205: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે !== {| |+૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે ! |- | |૮, ૭ સ્વરો |- | |"What a F...") |
|||
(12 intermediate revisions by 6 users not shown) | |||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|ઈસુ જેવો મિત્ર કોણ છે? જેને | |ઈસુ જેવો મિત્ર કોણ છે? જેને કહીએ શોક ને પાપ ! | ||
|- | |- | ||
| | | | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| | | | ||
|આહા ! | |આહા ! કેટલી શાંતિ ખોઈએ, વળી વેઠીએ અમથા ત્રાસ! | ||
|- | |- | ||
| | | | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| | | | ||
|નાહિમ્મત ના | |નાહિમ્મત ના થઈએ કદી, પ્રાર્થ વડે જઈ મળીએ બાપ. | ||
|- | |- | ||
| | | | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
| | | | ||
| | |આપણૉ આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર. | ||
|- | |- | ||
| | | | ||
|શું તુજ મિત્રો ત્યાગે તને? જણાવ ઈસુ પાસે | |શું તુજ મિત્રો ત્યાગે તને? જણાવ ઈસુ પાસે જઈ, | ||
|- | |- | ||
| | | | ||
|હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તહીં. | |હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તહીં. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+205 - Isu Kevo Mitra Che ! | |||
|- | |||
| | |||
|8, 7 Swaro | |||
|- | |||
| | |||
|"What a Friend we have in Jesus" | |||
|- | |||
|Tune: | |||
|Converse (Erie) or Ton-Y-Botel | |||
|- | |||
|Kartaa: | |||
|Joseph Skrivan, | |||
|- | |||
| | |||
|1820-86 (Suryaprakaash) | |||
|- | |||
|1 | |||
|Isu jevo mitra kon che? Jene kahiae shok ne paap ! | |||
|- | |||
| | |||
|Kevo moto hak ke aapane kariae araj prabhu baap, | |||
|- | |||
| | |||
|Aaha ! ketli shaanti khoiae, vadi vethiae amtha traas ! | |||
|- | |||
| | |||
|Kem ke badhi chinta laine jata nathi Isu paas. | |||
|- | |||
|2 | |||
|Laalach tatha parikshano athva kaai che santaap, | |||
|- | |||
| | |||
|Naahimmat na thaiae kadi, praarth vade jai madiae baap. | |||
|- | |||
| | |||
|Aena jevo mitra kyaathi, dukhoma je le che bhaag ! | |||
|- | |||
| | |||
|Praarth vade madiae Isune, nirbahdano na kare tyaag. | |||
|- | |||
|3 | |||
|Nirbad ne shu dabel chiae? Ne shu chiae chintaatur? | |||
|- | |||
| | |||
|Aapane aashray moolvaan taaranaar madad karva che aatur. | |||
|- | |||
| | |||
|Shu tujh mitro tyaage tane? Janaav Isu paase jai, | |||
|- | |||
| | |||
|Haathma lai te rakshan karashe, aaraam tane madashe tay. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj205.JPG|500px]] | |||
==Media - Hymn Tune : Converse ( Erie ) == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Converse ( Erie ) +.mp3}}}} | |||
==Media - Hymn Tune : Ebenezer ( Ton - Y -Botel ) == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Ebenezer ( Ton - Y -Botel ) † -.mp3}}}} |
Latest revision as of 10:18, 27 February 2024
૨૦૫ - ઈસુ કેવો મિત્ર છે !
૮, ૭ સ્વરો | |
"What a Friend we have in Jesus" | |
Tune: | Converse (Erie) or Ton-Y-Botel |
કર્તા: | જોસેફ સ્ક્રીવન, |
૧૮૨૦-૮૬ (સૂર્યપ્રકાશ) | |
૧ | ઈસુ જેવો મિત્ર કોણ છે? જેને કહીએ શોક ને પાપ ! |
કેવો મોટો હક કે આપણે કરીએ અરજ પ્રભુ બાપ, | |
આહા ! કેટલી શાંતિ ખોઈએ, વળી વેઠીએ અમથા ત્રાસ! | |
કેમ કે બધી ચિંતા લઈને જતાં નથી ઈસુ પાસ. | |
૨ | લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, |
નાહિમ્મત ના થઈએ કદી, પ્રાર્થ વડે જઈ મળીએ બાપ. | |
એના જેવો મિત્ર ક્યાંથી, દુ:ખોમાં જે લે છે ભાગ ! | |
પ્રાર્થ વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ. | |
૩ | નિર્બળ ને શું દબેલ છીએ? ને શું છીએ ચિંતાતુર? |
આપણૉ આશ્રય મૂલવાન તારનાર મદદ કરવા છે આતુર. | |
શું તુજ મિત્રો ત્યાગે તને? જણાવ ઈસુ પાસે જઈ, | |
હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તહીં. |
Phonetic English
8, 7 Swaro | |
"What a Friend we have in Jesus" | |
Tune: | Converse (Erie) or Ton-Y-Botel |
Kartaa: | Joseph Skrivan, |
1820-86 (Suryaprakaash) | |
1 | Isu jevo mitra kon che? Jene kahiae shok ne paap ! |
Kevo moto hak ke aapane kariae araj prabhu baap, | |
Aaha ! ketli shaanti khoiae, vadi vethiae amtha traas ! | |
Kem ke badhi chinta laine jata nathi Isu paas. | |
2 | Laalach tatha parikshano athva kaai che santaap, |
Naahimmat na thaiae kadi, praarth vade jai madiae baap. | |
Aena jevo mitra kyaathi, dukhoma je le che bhaag ! | |
Praarth vade madiae Isune, nirbahdano na kare tyaag. | |
3 | Nirbad ne shu dabel chiae? Ne shu chiae chintaatur? |
Aapane aashray moolvaan taaranaar madad karva che aatur. | |
Shu tujh mitro tyaage tane? Janaav Isu paase jai, | |
Haathma lai te rakshan karashe, aaraam tane madashe tay. |
Image
Media - Hymn Tune : Converse ( Erie )
Media - Hymn Tune : Ebenezer ( Ton - Y -Botel )