218: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૧૮ - અગ્નિ માગણી== {| |+૨૧૮ - અગ્નિ માગણી |- |છંદ: |ચોપાઈ |- |કર્તા: |જી. કે. સ...") |
Upworkuser2 (talk | contribs) |
||
(5 intermediate revisions by 4 users not shown) | |||
Line 1: | Line 1: | ||
==૨૧૮ - | ==૨૧૮ - અગ્નિની માગણી== | ||
{| | {| | ||
|+૨૧૮ - | |+૨૧૮ - અગ્નિની માગણી | ||
|- | |- | ||
|છંદ: | |છંદ: | ||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|ધર્મક્રિયાઓ કરતાં જીવન વીતે વેગે; | |ધર્મક્રિયાઓ કરતાં કરતાં જીવન વીતે વેગે; | ||
|- | |- | ||
| | | | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
| | |શાસ્ત્રમનન ને આજ્ઞાપાલન, વિધિ પાળી બહુ હેતે. | ||
|- | |- | ||
| | | | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
|૪ | |૪ | ||
| | |પ્રગટાવો, પ્રભુ, આત્મા-અગ્નિ, બાળો બીજ અકારું; | ||
|- | |- | ||
| | | | ||
|પ્રભુ, જો દિલમાં રાજ કરો તો, જીવન થાશે પ્યારું. | |પ્રભુ, જો દિલમાં રાજ કરો તો, જીવન થાશે પ્યારું. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+218 - Agnini Maagahni | |||
|- | |||
|Chhand: | |||
|Chopaai | |||
|- | |||
|Karta: | |||
|G. K. Satvedi | |||
|- | |||
|1 | |||
|Dharmakriyaao karta karta jeevan veete vege; | |||
|- | |||
| | |||
|Agni na pragate paap bharkhava, man bahu rahe uddhege. | |||
|- | |||
|2 | |||
|Shaashtramanan ne aagyaapaalan, vidhi paahdi bahu hete. | |||
|- | |||
| | |||
|Paamyo ja nahi paavankar agni, taarahn laage chhete. | |||
|- | |||
|3 | |||
|Ichchhu chhu bahu karava saaru, dode chhe man paape; | |||
|- | |||
| | |||
|Paap tahna beej vasiya dile, e mujane santaape. | |||
|- | |||
|4 | |||
|Pragtaavo, prabhu, aatmaa-agni, bahdo beej akaaru; | |||
|- | |||
| | |||
|Prabhu, jo dilama raaj karo to, jeevan thaashe pyaaru. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj218.JPG|500px]] | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Malkauns== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:218 Dharma Kriya O Karta Karta_Manu Bhai.mp3}}}} |
Latest revision as of 00:02, 25 December 2016
૨૧૮ - અગ્નિની માગણી
છંદ: | ચોપાઈ |
કર્તા: | જી. કે. સત્વેદી |
૧ | ધર્મક્રિયાઓ કરતાં કરતાં જીવન વીતે વેગે; |
અગ્નિ ન પ્રગટે પાપ ભરખવા, મન બહુ રહે ઉદ્ધેગે. | |
૨ | શાસ્ત્રમનન ને આજ્ઞાપાલન, વિધિ પાળી બહુ હેતે. |
પામ્યો જ નહિ પાવનકર અગ્નિ, તારણ લાગે છેટે. | |
૩ | ઈચ્છું છું બહુ કરવા સારું, દોડે છે મન પાપે; |
પાપ તણાં બીજ વસિયાં દિલે, એ મુજને સંતાપે. | |
૪ | પ્રગટાવો, પ્રભુ, આત્મા-અગ્નિ, બાળો બીજ અકારું; |
પ્રભુ, જો દિલમાં રાજ કરો તો, જીવન થાશે પ્યારું. |
Phonetic English
Chhand: | Chopaai |
Karta: | G. K. Satvedi |
1 | Dharmakriyaao karta karta jeevan veete vege; |
Agni na pragate paap bharkhava, man bahu rahe uddhege. | |
2 | Shaashtramanan ne aagyaapaalan, vidhi paahdi bahu hete. |
Paamyo ja nahi paavankar agni, taarahn laage chhete. | |
3 | Ichchhu chhu bahu karava saaru, dode chhe man paape; |
Paap tahna beej vasiya dile, e mujane santaape. | |
4 | Pragtaavo, prabhu, aatmaa-agni, bahdo beej akaaru; |
Prabhu, jo dilama raaj karo to, jeevan thaashe pyaaru. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Malkauns