491: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
(7 intermediate revisions by the same user not shown) | |||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|હે | |હે યુવકના સન્મિત્ર ખ્રિસ્ત, | ||
|- | |- | ||
| | | | ||
Line 63: | Line 63: | ||
|- | |- | ||
| | | | ||
| | |સત, ન્યાય ને તુજ અર્થે પ્રભુ, | ||
|- | |- | ||
| | | | ||
Line 146: | Line 146: | ||
[[File:Guj491.JPG|500px]] | [[File:Guj491.JPG|500px]] | ||
==Media - Hymn Tune : Dismissal== | ==Media - Hymn Tune : Dismissal - Sung By Mr.Nilesh Earnest== | ||
{{#widget:Html5mediaAudio|url={{ | {{#widget:Html5mediaAudio|url={{Filepath:491.mp3}}}} | ||
==Media - Hymn Tune : St.Bede== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:St. Bede + Gracious Savior, Gentle Shepherd | ==Media - Hymn Tune : St. Bede == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:St. Bede + Gracious Savior, Gentle Shepherd.mp3}}}} |
Latest revision as of 16:27, 29 May 2023
૪૯૧ - યુવાવસ્થામાં સ્વાર્પણ
૮ સ્વરો | |
Tune: R.C.H. 497. I. M. | |
અનુ. : દાનિયેલ ડાહ્યાભાઈ અને ડબ્લ્યુ. જે. હાન્ના | |
૧ | હે યુવકના સન્મિત્ર ખ્રિસ્ત, |
તું મુજ પર રાખે છે બહુ પ્રીત, | |
તુજ સેવા, મહિમા કાજે હું, | |
સ્વાર્પણ કરવાને આવું છું. | |
૨ | મજ સુખી યુવાની વખ્તે, |
વિના વિલંબે ને હર્ષે, | |
જીવન, પ્રતિજ્ઞા આપવા હું, | |
નમ્રતા સાથે આવું છું. | |
૩ | નિત્ય પ્રકાશમાં હું ચાલીશ, |
ન્યાયના હકમાં કોશિશ કરીશ, | |
પૂર્ણ બળે સેવા કરીશ હું, | |
જીવન ગાળવાને આવું છું. | |
૪ | સ્વતંત્ર તરુણ, બળવાન છું, |
સત, ન્યાય ને તુજ અર્થે પ્રભુ, | |
બને તેટલું કરવાને હું, | |
હે સ્વામી, તુજ પાસ આવું છું. |
Phonetic English
8 Svaro | |
Tune: R.C.H. 497. I. M. | |
Anu. : Daniel Dahyabhai ane W. J. Hanna | |
1 | He yuvajana anmitra Khrist, |
Tun muj par raakhe chhe bahu preet, | |
Tuj seva, mahima kaaje hun, | |
Svaarpan karavaane aavun chhun. | |
2 | Maj sukhi yuvaani vakhte, |
Vina vilambe ne harshe, | |
Jeevan, pratigya aapava hun, | |
Namrata saathe aavun chhun. | |
3 | Nitya prakashamaan hun chaaleesh, |
Nyaayana hakamaan koshish kareesh, | |
Poorn bale seva kareesh hun, | |
Jeevan gaalavaane aavun chhun. | |
4 | Svatantr tarun, balavaan chhun, |
At, nyaay ne tuj arthe Prabhu, | |
Bane tetalun karavaane hun, | |
He svaami, tuj paas aavun chhun. |
Image
Media - Hymn Tune : Dismissal - Sung By Mr.Nilesh Earnest
Media - Hymn Tune : St. Bede