394: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 195: | Line 195: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj394.JPG|500px]] | [[File:Guj394.JPG|500px]] | ||
==Media - Traditional Tune== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:394 Pri Te Prabhu Ne Sevavo_Traditional Tune.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel == | ==Media - Composition By : Late Mr. Johnson Daniel == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath: | {{#widget:Html5mediaAudio|url={{filepath:394 Pri te Prabhu Ne Sevavo_Johnson Mama_Cassette.mp3}}}} |
Latest revision as of 14:00, 18 August 2016
૩૯૪ - સંતોનો શૃઁગાર
૧ | પ્રીતે પ્રભુને સેવવો, સંતોને શોભતું એ છે; |
અને વળી રાખવો તે પર પ્યાર, સંતોને શોભતું એ છે. | |
૨ | વહાણું વાતાં નિત ઊઠવું, સંતોને શોભતું એ છે; |
અને વળી ધરવું ઈશ્વર ધ્યાન, સંતોને શોભતું એ છે. | |
૩ | નીતિથી કામ કરવું ઈશ્વરમાન, સંતોને શોભતું એ છે; |
અને વળી કરવું ઈશ્વરમાન, સંતોને શોભતું એ છે. | |
૪ | પોતાને પવિત્ર રાખવા, સંતોને શોભતું એ છે; |
અને વળી ભૂંડાનો કરવો ધિક્કાર, સંતોને શોભતું એ છે. | |
૫ | ચાહવું ભલું સહુ લોકનું, સંતોને શોભતું એ છે; |
અને વળી સુખદુ:ખે લેવો ભાગ, સંતોને શોભતું એ છે. | |
૬ | મીઠા બોલો નિત ભાખવા, સંતોને શોભતું એ છે; |
અને વળી ગાળોના કરવો ત્યાગ, સંતોને શોભતું એ છે. | |
૭ | આંખો નિર્મળ રાખવી, સંતોને શોભતું એ છે; |
અને વળી ભૂંડામાં લેવો ન ભાગ, સંતોને શોભતું એ છે. | |
૮ | પરનિંદામાં ન રાચવું, સંતોને શોભતું એ છે; |
અને વળી લોભને દેવો ન માગ, સંતોને શોભતું એ છે. | |
૯ | બીજાની વસ્તુ ના ચોરવી, સંતોને શોભતું એ છે; |
અને વળી રહેવું સંતોષી સદાય, સંતોને શોભતું એ છે. | |
૧૦ | દુરજનનો સંગ ત્યાગવો, સંતોને શોભતું એ છે; |
અને વળી સતસંગે રે'વું સદાય, સંતોને શોભતું એ છે. | |
૧૧ | ઝઘડાથી બાર ગાઉ નાસવું, સંતોને શોભતું એ છે; |
અને વળી રહેવું ક્ષમાવાન, સંતોને શોભતું એ છે. |
Phonetic English
1 | Prite prabhune sevvo, santone shobhtu ae che; |
Ane vadi raakhvo te par pyaar, santone shobhtu ae che. | |
2 | Vahaanu vaata nit uuthavun, santone shobhtu ae che; |
Ane vadi dharvun Ishwar dhyaan, santone shobhtu ae che. | |
3 | Nitithi kaam karvun Ishwarmaan, santone shobhtu ae che; |
Ane vadi karvun Ishwarmaan, santone shobhtu ae che. | |
4 | Potaane pavitr raakhva, santone shobhtu ae che; |
Ane vadi bhundaano karvo dhikkaar, santone shobhtu ae che. | |
5 | Chaahvun bhalu sahu loknu, santone shobhtu ae che; |
Ane vadi sukh dukhe levo bhaag, santone shobhtu ae che. | |
6 | Mitha bolo nit bhaakhava, santone shobhtu ae che; |
Ane vadi gaadona karvo tyaag, santone shobhtu ae che. | |
7 | Aankho nirmad raakhvi, santone shobhtu ae che; |
Ane vadi bhundaama levo na bhaag, santone shobhtu ae che. | |
8 | Parnindaama na raachavun, santone shobhtu ae che; |
Ane vadi lobhane devo na maag, santone shobhtu ae che. | |
9 | Beejaani vastu naa chorvi, santone shobhtu ae che; |
Ane vadi rahevun santoshi sadaay, santone shobhtu ae che. | |
10 | Durajnano sang tyaagvo, santone shobhtu ae che; |
Ane vadi satsange re'vun sadaay, santone shobhtu ae che. | |
11 | Zaghadaathi baar gaau naasvun, santone shobhtu ae che; |
Ane vadi rahevun kshamaavaan, santone shobhtu ae che. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. Johnson Daniel