340: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| | | | ||
|ઈસુ, | |ઈસુ, થજે આગેવાન ને અમને આગળ દોરે; | ||
|- | |- | ||
| | | | ||
Line 130: | Line 130: | ||
==Media - Hymn Tune : Lowry - Sung By C.Vanveer== | ==Media - Hymn Tune : Lowry - Sung By C.Vanveer== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:340 Jyare Yudh Kathan Lage_Cassette.mp3}}}} | {{#widget:Html5mediaAudio | ||
|url={{filepath:340 Jyare Yudh Kathan Lage_Cassette.mp3}}}} | |||
==Media - Geet Gunjan - Jeevan Sandesh == | ==Media - Geet Gunjan - Jeevan Sandesh == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:340 Jyare Yudh Kathan Lage_Jeevan Sandesh.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:340 Jyare Yudh Kathan Lage_Jeevan Sandesh.mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G D | |||
૧ જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે જોર, | |||
C D | |||
ઈસુ, થજે આગેવાન ને અમને આગળ દોરે; | |||
G D | |||
જોખમવાળી જગાઓમાં તને ઝાલીશું, | |||
C D G | |||
ચિંતા તજી તારી પાછળ ચાલીશું. | |||
G Em | |||
ટેક: પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ, | |||
C D | |||
સૌ જગા, જ્યાં હોય ત્યાં, પાછળ ચાલીશ હું; | |||
G Em | |||
પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ, | |||
C D G | |||
જ્યાં જ્યાં દોરી લેશે, પાછળ ચાલનાર છું. | |||
</pre> |
Latest revision as of 05:07, 11 June 2024
૩૪૦ - હું ખ્રિસ્તની પાછળ ચાલીશ
૧ | જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે જોર, |
ઈસુ, થજે આગેવાન ને અમને આગળ દોરે; | |
જોખમવાળી જગાઓમાં તને ઝાલીશું, | |
ચિંતા તજી તારી પાછળ ચાલીશું. | |
ટેક: | પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ, |
સૌ જગા, જ્યાં હોય ત્યાં, પાછળ ચાલીશ હું; | |
પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ, | |
જ્યાં જ્યાં દોરી લેશે, પાછળ ચાલનાર છું. | |
૨ | નમૂનો તેં આપ્યો અમને ભારે કષ્ટ વેઠી, |
માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી; | |
તારો નમૂનો લઈને આજ્ઞા પાળીશું, | |
પ્રીતિ થકી તારી પાછળ ચાલીશુ. | |
૩ | કેવળ મોંની પ્રીતિ અમે કરવાનાં નથી, |
કામ અમારું જોઈ બીજા પૂરશે શાહેદી; | |
દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, | |
દુ:ખ વેઠીને તારી પાછળ ચાલીશું. |
Phonetic English
1 | Jyaare yuddh kathan laage ne veri kare jor, |
Isu, thake aagevaan ne amane aagal dore; | |
Jokhamavaali jagaaomaan tane jhaaleeshun, | |
Chinta taji taari Paachhad chaaleeshun. | |
Tek: | Paachad, Paachad, taari Paachhad chaaleesh, |
Sau jaga, jyaan hoy tyaan, Paachhad chaaleesh hun; | |
Paachhad, Paachhad, taari Paachhad chaaleesh, | |
Jyaan jyaan dori leshe, Paachhad chaalanaar chhun. | |
2 | Namoono ten aapyo amane bhaare kasht vethi, |
Maate je tun kahe chhe te kareeshun khusheethi; | |
Taaro namoono laeene aagya paaleeshun, | |
Preeti thaki taari Paachhad chaaleeshu. | |
3 | Keval monni preeti ame karavaanaan nathi, |
Kaam amaarun joi beeja poorashe shaahedi; | |
Devanun kaam karavaamaan poorun man pan raakheeshun, | |
Dukh vetheene taari Paachhad chaaleeshun. |
Image
Media - Hymn Tune : Lowry
Media - Hymn Tune : Lowry - Sung By C.Vanveer
Media - Geet Gunjan - Jeevan Sandesh
Chords
G D ૧ જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે જોર, C D ઈસુ, થજે આગેવાન ને અમને આગળ દોરે; G D જોખમવાળી જગાઓમાં તને ઝાલીશું, C D G ચિંતા તજી તારી પાછળ ચાલીશું. G Em ટેક: પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ, C D સૌ જગા, જ્યાં હોય ત્યાં, પાછળ ચાલીશ હું; G Em પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ, C D G જ્યાં જ્યાં દોરી લેશે, પાછળ ચાલનાર છું.