15: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 2: | Line 2: | ||
{| | {| | ||
|+૧૫ – ભજન કરવાનું નોતરું | |+૧૫ – ભજન કરવાનું નોતરું | ||
|- | |||
૧ | |૧ | ||
તેની સેવા કરો ભાવે, | |સહુ જગતના લોકો, આવો, | ||
|હર્ખે દેવનાં ગીતો ગાઓ; | |||
૨ | |- | ||
આપણે ના પોતાથી થયાં, તેના હાથે છીએ બન્યાં. | | | ||
|તેની સેવા કરો ભાવે, | |||
૩ તેના લોકો છીએ બધા, ને ચારાનાં ઘેટાં સદા; | |બધા તેને શરણે આવે. | ||
સ્તુતિ કરતાં બારણે પેસો, તેના ઘરમાં આવી બેસો. | |- | ||
|૨ | |||
૪ તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો; | |જાણો દેવ છે એક યહોવા, | ||
કેમ કે પ્રભુ છે દયાળુ, ને સદાકાળ કરૂણાળુ. | |આવો તેનો મહિમા જોવા; | ||
|- | |||
૫ પેઢી દર પેઢીને માથે, દયા કરશે દાતાર હાથે; | | | ||
તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો. | |આપણે ના પોતાથી થયાં, | ||
|તેના હાથે છીએ બન્યાં. | |||
|- | |||
|૩ | |||
|તેના લોકો છીએ બધા, | |||
|ને ચારાનાં ઘેટાં સદા; | |||
|- | |||
| | |||
|સ્તુતિ કરતાં બારણે પેસો, | |||
|તેના ઘરમાં આવી બેસો. | |||
|- | |||
|૪ | |||
|તેનો આભાર સંધાં માનો, | |||
|તેના નામને સહુ વખાણો; | |||
|- | |||
| | |||
|કેમ કે પ્રભુ છે દયાળુ, | |||
|ને સદાકાળ કરૂણાળુ. | |||
|- | |||
|૫ | |||
|પેઢી દર પેઢીને માથે, | |||
|દયા કરશે દાતાર હાથે; | |||
|- | |||
| | |||
|તેનો આભાર સંધાં માનો, | |||
|તેના નામને સહુ વખાણો. | |||
|} | |} |
Revision as of 01:55, 17 July 2013
૧૫ – ભજન કરવાનું નોતરું
૧ | સહુ જગતના લોકો, આવો, | હર્ખે દેવનાં ગીતો ગાઓ; |
તેની સેવા કરો ભાવે, | બધા તેને શરણે આવે. | |
૨ | જાણો દેવ છે એક યહોવા, | આવો તેનો મહિમા જોવા; |
આપણે ના પોતાથી થયાં, | તેના હાથે છીએ બન્યાં. | |
૩ | તેના લોકો છીએ બધા, | ને ચારાનાં ઘેટાં સદા; |
સ્તુતિ કરતાં બારણે પેસો, | તેના ઘરમાં આવી બેસો. | |
૪ | તેનો આભાર સંધાં માનો, | તેના નામને સહુ વખાણો; |
કેમ કે પ્રભુ છે દયાળુ, | ને સદાકાળ કરૂણાળુ. | |
૫ | પેઢી દર પેઢીને માથે, | દયા કરશે દાતાર હાથે; |
તેનો આભાર સંધાં માનો, | તેના નામને સહુ વખાણો. |