143: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Tags: Mobile edit Mobile web edit |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 103: | Line 103: | ||
==Media - Composition By : Mr. C. | ==Media - Composition By : Mr. C.Vanveer== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:143 Taiyar Tahi Raho_C.Vanveer.mp3}}}} | {{#widget:Html5mediaAudio | ||
|url={{filepath:143 Taiyar Tahi Raho_C.Vanveer.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:143 Taiyar Thai Raho_Manu Bhai_.mp3}}}} | |||
== | ==Chords== | ||
<pre data-key="G"> | |||
G D | |||
૧ તૈયાર થઈ રહો, નિત્ય તૈયાર થઈ રહો, | |||
C D G | |||
પ્રભુને મળવાને તમે નિત્ય તૈયાર રહો. | |||
G D | |||
ટેક: આવવાનો છે, વહેલો આવવાનો છે; | |||
C D G | |||
પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. | |||
</pre> |
Latest revision as of 22:02, 9 March 2024
૧૪૩ - પ્રભુ ઈસુ વહેલો આવવાનો છે
(રાગ: | આવવાને દે, આજે આવવાને દે.) |
કર્તા: | એચ. વી. એન્ડ્રુસ |
૧ | તૈયાર થઈ રહો, નિત્ય તૈયાર થઈ રહો, |
પ્રભુને મળવાને તમે નિત્ય તૈયાર રહો. | |
ટેક: | આવવાનો છે, વહેલો આવવાનો છે; |
પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. | |
૨ | જાગૃત થઈ રહો, નિત્ય જાગૃત થઈ રહો; |
પ્રભુ તમને પડતા મૂકશે, જાગો નહિ તો. | |
૩ | પ્રાર્થના કરતા રહો, નિત્ય પ્રાર્થના કર્તા રહો; |
પરીક્ષણ પર જય પામવાને પ્રાર્થના કર્તા રહો. | |
૪ | સાક્ષી આપતા રહો, નિત્ય સાક્ષી આપતા રહો; |
પ્રભુ તમને માન્ય કરશે, સાક્ષી આપો તો. | |
૫ | આપો ખ્રિસ્તને દાન, નિત્ય આપો ખ્રિસ્તને દાન; |
પ્રભુ આવી હિસાબ માગશે, આપો પૂરું દાન. |
Phonetic English
(Raag: | Aavavaane de, aaje aavavaane de.) |
Kartaa: | H. V. Andus |
1 | Taiyaar thai raho, nitya taiyaar thai raho, |
Prabhune madavaane tame nity taiyaar raho. | |
Tek: | Aavavaano che, vahelo aavavaano che; |
Prabhu tenaa lokane levaa aavavaano che. | |
2 | Jaagrut thai raho, nity jaagrut thai raho; |
Prabhu tamane padataa mukashe, jaago nahi to. | |
3 | Praarthanaa kartaa raho, nity praarthanaa kartaa raho; |
Parikshan par jay paamavaane praarthanaa kartaa raho. | |
4 | Saakshi aapataa raho, nity saakshi aapataa raho; |
Prabhu tamane maany karashe, saakshi aapo to. | |
5 | Aapoo Khristne daan, nity aapoo Khristne daan; |
Prabhu aavi hisaab maagashe, aapoo puru daan. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Mr. C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Chords
G D ૧ તૈયાર થઈ રહો, નિત્ય તૈયાર થઈ રહો, C D G પ્રભુને મળવાને તમે નિત્ય તૈયાર રહો. G D ટેક: આવવાનો છે, વહેલો આવવાનો છે; C D G પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે.