1: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 10: | Line 10: | ||
|૧ | |૧ | ||
|જીવ, જનાવર, અંડજ પક્ષી, | |જીવ, જનાવર, અંડજ પક્ષી, | ||
|રાય, પ્રજાજન જોતા, | | રાય, પ્રજાજન જોતા, | ||
|- | |- | ||
| | | | ||
|ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, | |ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, | ||
|કારક, ભાષક, શ્રોતા, | | કારક, ભાષક, શ્રોતા, | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|ભક્તસમાજ નિરંતર તેને, | |ભક્તસમાજ નિરંતર તેને, | ||
|સાથ ભજો અનુરાગે; | | સાથ ભજો અનુરાગે; | ||
|- | |- | ||
| | | | ||
|નિશદિન ઈશ્વરના ગુણ ગાઓ, | |નિશદિન ઈશ્વરના ગુણ ગાઓ, | ||
|પ્રેમસુ ગાયક જાગે. | | પ્રેમસુ ગાયક જાગે. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|ઈશ્વરકૃત તન, જીવ અમારાં, | |ઈશ્વરકૃત તન, જીવ અમારાં, | ||
|અદ્ભુત કાર્ય અનુપા; | | અદ્ભુત કાર્ય અનુપા; | ||
|- | |- | ||
| | | | ||
|જીવનદાતા, શુભ પ્રતિપાલા, | |જીવનદાતા, શુભ પ્રતિપાલા, | ||
|ધન્ય દયામય ભૂપા. | | ધન્ય દયામય ભૂપા. | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|સહુ જગ જોગ કરે તુજ સેવા, | |સહુ જગ જોગ કરે તુજ સેવા, | ||
|શુભ શુભ સાદ ઉઠાવી; | | શુભ શુભ સાદ ઉઠાવી; | ||
|- | |- | ||
| | | | ||
|ગાન વખાણ કરો સહુ ઠામે, | |ગાન વખાણ કરો સહુ ઠામે, | ||
|અંતરમન હરખાવી. | | અંતરમન હરખાવી. | ||
|} | |} | ||
Revision as of 13:58, 23 May 2021
૧ Gujarati પ્રભુનું સ્તોત્ર
ટેક: | જય જય પરમ દયામય સ્વામી, | સ્મારક ગાન કરો રે. |
૧ | જીવ, જનાવર, અંડજ પક્ષી, | રાય, પ્રજાજન જોતા, |
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, | કારક, ભાષક, શ્રોતા, | |
૨ | ભક્તસમાજ નિરંતર તેને, | સાથ ભજો અનુરાગે; |
નિશદિન ઈશ્વરના ગુણ ગાઓ, | પ્રેમસુ ગાયક જાગે. | |
૩ | ઈશ્વરકૃત તન, જીવ અમારાં, | અદ્ભુત કાર્ય અનુપા; |
જીવનદાતા, શુભ પ્રતિપાલા, | ધન્ય દયામય ભૂપા. | |
૪ | સહુ જગ જોગ કરે તુજ સેવા, | શુભ શુભ સાદ ઉઠાવી; |
ગાન વખાણ કરો સહુ ઠામે, | અંતરમન હરખાવી. |
Phonetic English
Tek: | Jay jay param dayamay swami, | smaarak gaan karo re. |
1 | Jeev, janaavar, andaj pakshi, | raay, prajaajan jota, |
Chetan, jad, man, buddhi, vicharo | kaarak, bhaashak, shrota | |
2 | Bhaktasamaaj nirantar tene, | saath bhajo anurage; |
Nishadin ishwarna gun gaao, | premasu gaayak jaage. | |
3 | Ishwarkrut tan, jeev amaaraa, | adhbhut karya anupa; |
Jeewandata, shubh pratipala, | dhanya dayamay bhoopa. | |
4 | Sahu jag jog kare tuj seva, | shubh shubh saad uthavi; |
Gaan vakhaan karo sahu thame, | antarman harkhavi. |
Images
Images
Media - Traditional Tune - Sung By C.Vanveer
Traditional Tune sung by C. Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Yaman Kalyan