252: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૫૨ - શ્રમિત છે ખરે ? == {| |+૨૫૨ - શ્રમિત છે ખરે ? |- | |લલિત વૃત્ત |- | |"Art thou weary, art t...") |
Upworkuser2 (talk | contribs) |
||
(5 intermediate revisions by 4 users not shown) | |||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
| | | | ||
|ઈસુ કહે તને, " | |ઈસુ કહે તને, " આવ, હું કને, પદ મળે અહીં શાંતિનું તને." | ||
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|કવણ | |કવણ ચિહ્નથી ભોમિયો ગણી મન કરી શકું એહની ભણી? | ||
|- | |- | ||
| | | | ||
|ચરણ, હાથ ને પાંચળી વિષે કઠિન ઘા તણાં | |ચરણ, હાથ ને પાંચળી વિષે કઠિન ઘા તણાં ચિહ્ન જો દીસે. | ||
|- | |- | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
| | | | ||
|શહીદ, બોધકો, સંત, પ્રેરિતો દઢ મતે પડયા 'હા' | |શહીદ, બોધકો, સંત, પ્રેરિતો દઢ મતે પડયા 'હા' ભણે જનો. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+252 - Shramit Chhe Khare ? | |||
|- | |||
| | |||
|Lalit Vrutt | |||
|- | |||
| | |||
|"Art thou weary, art thou languid?" | |||
|- | |||
| | |||
|Anu. : H. B. Bhatt | |||
|- | |||
| | |||
|- | |||
|1 | |||
|Shramit chhe khare ? Kalaant chhe khare? Atish dukhathi khinn tu khare? | |||
|- | |||
| | |||
|Isu kahe tane, " aave, hun kane, pad mahde ahi shaantinu tane." | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Kavahn chinhathi bhomiyo gahni man kari shaku ehani bhahni? | |||
|- | |||
| | |||
|Charan, haath ne paansahdi vishe kathin gha tahna chinh jo deese. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Mugat raajno chhe shu ehane shir viraajato ? Te kaho mane. | |||
|- | |||
| | |||
|Mugat mastake chhe kharekharo, nahi sunaatahno - shoohdano karyo. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Kavan laabhani aash hya dharu, poothahd khohdine ehani saru ? | |||
|- | |||
| | |||
|Vividh shok ne me'nato ghani, nayanthi vahe dhaar aansuni. | |||
|- | |||
| | |||
|- | |||
|5 | |||
|Anusaru kadi nitya ehane, dai shake shu e aakhare mane ? | |||
|- | |||
| | |||
|Shram tahde, hathe shok saamata, bhav tahno maha paar paamata. | |||
|- | |||
| | |||
|- | |||
|6 | |||
|Sharahn paamava vinavu kadi, kathinata dhare mushkh 'na' vadi? | |||
|- | |||
| | |||
|Dharahni, svarg be veetataan lagi, 'nahi' na neekale Isu mukhathi. | |||
|- | |||
| | |||
|- | |||
|7 | |||
|Anusare, jade, saachave, mathe, shubh kare khare, em ko kathe ? | |||
|- | |||
| | |||
|Shaheed, bodhako, sant, prerito dadh mate padya 'ha' bhane jano. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj252.JPG|500px]] | |||
==Media - Lalit Chand== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:252 Shramit Che Khare_Lalit Chhand.mp3}}}} |
Latest revision as of 21:03, 28 December 2016
૨૫૨ - શ્રમિત છે ખરે ?
લલિત વૃત્ત | |
"Art thou weary, art thou languid?" | |
અનુ. : હ. બ. ભટ્ટ | |
૧ | શ્રમિત છે ખરે ? કલાંત છે ખરે? અતિશ દુ:ખથી ખિન્ન તું ખરે? |
ઈસુ કહે તને, " આવ, હું કને, પદ મળે અહીં શાંતિનું તને." | |
૨ | કવણ ચિહ્નથી ભોમિયો ગણી મન કરી શકું એહની ભણી? |
ચરણ, હાથ ને પાંચળી વિષે કઠિન ઘા તણાં ચિહ્ન જો દીસે. | |
૩ | મુગટ રાજનો છે શું એહને શિર વિરાજતો ? તે કહો મને. |
મુગટ મસ્તકે છે ખરેખરો, નહિ સુનાતણો - શૂળનો કર્યો. | |
૪ | કવણ લાભની આશ હ્યાં ધરું, પૂઠળ ખોળીને એહની સરું ? |
વિવિધ શોક ને મે'નતો ઘણી, નયનથી વહે ધાર આંસુની. | |
૫ | અનુસરું કદી નિત્ય એહને, દઈ શકે શું એ આખરે મને ? |
શ્રમ ટળે, હઠે શોક સામટા, ભવ તણો મહા પાર પામતાં. | |
૬ | શરણ પામવા વિનવું કદી, કઠિનતા ધરે મુશ્ખ 'ના' વદી? |
ધરણિ, સ્વર્ગ બે વીતતાં લગી, 'નહિ' ન નીકળે ઈસુ મુખથી. | |
૭ | અનુસરે, જડે, સાચવે, મથે, શુભ કરે ખરે, એમ કો કથે ? |
શહીદ, બોધકો, સંત, પ્રેરિતો દઢ મતે પડયા 'હા' ભણે જનો. |
Phonetic English
Lalit Vrutt | |
"Art thou weary, art thou languid?" | |
Anu. : H. B. Bhatt | |
1 | Shramit chhe khare ? Kalaant chhe khare? Atish dukhathi khinn tu khare? |
Isu kahe tane, " aave, hun kane, pad mahde ahi shaantinu tane." | |
2 | Kavahn chinhathi bhomiyo gahni man kari shaku ehani bhahni? |
Charan, haath ne paansahdi vishe kathin gha tahna chinh jo deese. | |
3 | Mugat raajno chhe shu ehane shir viraajato ? Te kaho mane. |
Mugat mastake chhe kharekharo, nahi sunaatahno - shoohdano karyo. | |
4 | Kavan laabhani aash hya dharu, poothahd khohdine ehani saru ? |
Vividh shok ne me'nato ghani, nayanthi vahe dhaar aansuni. | |
5 | Anusaru kadi nitya ehane, dai shake shu e aakhare mane ? |
Shram tahde, hathe shok saamata, bhav tahno maha paar paamata. | |
6 | Sharahn paamava vinavu kadi, kathinata dhare mushkh 'na' vadi? |
Dharahni, svarg be veetataan lagi, 'nahi' na neekale Isu mukhathi. | |
7 | Anusare, jade, saachave, mathe, shubh kare khare, em ko kathe ? |
Shaheed, bodhako, sant, prerito dadh mate padya 'ha' bhane jano. |
Image
Media - Lalit Chand