172: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
==૧૭૨ - | ==૧૭૨ - સદગુરુની સ્તુતિ== | ||
{| | {| | ||
|+૧૭૨ - | |+૧૭૨ - સદગુરુની સ્તુતિ | ||
|- | |- | ||
|ટેક: | |ટેક: | ||
|પ્રીત મેં તો બાંધી હો | |પ્રીત મેં તો બાંધી હો સદગુરુની. | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|એ | |એ સદગુરુ પર વારી વારી જાઉં, છૂટો કીધો દુર્જનથી. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
|૬ | |૬ | ||
| | |ખ્રિસ્તી કે'છે, માનો, મારા ભાઈ, તારણ ઈસુ શરણથી. | ||
|} | |} | ||
Line 48: | Line 48: | ||
|- | |- | ||
|6 | |6 | ||
| | |Khristi ke'che, maano, maaraa bhai, taaran Isu sharanthi. | ||
|} | |} | ||
Line 55: | Line 55: | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : ShivRajni== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:172 Prit me to Bandhi.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:172 Prit me to Bandhi.mp3}}}} |
Latest revision as of 12:12, 30 August 2017
૧૭૨ - સદગુરુની સ્તુતિ
ટેક: | પ્રીત મેં તો બાંધી હો સદગુરુની. |
૧ | એ સદગુરુ પર વારી વારી જાઉં, છૂટો કીધો દુર્જનથી. |
૨ | હીરા, માણેક, જવાહિર કરતાં મોટો માનું ત્રિભુવનથી. |
૩ | અંગ દઉં, ધન દઉં, મન દઉં સર્વ, સે'વું પ્રેમબંધનથી. |
૪ | પાપીનાં પાપ નિવારણ કરવા ઈસુ આવ્યો ગગનથી. |
૫ | એ સદ્ગુરુના આવ્યા થકી બચ્ચો છું અનંત અગનથી. |
૬ | ખ્રિસ્તી કે'છે, માનો, મારા ભાઈ, તારણ ઈસુ શરણથી. |
Phonetic English
Tek: | Preet me to baandhi ho sadguruni. |
1 | Ae sadguru par vaari vaari jau, chuto kidho durjanthi. |
2 | Hira, maanek, javaahir kartaa moto maanu tribhuvanthi. |
3 | Ang dau, dhan dau, man dau sarv, se'vu prembandhanthi. |
4 | Paapinaa paap nivaaran karvaa Isu aavyo gaganthi. |
5 | Ae sadguruna aavyaa thaki bachcho chu anant aganthi. |
6 | Khristi ke'che, maano, maaraa bhai, taaran Isu sharanthi. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : ShivRajni