34: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
(One intermediate revision by one other user not shown) | |||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
| | | | ||
|અંધારું જલદી થનાર કપરું ત્યારે પ્રભો!સાથ દે; | |અંધારું જલદી થનાર કપરું ત્યારે પ્રભો ! સાથ દે; | ||
|- | |- | ||
| | | | ||
Line 93: | Line 93: | ||
|- | |- | ||
| | | | ||
|Andhaaru jaladi thanar kaprun tyare prabho! | |Andhaaru jaladi thanar kaprun tyare prabho! Saath de; | ||
|- | |- | ||
| | | | ||
Line 112: | Line 112: | ||
|- | |- | ||
| | | | ||
|Tyaare he avinash ne | |Tyaare he avinash ne avichala! Saathe, prabho! Tu rahe. | ||
|- | |- |
Latest revision as of 21:46, 27 May 2021
૩૪ - સાથે, પ્રભો ! તું રહે
શાર્દૂલવિક્રીડિત | |
કર્તા : | હેન્રી. એફ. લાઇટ |
૧૭૯૩-૧૮૪૭ | |
અનુ. : | સિમોન ગણેશભાઈ |
૧ | સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે, |
અંધારું જલદી થનાર કપરું ત્યારે પ્રભો ! સાથ દે; | |
જ્યારે નિષ્ફળ જાય સૌ મદદ ને આશ્વાસનો ના મળે, | |
ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે. | |
૨ | ટૂંકી છે મુજ જિંદગી ઝડપથી વેગે વહી જાય છે, |
ઝાંખાં થાય ઉમંગ, માન, મહિમા વીતી બધું જાય છે | |
ચોપાસે વસમા વિકાર સઘળે ને નાશ તો થાય છે, | |
ત્યારે હે અવિનાશ ને અવિચળા! સાથે, પ્રભો! તું રહે. | |
૩ | છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના, |
તોડી કોણ શકે? તમામ બળને માયા અને મોહનાં; | |
બીજું કોણ બતાવશે પથ મને આશ્રો બીજું કોણ દે? | |
છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે, | |
૪ | ના લાગે રિપુ બીક, આશિષ મને આપો લઈ ઓથમાં, |
લાગે આપદમાં ન ભાર, કટુતા ના હોય કો આંસુમાં | |
ક્યાં છે ડંખ હવે જરા મરણનો? ક્યાં બીક કબ્રે રહે? | |
ખાત્રીદાયક વાત છે વિજયની જો મુજ સાથે રહે. | |
૫ | મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે, |
તારી થંભ ધરી સમીપ નયને મોતની યાદ દે; | |
રાત્રી જાય, સ્વરે પ્રભાત પ્રગટે એ રાહ દેખાડજે, | |
મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે. |
Phonetic English
Shaardulavikridit | |
Kartaa : | Henri. F. Light |
1793-1847 | |
Anu. : | Simon Ganeshbhai |
1 | Sandhyaakaal same tane j vinavu saathe prabho ! Tu rahe, |
Andhaaru jaladi thanar kaprun tyare prabho! Saath de; | |
Jyaare nishphal jaay sau madad ne aakshwaasano na male, | |
Tyaare naath! anaathna muj dhani! Saathe, prabho! Tu rahe. | |
2 | Tunki che muj jindagi jhadapathi vege vahi jaay che, |
Zaankhaa thaay umang, maan, mahima viti badhu jaay che | |
Chopaase vasama vikaar saghale ne nash to thaay che, | |
Tyaare he avinash ne avichala! Saathe, prabho! Tu rahe. | |
3 | Chelli aa pal aek aek kapari taara vina jaay na, |
Todi kon shake? Tamaam balne maya ane mohana; | |
Biju kon bataavashe path mane aashro biju kon de? | |
Chaayaama athva prakaash-tadake saathe, prabho ! Tu rahe, | |
4 | Na laage ripu beek, aashish mane aapo lai othama, |
Laage aapadama na bhaar, katuta na hoy ko aansuma | |
Kya che dankh have jara maranno? Kya beek kabre rahe? | |
Khaatridaayak vaat che vijayni jo muj saathe rahe. | |
5 | Maaru mot khachit che nikat jo aankho dhali jaay che, |
Taaro thambh dhari sameep nayane motani yaad de; | |
Raatri jaay, sware prabhaat pragate ae raah dekhaadaje, | |
Maara jeevanma ane maranma saathe, prabho ! Tu rahe. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod