431: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 140: | Line 140: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj431.JPG|500px]] | [[File:Guj431.JPG|500px]] | ||
==Media - Composition By : Late Mr. Johnson Daniel == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:431 Juvo Kaltaru Par Aje_Johnson Mama.mp3}}}} |
Latest revision as of 11:15, 24 August 2016
૪૩૧ - નવીન વર્ષ
સવૈયા એકત્રીસા | |
કર્તા : એમ. ઝેડ. ઠાકોર | |
૧ | જુઓ, કાળતરુ પર આજે ઊઘડી નવીન કળી એક, |
સૌરભ તેની ખૂબ મઘમઘે માનવ તો હરખાય હરેક; | |
કંચન કિરણધારી ભાનુ ઊગ્યો કરતાં ઝગઝગાટ, | |
પામે નૂતન ચેતન તેથી, સકળ પશુ, જન, પંખી, ઝાડ. | |
૨ | શીત સમીર બળિષ્ઠ ઘણેરો, વાયે જોર કરી સહુ ઠાર, |
ઊઘડેલી એ પુષ્પ કળી પર, નાચી રાચે અપરંપાર ! | |
બીજી એના જેવી કળીઓ ત્રણસેં ઉપર ચોસઠ જાણ, | |
ઊઘડશે એ નિત્ય અકેકી, એમાં કૈં સંદેહ ન આણ. | |
૩ | પ્રથમ કળી તે પ્રથમ દિવસ જાન્યુઆરીનો કહેવાય, |
નૂતન વરસ કહીએ તેને તે દિન આનંદ, ઉત્સવ થાય; | |
તારણ સાધક પ્રેમ જણાવા, ઈશ્વર મહિમા ગાવા કાજ, | |
ખ્રિસ્ત તણી વદવા શુભ વાતો, વરસ નવું બેઠું છે આજ. | |
૪ | પ્રભુએ પાલન પોષણ કીધું, વરસ ગયું તેમાં નિત નિત, |
આધિ વ્યાધિ સર્વ નિવારી સુખી રાખ્યાં, કીધી પ્રીત; | |
તારક, પાળક થઈને તેણે સહુને દીધું જીવનદાન, | |
એ ઉપકાર ગણી સહુ તેને આપો ગૌરવ, સ્તુતિ, માન. |
Phonetic English
Savaiya Ekatreesa | |
Karta : M. Z. Thakur | |
1 | Juo, kaalataru par aaje ooghadi naveen kali ek, |
Saurabh teni khoob maghamaghe maanav to harakhaay harek; | |
Kanchan kiranadhaari bhaanu oogyo karataan jhagajhagaat, | |
Paame nootan chetan tethi, sakal pashu, jan, pankhi, jhaad. | |
2 | Sheet sameer balishth ghanero, vaaye jor kari sahu thaar, |
Ooghadeli e pushp kali par, naachi raache aparanpaar ! | |
Beeji ena jevi kaleeo tranasen upar chosath jaan, | |
Ooghadashe e nitya akeki, emaan kain sandeh na aan. | |
3 | Pratham kali te pratham divas jaanyuaareeno kahevaay, |
Nootan varas kaheeye tene te din anand, utsav thaay; | |
Taaran saadhak prem janaava, Ishvar mahima gaava kaaj, | |
Khrist tani vadava shubh vaato, varas navun bethun chhe aaj. | |
4 | Prabhauye paalan poshan keedhun, varas gayun temaan nit nit, |
Aadhi vyaadhi sarv nivaari sukhi raakhyaan, keedhi preet; | |
Taarak, paalak thaeene tene sahune deedhun jeevanadaan, | |
E upakaar gani sahu tene aapo gaurav, stuti, maan. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel