140: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 51: Line 51:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન
|+140 - Khristnu Punaraagaman
|-
|-
|
|
|ઝૂલણા વૃત્ત
|Zulanaa Vrutt
|-
|-
|કર્તા :  
|Kartaa :  
|એલિશા ઈ.શાસ્ત્રી
|Elishaa E.Shaastri
|-
|-
|ટેક:
|Tek:
|ખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા.
|Khrist to aavashe vaar nahi laagashe, bhetavaa vaat jo bhraat maaraa.
|-
|-
|
|1
|હોય નિશા ઘણી ઘોર બિહામણી, આવતાં ભાણને ભોમ પાસે;
|Hoy nishaa ghani ghor bihaamani, aavataa bhaanane bhom paase;
|-
|-
|
|
|એમ સૌ ભ્રષ્ટતા ચાલતી હાલની, જાણીને જાગવું દેવદાસે.
|Aem sau bhrashtataa chaalati haalani, jaanine jaagavu devadaase.
|-
|-
|
|2
|જિંદગી જાય વેગથી આપણી , લાગ છે સેવનો એટલામાં,
|Jindagi jaay vegathi aapani, laag che sevano aetalaamaa,
|-
|-
|
|
|કાળને કામમાં લાવવા ભૂલ મા, દિલથી ખ્રિસ્તની રાહ જોતાં,
|Kaadane kaamamaa laavavaa bhul maa, dilthi Khristni raah jotaa,
|-
|-
|
|3
|શાસ્ત્રમાં વાંચતાં નીરખો વાક્યને, કોલ આપે પ્રભુ આવવાનો;
|Shaastramaa vaanchataa nirakho vaakyane, kol aape prabhu aavavaano;
|-
|-
|
|
|કેમ કે લોક મારા બધા ત્યાં રહે, જ્યાં રહું આપ ત્યાં મુજ દાસો.
|Kem ke lok maaraa badhaa tyaa rahe, jyaa rahu aap tyaa muj daaso.
|-
|-
|
|4
|આભમાં ફૂંકશે દૂત રણશિંગડું, જાગશે સંત સૌ તે જ વારે;
|Aabhamaa kunkashe dut ranashingadu, jaagashe sant sau te aj vaare;
|-
|-
|
|
|દોડશે હર્ષથી ભેટવા નાથને, સૌ મૂઆ જીવતા એક હારે.
|Dodashe harshthi bhetatavaa naathane, sau muaa jeevataa ek haare.
|-
|-
|
|5
|તે સમે વિપત્તિ લોકને બહુ થશે, જે કદી ન થઈ, ન થવાની;
|Te same vipatti lokane bahu thashe, je kadi na thai, na thavaani;
|-
|-
|
|
|કાળ બિહામણો લાગશે તે સમે, દુ:ખ ને મારથી થાય હાનિ.
|Kaad bihaamano laagashe te same, dukh ne maarthi thaay haani.
|-
|-
|
|6
|બુદ્ધિ ને ન્યાયથી ચાલવું આ જગે, ગળવી ભક્તિમાં જિંદગાની,
|Buddh ne nyaaythi chaalavu aa jage, gadavi bhaktimaa zindagaani,
|-
|-
|
|
|તો પછી ખ્રિસ્તને ભેટતાં ભાવથી બીક તો લેશ નહિ લાગવાની.
|To pachi Khristne bhetataa bhaavathi beek to lesh nahi laagavaani.
|}
|}

Revision as of 14:56, 18 August 2013

૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન

૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન
ઝૂલણા વૃત્ત
કર્તા : એલિશા ઈ.શાસ્ત્રી
ટેક: ખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા.
હોય નિશા ઘણી ઘોર બિહામણી, આવતાં ભાણને ભોમ પાસે;
એમ સૌ ભ્રષ્ટતા ચાલતી હાલની, જાણીને જાગવું દેવદાસે.
જિંદગી જાય વેગથી આપણી , લાગ છે સેવનો એટલામાં,
કાળને કામમાં લાવવા ભૂલ મા, દિલથી ખ્રિસ્તની રાહ જોતાં,
શાસ્ત્રમાં વાંચતાં નીરખો વાક્યને, કોલ આપે પ્રભુ આવવાનો;
કેમ કે લોક મારા બધા ત્યાં રહે, જ્યાં રહું આપ ત્યાં મુજ દાસો.
આભમાં ફૂંકશે દૂત રણશિંગડું, જાગશે સંત સૌ તે જ વારે;
દોડશે હર્ષથી ભેટવા નાથને, સૌ મૂઆ જીવતા એક હારે.
તે સમે વિપત્તિ લોકને બહુ થશે, જે કદી ન થઈ, ન થવાની;
કાળ બિહામણો લાગશે તે સમે, દુ:ખ ને મારથી થાય હાનિ.
બુદ્ધિ ને ન્યાયથી ચાલવું આ જગે, ગળવી ભક્તિમાં જિંદગાની,
તો પછી ખ્રિસ્તને ભેટતાં ભાવથી બીક તો લેશ નહિ લાગવાની.

Phonetic English

140 - Khristnu Punaraagaman
Zulanaa Vrutt
Kartaa : Elishaa E.Shaastri
Tek: Khrist to aavashe vaar nahi laagashe, bhetavaa vaat jo bhraat maaraa.
1 Hoy nishaa ghani ghor bihaamani, aavataa bhaanane bhom paase;
Aem sau bhrashtataa chaalati haalani, jaanine jaagavu devadaase.
2 Jindagi jaay vegathi aapani, laag che sevano aetalaamaa,
Kaadane kaamamaa laavavaa bhul maa, dilthi Khristni raah jotaa,
3 Shaastramaa vaanchataa nirakho vaakyane, kol aape prabhu aavavaano;
Kem ke lok maaraa badhaa tyaa rahe, jyaa rahu aap tyaa muj daaso.
4 Aabhamaa kunkashe dut ranashingadu, jaagashe sant sau te aj vaare;
Dodashe harshthi bhetatavaa naathane, sau muaa jeevataa ek haare.
5 Te same vipatti lokane bahu thashe, je kadi na thai, na thavaani;
Kaad bihaamano laagashe te same, dukh ne maarthi thaay haani.
6 Buddh ne nyaaythi chaalavu aa jage, gadavi bhaktimaa zindagaani,
To pachi Khristne bhetataa bhaavathi beek to lesh nahi laagavaani.