36: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 12: | Line 12: | ||
|- | |- | ||
| | | | ||
|માર્ગ ઘણો ભયકારક છે 'મુજને તમ દોરો | |માર્ગ ઘણો ભયકારક છે 'મુજને તમ દોરો;' | ||
|- | |- | ||
| | | | ||
|આવે છે રજની | |આવે છે રજની ધસતી, મુજ છે ઘર આઘે, | ||
|- | |- | ||
| | | | ||
Line 22: | Line 22: | ||
| | | | ||
૨ | ૨ | ||
|ચોગમ | |ચોગમ નીરખતાં વન તો બહુ વિકટ ભાસે, | ||
|- | |- | ||
| | | | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
| | | | ||
|જોખમ જીવતણાં સઘળાં મુજથી દૂર | |જોખમ જીવતણાં સઘળાં મુજથી દૂર રાખો; | ||
|- | |- | ||
| | | | ||
Line 59: | Line 59: | ||
|ને સ્તવનો ગાતાં હર્ષથી જાગીશ પ્રભાતે. | |ને સ્તવનો ગાતાં હર્ષથી જાગીશ પ્રભાતે. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == | ||
Line 78: | Line 77: | ||
|- | |- | ||
| | | | ||
|Aave che rajani | |Aave che rajani dhasati, muj che ghar aaghe, | ||
|- | |- | ||
| | | | ||
|Divya mashaal daya j thaki, | |Divya mashaal daya j thaki, dharjo muj maarge. | ||
|- | |- | ||
|2 | |2 | ||
| | |Chogam nirakhata van to bahu vikat bhaase, | ||
|- | |- | ||
| | | | ||
Line 91: | Line 90: | ||
|- | |- | ||
| | | | ||
|Che muj paay shramit ghana | |Che muj paay shramit ghana balhin janae, | ||
|- | |- | ||
| | | | ||
| | |Vaadal ghor chavaay nabhe akalaaman thae. | ||
|- | |- | ||
|3 | |3 | ||
|Maate, | |Maate, premal paankh tale mujne tam dhanko, | ||
|- | |- | ||
| | | | ||
|Jokham jeevatana | |Jokham jeevatana saghala mujthi dur raako; | ||
|- | |- | ||
| | | | ||
Line 111: | Line 110: | ||
|- | |- | ||
|4 | |4 | ||
|Nisha andhaari, pan te tamne nav | |Nisha andhaari, pan te tamne nav dhanke, | ||
|- | |- | ||
| | | | ||
Line 117: | Line 116: | ||
|- | |- | ||
| | | | ||
|Tyaare, | |Tyaare, hu karma prabhuna unghish niraante, | ||
|- | |- | ||
| | | | ||
Line 126: | Line 125: | ||
[[File:Guj36.JPG|500px]] | [[File:Guj36.JPG|500px]] | ||
==Media == | ==Media - Vikrant Chand== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:36 He Prabhu Ji.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:36 He Prabhu Ji.mp3}}}} | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:36 He Prabhu Ji_Manu Bhai.MP3}}}} |
Latest revision as of 21:52, 27 May 2021
૩૬ - રાતની પ્રાર્થના
વિક્રાંત | |
કર્તા : | એમ. ઝેડ. ઠાકોર. |
૧ | હે પ્રભુજી, મુજ પ્રાર્થ સુણો, 'મુજને તમ દોરો.' |
માર્ગ ઘણો ભયકારક છે 'મુજને તમ દોરો;' | |
આવે છે રજની ધસતી, મુજ છે ઘર આઘે, | |
દિવ્ય મશાલ દયા જ થકી, ધરજો મુજ માર્ગે. | |
૨ |
ચોગમ નીરખતાં વન તો બહુ વિકટ ભાસે, |
ઓથ નથી, સહવાસ નથી, પ્રભુ, રહો મુજ પાસે; | |
છે મુજ પાય શ્રમિત ઘણા બળહીન જણાએ, | |
વાદળ ઘોર છવાય નભે અકળામણ થાએ. | |
૩ |
માટે, પ્રેમળ પાંખ તળે મુજને તમ ઢાંકો, |
જોખમ જીવતણાં સઘળાં મુજથી દૂર રાખો; | |
મોહ અને ગર્વથી મનડું હરખ્યું સહુ વાતે, | |
તોપણ એ સર્વ માફ કરી, પ્રભુ, રહો મુજ સાથે. | |
૪ |
નિશા અંધારી, પણ તે તમને નવ ઢાંકે, |
ભોર થતાં લગ નીરખજો કરુણામય આંખે; | |
ત્યારે, હું કરમાં પ્રભુના ઊંઘીશ નિરાંતે, | |
ને સ્તવનો ગાતાં હર્ષથી જાગીશ પ્રભાતે. |
Phonetic English
Vikraant | |
Kartaa : | M. Z. Thakor. |
1 | He prabhuji, muj praarth suno, 'mujne tam doro.' |
Maarg ghano bhaykaarak che 'mujne tam doro.' | |
Aave che rajani dhasati, muj che ghar aaghe, | |
Divya mashaal daya j thaki, dharjo muj maarge. | |
2 | Chogam nirakhata van to bahu vikat bhaase, |
Oth nathi, sahavaas nathi, prabhu, raho muj paase; | |
Che muj paay shramit ghana balhin janae, | |
Vaadal ghor chavaay nabhe akalaaman thae. | |
3 | Maate, premal paankh tale mujne tam dhanko, |
Jokham jeevatana saghala mujthi dur raako; | |
Moh ane garvthi manadu harakhayu sahu vaate, | |
Topan ae sarv maaf kari, prabhu, raho muj saathe. | |
4 | Nisha andhaari, pan te tamne nav dhanke, |
Bhor thata lag nirakhajo karunaamay aankhe; | |
Tyaare, hu karma prabhuna unghish niraante, | |
Ne stavano gaata harshthi jaagish prabhaate. |
Image
Media - Vikrant Chand
Media - Composition By : Late Mr. ManuBhai Rathod