59: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 91: | Line 91: | ||
==Media - Traditional Tune == | ==Media - Traditional Tune == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:59 Jay Jay Anandi Natal___.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:59 Jay Jay Anandi Natal___.mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key="B"> | |||
ટેક : | |||
F C | |||
જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ ! | |||
F C | |||
૧ સ્વર્ગના આંગણે, પૃથ્વીના પારણે , | |||
Dm F | |||
પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ | |||
C F | |||
આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ. | |||
</pre> |
Revision as of 03:06, 5 December 2023
૫૯ - નાતાલનું જયસ્તોત્ર
(રાગ : | ઊગે છે પ્રભાત આજે ધીમે ધીમે) |
કર્તા: | એમ. એન. સત્યવીર |
ટેક : | જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ ! |
૧ | સ્વર્ગના આંગણે, પૃથ્વીના પારણે , |
પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ | |
આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ. | |
૨ | પરમ ઊંચામાં હોસાના ! દેવપુત્રને હોસાના ! |
વીણા વાજિંત્રના નાદ, જય જય ઈમાનુએલ. | |
વિશ્વને ગજાવે આજ, જય જય ઈમાનુએલ. | |
૩ | પિતા, પુત્ર, આત્મા ! ત્રિએક દેવને મહિમા ! |
અદ્ભુત મંત્રી જય જયકાર ! જય જય ઈમાનુએલ. | |
જય જય શાંતિના સરદાર ! જય જય ઈમાનુએલ. |
Phonetic English
(Raag : | Uge che prabhaat aaje dhime dhime) |
Kartaa : | M. N. Satyaveer |
Tek : | Jay jay aanandi naataal ! Jay jay imaanuael ! |
1 | Svargnaa aangane, pruthvina paarne, |
Podhyo balkunvar raaj, jay jay imaanuael | |
Aavyo avani uupar aaj, jay jay imaanuael. | |
2 | Param unchaamaa hosana ! Devputrane hosana ! |
Vinaa vaajintranaa naad, jay jay imaanuael. | |
Vishwane gajaave aaj, jay jay imaanuael. | |
3 | Pitaa, putra, aatmaa ! Triaek devne mahimaa ! |
Adbhut mantri jay jaykar ! jay jay imaanuael. | |
Jay jay shantina sardaar ! jay jay imaanuael. |
Image
Media - Traditional Tune
Chords
ટેક : F C જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ ! F C ૧ સ્વર્ગના આંગણે, પૃથ્વીના પારણે , Dm F પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુએલ C F આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ.