ ડાળી માનું; |
તેથી રસ, ફળ, ફૂલો આવે, સહુ બળ શોભા તે જ કરાવે. | |
ઈસુ યજ્ઞ થયો જગ માટે, પ્રાણ તજ્યો અપરાધી સાટે; | |
તે પર ભાવ ધરી મન રાખું, દોષ-નિવારણના ગુણ તાકું. | |
૪ | ઈસુ અચળ શિલાના જેવો, તે પર ઘરનો પાયો દેવો; |
દ્રઢ વિશ્વાસ ધરી તે નાખું, દઢ રહેવાની આશા રાખું, | |
એ ઉપરાંત ઘણી ઉપમા છે, કોણ જ લેખું પૂરું વાંચે? | |
સહુ ભૂમંડળ જોતાં જઈએ, તો પણ સર્વ પૂરું વાંચે? | |
સહુ ભૂંમંડળ જોતાં જઈએ, તો પણ સર્વ અધૂરાં રહીએ. |
Phonetic English
(Charanaakul) | |
Kartaa : | J. V. S. Taylor |
1 | Shi upamaa isune daiae? Shaa drishtaanto tenaa kahiae? |
Ko jan tenaa sadgun jaane? Puro tene kon vakhaane? | |
Jaano, isu surya prakaashi, te bahu tej kare aakaashi, | |
Paatak, andh bahu te kaadhe, paatak, thandak sarv mataade. | |
2 | Isu ann vali aakaashi, khaadhe jeevan che avinaashi; |
Jeevandaayak ann aj khau, dukh, maranthi chuto thau. | |
Isu jeevanjharan che jaani nahi khute te piu paani; | |
Pidhe taras kadi nahi laage, avar kadi aatmaa nahi maage. | |
3 | Isu draakshaavelo jaanu, vishwaasi sahu daali maanu; |
Tethi ras, phal, phoolo aave, sahu bal shobhaa tej karaave. | |
Isu yagya thayo jag maate, praan tajyo aparaadhi saate; | |
Te par bhaav dhari man raakhu, dosh-nivaarananaa gun taaku. | |
4 | Isu achal shilaanaa jevo, te par gharano paayo devo; |
Dhrudh vishwaas dhaari te naakhu, drudh rahevaani aashaa raakhu, | |
Ae uparaant ghani upamaa che, kon aj lekhu puru vaanche? | |
Sahu bhumandad jotaa jaiae, to pan sarv puru vaache? | |
Sahu bhumandal jotaa jaiae, to pan sarv ahuraa rahiae. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati Like 326 No.Song