381: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser (talk | contribs) |
|||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
| | | | ||
| | |Saghalu sopi daishu, jagne jeeti laishu | ||
|- | |- | ||
| | | | ||
|Sada | |Sada saachaa rahishu; Isune jay ! | ||
|- | |- | ||
| | | | ||
Line 98: | Line 98: | ||
|- | |- | ||
|4 | |4 | ||
|Shram ! Shram ! Shram ! | |Shram ! Shram ! Shram ! Laavavaa Khristni gam; | ||
|- | |- | ||
| | | | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
| | | | ||
|Swargi jeevan | |Swargi jeevan galishu, Isune jay ! | ||
|} | |} | ||
Latest revision as of 22:31, 23 January 2017
૩૮૧ - ઈસુને જય
૧ | જય ! જય ! જય ! ઈસુને જય ! |
સઘળું સોંપી દઈશું, જગને જીતી લઈશું | |
સદા સાચા રહીશું; ઈસુને જય ! | |
૨ | યુદ્ધ ! યુદ્ધ ! યુદ્ધ ! પાપની વિરુદ્ધ; |
ઝંડા ઝાલી લઈશું, શૂરા સિપાઈ થઈશું, | |
જીવન રોટલી ખાઈશું; ઈસુને જય ! | |
૩ | પ્રેમ ! પ્રેમ ! પ્રેમ ! દેવે કીધો તેમ; |
સૌની ઉપર રાખીશું, વૈરી વેરી નાખુશું; | |
સ્વર્ગી અમૃત ચાખીશું; ઈસુને જય ! | |
૪ | શ્રમ ! શ્રમ ! શ્રમ ! લાવવા ખ્રિસ્તની ગમ; |
દરેક દુ:ખી પાપીને, તેમને સમજણ આપીને, | |
તે પર પ્રીતિ રાખીને, ઈસુને જય ! | |
૫ | આશ ! આશ ! આશ ! ખ્રિસ્ત પર વિશ્વાસ; |
વિશ્વાસ વડે ચાલીશું, દેવની આજ્ઞા પાળીશું, | |
સ્વર્ગી જીવન ગાળીશું, ઈસુને જય ! |
Phonetic English
1 | Jay ! Jay ! Jay ! Isune jay ! |
Saghalu sopi daishu, jagne jeeti laishu | |
Sada saachaa rahishu; Isune jay ! | |
2 | Yuddh ! Yuddh ! Yuddh ! Papni viruddh; |
Zandaa zali laishu, shooraa sipai thaishu, | |
Jeevan rotali khaishu; Isune jay ! | |
3 | Prem ! Prem ! Prem ! Deve kidho tem; |
Sauni upar rakhishu, vairi veri nakhushu; | |
Swargi amrut chaakhishu; Isune jay ! | |
4 | Shram ! Shram ! Shram ! Laavavaa Khristni gam; |
Darek dukh paapine, temane samajan aapine, | |
Te par priti rakhine, Isune jay ! | |
5 | Aash ! Aash ! Aash ! Khrist par vishwaas; |
Vishwaas vade chalishu, devni aagyaa paadishu, | |
Swargi jeevan galishu, Isune jay ! |
Image
Media - Traditional Tune
Media - Geet Gunjan - Jeevan Sandesh