198: Difference between revisions
→૧૯૮ - સૌ આશિષના દાતા, આવ.
Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૮ - સૌ આશિષના દાતા, આવ.== {| |+૧૯૮ - સૌ આશિષના દાતા, આવ. |- | |૮, ૭ સ્વરો |- | |"Come, Th...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૯૮ - સૌ આશિષના દાતા, આવ.== | ==૧૯૮ - સૌ આશિષના દાતા, આવ.== | ||
{| | |||
|+૧૯૮ - સૌ આશિષના દાતા, આવ. | |||
|- | |||
| | |||
|૮, ૭ સ્વરો | |||
|- | |||
| | |||
|"Come, Thou Fount of every belsing" | |||
|- | |||
|Tune: | |||
|Neuleton, or Cecilian Mariner. | |||
|- | |||
| | |||
|અથવા ભીમપલાસ | |||
|- | |||
|કર્તા: | |||
|રોબર્ટ રોબિન્સન, | |||
|- | |||
| | |||
|૧૭૩૫-૯૦ | |||
|- | |||
|અનુ. : | |||
|વી. કે. માસ્ટર | |||
|- | |||
|૧ | |||
|આવ, હે દાતા, સૌ આશોષના, શીખવ મને ગાતાં પ્રીત, | |||
|- | |||
| | |||
|પ્રીતની નદી, વહેતી સદા, ગાતો કરે સ્તુતનાં ગીત. | |||
|- | |||
| | |||
|દૂતો ગાય તેમ મને ગાતાં શીખવ સૂર મધુર ગીતનો; | |||
|- | |||
| | |||
|ધન્ય પા'ડ જે પર મુજ આધાર, પા'ડ તુજ તારવાની પ્રીતનો. | |||
|- | |||
|૨ | |||
|અહીં સ્થાપું મુજ એબેન-એઝેર, તુજ આ'યથી અહીં આવ્યો છું; | |||
|- | |||
| | |||
|ક્ષેમકુશળ ઘેર આવવા આશા તુજ કૃપાથી રાખું છું; | |||
|- | |||
| | |||
|જવ હું દેવથી ભટકેલ હતો તવ ઈસુએ છે શોધેલ; | |||
|- | |||
| | |||
|તેણે મારો બચાવ કરવા પ્રાણ પોતાનો છે આપેલ. | |||
|- | |||
|૩ | |||
|રોજ મને ચલાવવા તેની છે કૃપા કેટલી બધી ! | |||
|- | |||
| | |||
|મુજ ભટકેલ મન તુજ સાથ પ્રભુ, બાંધ દયારૂપ સાંકળથી; | |||
|- | |||
| | |||
|પ્રભુ, હું છું ભટકી જનાર, વળી ત્યાગનાર તારી પ્રીત; | |||
|- | |||
| | |||
|આ રહ્યું મુજ દિલ, લે પ્રભુ, તે લઈ કર તુજ કાજ મુદ્રિત. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૯૮ - સૌ આશિષના દાતા, આવ. | |+૧૯૮ - સૌ આશિષના દાતા, આવ. |