209: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૦૯ - પવિત્રાત્મા વિષે== {| |+૨૦૯ - પવિત્રાત્મા વિષે |- |૧ |શુભાત્મા વખાણ...") |
|||
(13 intermediate revisions by 4 users not shown) | |||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| | | | ||
|મટી જન્મબુદ્ધિ, નવી થાય શુદ્ધિ, વસો માંહે, કરો રાજ્ય ત્યાંયે. | |મટી જન્મબુદ્ધિ, નવી થાય શુદ્ધિ, વસો ઉર માંહે, કરો રાજ્ય ત્યાંયે. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
|હશે જેમ સારું, કરો સર્વ મારું, સુચાલે, શુભાજ્ઞા પળાવો; | |હશે જેમ સારું, કરો સર્વ મારું, સુચાલે ચલાવૉ, શુભાજ્ઞા પળાવો; | ||
|- | |- | ||
| | | | ||
|સુવાર્તા જણાવી, સદા તે મનાવી, મને પૂર્ણ વારો, સમૂળે સુધારો. | |સુવાર્તા જણાવી, સદા તે મનાવી, મને પૂર્ણ વારો, સમૂળે સુધારો. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+209 - Pavitraatma vishe | |||
|- | |||
|1 | |||
|Shubhaatma vakhaahnu, kharo dev maanu, mataade vikaaro, karaave sudhaaro; | |||
|- | |||
| | |||
|Dile Khrist laavi, dilaaso karaavi, kharu sambhraave, kharaama tharaave. | |||
|- | |||
|2 | |||
|Maha shaantkaari, tane shuddh dhaari phari paay laagu, navi chaal maagu; | |||
|- | |||
| | |||
|Mati janmabuddhi, navi thaay shuddhi, vaso oor maanhe, karo raajya tyaanye. | |||
|- | |||
|3 | |||
|Hashe jem saaru, karo sarv maaru, suchaale chalavo, shubhaagya pahdaavo; | |||
|- | |||
| | |||
|suvaarta janaavi, sada te manaavi, mane poorn vaaro, samoohde sudhaaro. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj209.JPG|500px]] | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:209 Shubhatma Vakhanu_Johnson Mama.mp3}}}} | |||
==Media - Composition By : Mrs.Rakshaben Dilipbhai Taylor== | |||
{{#widget:Html5mediaAudio|url={{Filepath:209 .mp3}}}} |
Latest revision as of 17:41, 25 October 2023
૨૦૯ - પવિત્રાત્મા વિષે
૧ | શુભાત્મા વખાણું, ખરો દેવ માનું, મટાડે વિકારો, કરાવે સુધારો; |
દિલે ખ્રિસ્ત લાવી, દિલાસો કરાવી, ખરું સંભરાવે, ખરામાં ઠરાવે. | |
૨ | મહા શાંતકારી, તને શુદ્ધ ધારી ફરી પાય લાગું, નવી ચાલ માગું; |
મટી જન્મબુદ્ધિ, નવી થાય શુદ્ધિ, વસો ઉર માંહે, કરો રાજ્ય ત્યાંયે. | |
૩ | હશે જેમ સારું, કરો સર્વ મારું, સુચાલે ચલાવૉ, શુભાજ્ઞા પળાવો; |
સુવાર્તા જણાવી, સદા તે મનાવી, મને પૂર્ણ વારો, સમૂળે સુધારો. |
Phonetic English
1 | Shubhaatma vakhaahnu, kharo dev maanu, mataade vikaaro, karaave sudhaaro; |
Dile Khrist laavi, dilaaso karaavi, kharu sambhraave, kharaama tharaave. | |
2 | Maha shaantkaari, tane shuddh dhaari phari paay laagu, navi chaal maagu; |
Mati janmabuddhi, navi thaay shuddhi, vaso oor maanhe, karo raajya tyaanye. | |
3 | Hashe jem saaru, karo sarv maaru, suchaale chalavo, shubhaagya pahdaavo; |
suvaarta janaavi, sada te manaavi, mane poorn vaaro, samoohde sudhaaro. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi
Media - Composition By : Mrs.Rakshaben Dilipbhai Taylor