2: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 42: Line 42:
|૨
|૨
|હે ઈશ્વર, પવિત્ર !
|હે ઈશ્વર, પવિત્ર !
|સંત સેવા કરે,
|સંતો સેવા કરે,
|-
|-
|
|
Line 49: Line 49:
|-
|-
|
|
|કરૂબીમ, સરાફીમ  
|કરૂબીમ, ને સરાફીમ  
|પાય લાગી ગાય ગા,
|પાય લાગી ગાય ગાનો,
|-
|-
|
|
|તું જ હતો, છે,  
|તું જ હતો, છે, ને,  
|ને સદા રહેવાનો.
|સદા રહેવાનો.
|-
|-
|૩
|૩

Revision as of 12:31, 23 January 2021

૨ - ધન્ય ત્રૈક ઈશ્વર

૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
"Holy, Holy, Holy,
Lord God Almighty"
Tune: Nicaea
૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો
કર્તા : બિશપ રેજિનોલ્ડ
હીબર, ૧૭૮૩-૧૮૨૬
અનુ: રોબર્ટ વૉર્ડ
હે ઈશ્વર, પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
મળસકું થતાંમાં જ, તુજને છે સલામી.
હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
હે ઈશ્વર, પવિત્ર ! સંતો સેવા કરે,
ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે;
કરૂબીમ, ને સરાફીમ પાય લાગી ગાય ગાનો,
તું જ હતો, છે, ને, સદા રહેવાનો.
હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી,
પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી;
એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન,
શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ.
હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
ગાય સૌ સૃષ્ટિ તુજ નામ, જળ, સ્થળ, ને સ્વરધામી;
હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.

Phonetic English

2 – Dhanya trek ishwar
"Holy, Holy, Holy,
Lord God Almighty"
Tune: Nicaea
11,12,12,10 swaro
Karta: Bishop Rejinold
Heber, 1783-1826
Anu: Robert Ward
1 He Ishwar Pavitra! Sarvasamarth swami,
Mulasku thatamaa ja, tujne che salami,
He Ishwar, Pavitra! Shaktimaan, dayalu;
Dhanya tri-ek tu, Ishwar krupalu.
2 He Ishwar, Pavitra! Sant seva kare,
Chalakata sagar aaspaas suwarna taaj dhare;
Karubim, Saraphim paay lagi gay ga,
Tu ja hato, che, ne sada rahewano.
3 He Ishwar, Pavitra! Vyome vasti tari,
Papi aankh na dekhe tuj mahima je bhaari;
Ekalo tu ja pavitra, nathi koi tuj samaan,
Shaktimaan, purna, Premaal, ne shuddh naam.
4 He ishwar pawitra! Sarvasamarth swami,
Gaay sau shrusti tuj naam, jal, sthal, ne swardhaami;
He Ishwar, Pavitra! Shaktimaan, dayalu;
Dhanya tri-ek tu, Ishwar krupaalu.

Image


Hymn Tune : Nicea - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Nicea - Sung By Lerryson Wilson Christy