385: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૮૫ - કોણ ખ્રિસતને યૂઠે જાય == {| |+૩૮૫ - કોણ ખ્રિસતને યૂઠે જાય |- |૧ |દેવપ...")
 
No edit summary
 
(6 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
== ૩૮૫ - કોણ ખ્રિસતને યૂઠે જાય ==
== ૩૮૫ - કોણ ખ્રિસતને પૂઠે જાય ==


{|
{|
|+૩૮૫ - કોણ ખ્રિસતને યૂઠે જાય
|+૩૮૫ - કોણ ખ્રિસતને પૂઠે જાય
|-
|-
|૧
|૧
Line 25: Line 25:
|-
|-
|
|
|થઈ પ્રભુ જેવો ક્ષમાવાન, સહી વેદના મોટ લગ કાય,
|થઈ પ્રભુ જેવો ક્ષમાવાન, સહી વેદના મોત લગ કાય,
|-
|-
|
|
Line 56: Line 56:
|-
|-
|
|
|હે પ્રભુ, સહુ પર કૃપા કર કે તે ઓ પૂઠે જાય.
|હે પ્રભુ, સહુ પર કૃપા કર કે તેઓ પૂઠે જાય.
|}
|}
== Phonetic English ==
{|
|+385 - Kon Khristni Puthe Jaay
|-
|1
|Devputr yuddhe chaaline raajmugat leva jaay;
|-
|
|Raktvarni dhvaja farke dur: kon teni puthe jaay?
|-
|
|Je darad par jay paamine dukhpyaalo le mukhamaay;
|-
|
|Je dhairy rakhi uunchke stambh te teni puthe jaay.
|-
|
|-
|2
|Maranani peli paar jai pahonchi saakshini aankh;
|-
|
|Prabhune nabhma joine sahaayni maari haank;
|-
|
|Thai prabhu jevo kshamaavaan, sahi vedana mot lag kaay,
|-
|
|Shatrune maate maage maaf : kon teni puthe jaay?
|-
|
|-
|3
|Ek gauravi mandal nivadel, je par aatmaa aavyo,
|-
|
|Te mandale jaani nij aash, mot-stambhne tuchchakaaryo;
|-
|
|Krur bhoopni teji taravaar, ne kesari sinh paas levaay,
|-
|
|Namaavyu shir mot bhagavava : kon teni puthe jaay?
|-
|
|-
|4
|Nar, naari, baalo, baalika, ek mota senama vaas,
|-
|
|Shwet vastr paheri harakhe che traataana aasan paas;
|-
|
|Je maarg uuncho swarno che te shram, pidaama thai jaay;
|-
|
|He prabhu, sahu par krupa kar ke teo puthe jaay.
|}
==Image==
[[File:Guj385.JPG|500px]]
==Media - Hymn Tune : All Saints - Sung By Mr.Nilesh Earnest==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:385.mp3}}}}

Latest revision as of 13:36, 25 February 2022

૩૮૫ - કોણ ખ્રિસતને પૂઠે જાય

૩૮૫ - કોણ ખ્રિસતને પૂઠે જાય
દેવપુત્ર યુદ્ધે ચાલીને રાજમુગટ લેવા
રક્તવર્ણી ધ્વજા ફરકે દૂર: કોણ તેની પૂઠે જાય?
જે દરદ પર જય પામીને દુ:ખપ્યાલો લે મુખમાંય;
જે ધૈર્ય રાખી ઊંચકે સ્તંભ તે તેની પૂઠે જાય.
મરણની પેલી પાર જઈ પહોંચી સાક્ષીની આંખ;
પ્રભુની નભમાં જોઈને સહાયની મારી હાંક;
થઈ પ્રભુ જેવો ક્ષમાવાન, સહી વેદના મોત લગ કાય,
શત્રુને માટે માગે માફ : કોણ તેની પૂઠે જાય ?
એક ગૌરવી મંડળ નીવડેલ, જે પર આત્મા આવ્યો,
તે મંડળે જાણી નિજ આશ, મોત-સ્તંભને તુચ્છકાર્યો;
ક્રૂર ભૂપની તેજી તરવાર, ને કેસરી સિંહ પાસ લેવાય,
નમાવ્યું શિર મોત ભોગવવા : કોણ તેની પૂઠે જાય ?
નર, નારી, બાળો, બાળિકા, એક મોટા સેનમાં વાસ,
શ્વેત વસ્ત્ર પહેરી હરખે છે ત્રાતાના આસન પાસ;
જે માર્ગ ઊંચો સ્વરનો છે તે શ્રમ, પીડામાં થઈ જાય;
હે પ્રભુ, સહુ પર કૃપા કર કે તેઓ પૂઠે જાય.

Phonetic English

385 - Kon Khristni Puthe Jaay
1 Devputr yuddhe chaaline raajmugat leva jaay;
Raktvarni dhvaja farke dur: kon teni puthe jaay?
Je darad par jay paamine dukhpyaalo le mukhamaay;
Je dhairy rakhi uunchke stambh te teni puthe jaay.
2 Maranani peli paar jai pahonchi saakshini aankh;
Prabhune nabhma joine sahaayni maari haank;
Thai prabhu jevo kshamaavaan, sahi vedana mot lag kaay,
Shatrune maate maage maaf : kon teni puthe jaay?
3 Ek gauravi mandal nivadel, je par aatmaa aavyo,
Te mandale jaani nij aash, mot-stambhne tuchchakaaryo;
Krur bhoopni teji taravaar, ne kesari sinh paas levaay,
Namaavyu shir mot bhagavava : kon teni puthe jaay?
4 Nar, naari, baalo, baalika, ek mota senama vaas,
Shwet vastr paheri harakhe che traataana aasan paas;
Je maarg uuncho swarno che te shram, pidaama thai jaay;
He prabhu, sahu par krupa kar ke teo puthe jaay.

Image

Media - Hymn Tune : All Saints - Sung By Mr.Nilesh Earnest