31: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
| | | | ||
|તે સમે કોણ સંભાળતો'તો તને, એ જ તું ધારને | |તે સમે કોણ સંભાળતો'તો તને, એ જ તું ધારને ધ્યાન આણી.ઊઠને. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|કૈંક તો | |કૈંક તો આજની રાતમાં મોતના ખાટમાં દુ:ખના માર ખાતો; | ||
|- | |- | ||
| | | | ||
|"રે, | |"રે, મરું છું," કહી શ્વાસ કાઢે ઘણો, ભોગવે વેદના પ્રાણ જાતાં.ઊઠને. | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
|એમ તો કૈંકના જીવ જાતા | |એમ તો કૈંકના જીવ જાતા ઘણા , તોય તું જીવતો આજ તાજો; | ||
|- | |- | ||
| | | | ||
|એમ તું ધાર તો દેવને માનજે, તે જ રાખશે જીવ સાજો.ઊઠને. | |એમ તું ધાર તો દેવને માનજે, તે જ તો રાખશે જીવ સાજો.ઊઠને. | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
| | |પાપની ઊંઘથી, દુ:ખના મારથી દેવ સંભાળશે ભાવ આણી; | ||
|- | |- | ||
| | | | ||
|દેવ તો તારશે પ્રેમના ભાવથી, જો તમો માનશો દેવવાણી.ઊઠને. | |દેવ તો તારશે પ્રેમના ભાવથી, જો તમો માનશો દેવવાણી.ઊઠને. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == | ||
Line 56: | Line 55: | ||
|- | |- | ||
| | | | ||
|Raatna po'rama, ghor andhaarma, kem to jiviyo jeev taaro? | |Raatna po'rama, ghor andhaarma, kem to jiviyo jeev taaro? Uthne. | ||
|- | |- | ||
|2 | |2 | ||
|Jyaarathi tu tani aankh to nindaama | |Jyaarathi tu tani aankh to nindaama minchata unghato sod taani; | ||
|- | |- | ||
| | | | ||
|Te same kon | |Te same kon sambhaalto'to tane, aej tu dhaarne dhyaan aani.Uthne. | ||
|- | |- | ||
|3 | |3 | ||
| | |Kaink to aajni raatma motana khaatama dukhna maar khaato; | ||
|- | |- | ||
| | | | ||
|"Re, | |"Re, maru chu," kahi shwaas kaadhe ghano, bhogave vedanapran jaata.Uthne. | ||
|- | |- | ||
|4 | |4 | ||
|Aem to | |Aem to kainkna jeev jaata ghana, toy tu jeevto aaj tajo; | ||
|- | |- | ||
| | | | ||
|Aem tu dhaar to devne maanje, | |Aem tu dhaar to devne maanje, te j to raakhshe jeev saajo.Uthne. | ||
|- | |- | ||
|5 | |5 | ||
| | |Paapani unghathi, dukhna maarthi dev sambhaalshe bhaav aani; | ||
|- | |- | ||
| | | | ||
|Dev to taarshe premna bhaavathi, jo tamo maanasho devavaani. | |Dev to taarshe premna bhaavathi, jo tamo maanasho devavaani.Uthne. | ||
|} | |} | ||
Line 92: | Line 91: | ||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:31 Uthane Uthane.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:31 Uthane Uthane.mp3}}}} | ||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shiv Rajni== | ==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shiv Rajni== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:31 Uthane Uthane Jag Ne Jiv | {{#widget:Html5mediaAudio|url={{filepath:31 Uthane Uthane Jag Ne Jiv Tu_Johnson Mama.mp3}}}}[[:]] |
Latest revision as of 21:31, 27 May 2021
૩૧ - જીવને બોધ
ઝૂલણા વૃત્ત | |
કર્તા : | વહાલજી બેચરભાઈ |
૧ | ઊઠને, ઊઠને, જાગને, જીવ તું થાય છે પ્રૌઢ જો આજ સારો; |
રાતના પો'રમાં, ઘોર અંધારમાં, કેમ તો જીવિયો જીવ તારો?ઉઠને. | |
૨ | જ્યારથી તું તણી આંખ તો નિંદામાં મીચતાં ઊંઘતો સોડ તાણી; |
તે સમે કોણ સંભાળતો'તો તને, એ જ તું ધારને ધ્યાન આણી.ઊઠને. | |
૩ | કૈંક તો આજની રાતમાં મોતના ખાટમાં દુ:ખના માર ખાતો; |
"રે, મરું છું," કહી શ્વાસ કાઢે ઘણો, ભોગવે વેદના પ્રાણ જાતાં.ઊઠને. | |
૪ | એમ તો કૈંકના જીવ જાતા ઘણા , તોય તું જીવતો આજ તાજો; |
એમ તું ધાર તો દેવને માનજે, તે જ તો રાખશે જીવ સાજો.ઊઠને. | |
૫ | પાપની ઊંઘથી, દુ:ખના મારથી દેવ સંભાળશે ભાવ આણી; |
દેવ તો તારશે પ્રેમના ભાવથી, જો તમો માનશો દેવવાણી.ઊઠને. |
Phonetic English
Jhulana Vrutt | |
Kartaa : | Vahalaji Becharbhai |
1 | Uthane, uthane, jaagne, jeev tu thaay che praudh jo aaj saaro; |
Raatna po'rama, ghor andhaarma, kem to jiviyo jeev taaro? Uthne. | |
2 | Jyaarathi tu tani aankh to nindaama minchata unghato sod taani; |
Te same kon sambhaalto'to tane, aej tu dhaarne dhyaan aani.Uthne. | |
3 | Kaink to aajni raatma motana khaatama dukhna maar khaato; |
"Re, maru chu," kahi shwaas kaadhe ghano, bhogave vedanapran jaata.Uthne. | |
4 | Aem to kainkna jeev jaata ghana, toy tu jeevto aaj tajo; |
Aem tu dhaar to devne maanje, te j to raakhshe jeev saajo.Uthne. | |
5 | Paapani unghathi, dukhna maarthi dev sambhaalshe bhaav aani; |
Dev to taarshe premna bhaavathi, jo tamo maanasho devavaani.Uthne. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shiv Rajni
[[:]]