383: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| | | | ||
|ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે | |ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય. | ||
|- | |- | ||
| | | | ||
| | |ખ્રિસ્ત એ સેનાપતિ, શત્રુને જીતશે, | ||
|- | |- | ||
| | | | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
|ટેક: | |ટેક: | ||
|ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની | |ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય, | ||
|- | |- | ||
| | | | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|જગમાં ખ્રિસ્તનું | |જગમાં ખ્રિસ્તનું મંડળ ચાલે છે જેમ ફોજ, | ||
|- | |- | ||
| | | | ||
| | |ભાઈઓ, સંતો ચાલ્યા ચાલીએ તેમ રોજ. | ||
|- | |- | ||
| | | | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
| | | | ||
|આશા, મત, પ્રીતિમાં સાથે | |આશા, મત, પ્રીતિમાં સાથે ચાલીએ. | ||
|- | |- | ||
| | | | ||
Line 80: | Line 80: | ||
|માણસો ને દૂતો સદાકાળ ગાઓ. | |માણસો ને દૂતો સદાકાળ ગાઓ. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == | ||
Line 91: | Line 90: | ||
|- | |- | ||
| | | | ||
|Khristni puthe chalo, dore che | |Khristni puthe chalo, dore che te jyaay. | ||
|- | |- | ||
| | | | ||
| | |Khrist ae senapati, shatrune jeetashe, | ||
|- | |- | ||
| | | | ||
Line 103: | Line 102: | ||
|- | |- | ||
|Tek: | |Tek: | ||
|Chaalo, Khristi yoddha ! Jaane yuddhani | |Chaalo, Khristi yoddha ! Jaane yuddhani maay, | ||
|- | |- | ||
| | | | ||
Line 112: | Line 111: | ||
|- | |- | ||
|2 | |2 | ||
| | |Sambhalata Isune naam naase che shetaan, | ||
|- | |- | ||
| | | | ||
Line 127: | Line 126: | ||
|- | |- | ||
|3 | |3 | ||
|Jagma Khristnu | |Jagma Khristnu mandal chaale che jem foj, | ||
|- | |- | ||
| | | | ||
| | |Bhaio, santo chalya chaliae tem roj. | ||
|- | |- | ||
| | | | ||
Line 136: | Line 135: | ||
|- | |- | ||
| | | | ||
|Aasha, mat, pritima sathe | |Aasha, mat, pritima sathe chaliye. | ||
|- | |- | ||
Line 145: | Line 144: | ||
|- | |- | ||
| | | | ||
|To pan Khristnu | |To pan Khristnu mandal sthir raheshe sadaay; | ||
|- | |- | ||
| | | | ||
Line 157: | Line 156: | ||
|- | |- | ||
|5 | |5 | ||
|Mate aavo, loko, harshit | |Mate aavo, loko, harshit mandal maay, | ||
|- | |- | ||
| | | | ||
|Jayna geet gaavaama avaaj | |Jayna geet gaavaama avaaj bhali jaay; | ||
|- | |- | ||
| | | | ||
|Gaurav, stuti, sanmaan | |Gaurav, stuti, sanmaan Isune thao, | ||
|- | |- | ||
| | | | ||
|Maanaso ne duto | |Maanaso ne duto sadaakaal gao. | ||
|} | |} | ||
Line 175: | Line 174: | ||
[[File:Guj383B.JPG|500px]] | [[File:Guj383B.JPG|500px]] | ||
==Media - Hymn Tune : St. Gertrude == | ==Media - Hymn Tune : St. Gertrude - Sung By Mr.Nilesh Earnest== | ||
{{#widget:Html5mediaAudio|url={{ | {{#widget:Html5mediaAudio|url={{Filepath:383.mp4}}}} |
Latest revision as of 10:24, 7 February 2022
૩૮૩ - ખ્રિસ્તી યોદ્ધા
૧ | ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય, |
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય. | |
ખ્રિસ્ત એ સેનાપતિ, શત્રુને જીતશે, | |
ચાલો યુદ્ધમાં; ધજા આગળ વધે છે. | |
ટેક: | ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય, |
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય. | |
૨ | સાંભળતાં ઈસુ નામ નાસે છે શેતાન, |
માટે યોદ્ધા, ચાલો, ગાતાં જયનાં ગાન; | |
સ્તુતિના પોકારથી ડોલે નર્કાસન, | |
માટે મોટે સાદે ગાઓ જયકીર્તન. | |
૩ | જગમાં ખ્રિસ્તનું મંડળ ચાલે છે જેમ ફોજ, |
ભાઈઓ, સંતો ચાલ્યા ચાલીએ તેમ રોજ. | |
આપણે એક જ સંઘનાં, એક ચિત્તનાં છીએ, | |
આશા, મત, પ્રીતિમાં સાથે ચાલીએ. | |
૪ | તાજ ને તખ્ત નાશ પામે, ક્ષય રાજ્યનો થાય, |
તો પણ ખ્રિસ્તનું મંડળ સ્થિર રહેશે સદાય; | |
કદી નર્કનાં સૈન્યો તેને નહિ જીતશે, | |
ખ્રિસ્તે વચન આપ્યું, તે રદ નહિ જશે. | |
૫ | માટે આવો, લોકો, હર્ષિત મંડળ માંય, |
જયનાં ગીત ગાવામાં અવાજ ભળી જાય; | |
ગૌરવ, સ્તુતિ, સન્માન ઈસુને થાઓ, | |
માણસો ને દૂતો સદાકાળ ગાઓ. |
Phonetic English
1 | Chalo, Khristi yoddha ! Jaane yuddhani maay, |
Khristni puthe chalo, dore che te jyaay. | |
Khrist ae senapati, shatrune jeetashe, | |
Chalo yuddhama; dhaja aagad vadhe che. | |
Tek: | Chaalo, Khristi yoddha ! Jaane yuddhani maay, |
Khristni puthe chaalo, dore che te jyaay. | |
2 | Sambhalata Isune naam naase che shetaan, |
Mate yoddha, chalo, gata jayna gaan; | |
Stutina pokarthi dole narkasan, | |
Mate mote saade gaao jaykirtan. | |
3 | Jagma Khristnu mandal chaale che jem foj, |
Bhaio, santo chalya chaliae tem roj. | |
Aapne ek aj sanghana, ek chittana chiae, | |
Aasha, mat, pritima sathe chaliye. | |
4 | Taaj ne takht naash paame, kshay rajyano thay, |
To pan Khristnu mandal sthir raheshe sadaay; | |
Kadi narkanaa sainyo tene nahi jeetashe, | |
Khriste vachan aapyu, te rad nahi jashe. | |
5 | Mate aavo, loko, harshit mandal maay, |
Jayna geet gaavaama avaaj bhali jaay; | |
Gaurav, stuti, sanmaan Isune thao, | |
Maanaso ne duto sadaakaal gao. |
Image
Image
Media - Hymn Tune : St. Gertrude - Sung By Mr.Nilesh Earnest