417: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 143: | Line 143: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj417.JPG|500px]] | [[File:Guj417.JPG|500px]] | ||
==Media - Composition By : Late Mr. Johnson Daniel == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:417 Sarv Avo Prabhu Khrist Na Sant_Johnson Mama.mp3}}}} |
Latest revision as of 16:30, 22 August 2016
૪૧૭ - સ્વર્ગની આશા
એકાદશી | |
"Joyfully, joyfully, onward we move" | |
કર્તા: જે. વી. એસ. ટેલર | |
૧ | સર્વ આવો, પ્રભુ ખ્રિસ્તના સંત, હર્ષથી કાપીએ સ્વર્ગનો પંથ; |
ખ્રિસ્ત ઈસુ તણો સુણીએ સાદ, પૂર્ણ ઉદ્ધારની રાખીએ યાદ. | |
૨ | કે પળે વાગશે મોતનું બાણ, એ તણું તો નથી કોઈને જ્ઞાન; |
ખ્રિસ્ત ઈસુ કને જે ગયા લોક, મોતથી તમને ના કદી શોક. | |
૩ | ખ્રિસ્ત ઈસુ વિના મોત ભેકાર, તે વિના ન મળે સાચ આધાર; |
ખ્રિસ્તનો શુદ્ધ જો થાય વિશ્વાસ, તો મળે ભક્તને સ્વર્ગનો વાસ. | |
૪ | હર્ષથી તે ભણી ચાલીએ, ભ્રાત, પંથ તો કાપીએ સંતની સાથ; |
હર્ષ, આનંદ ને પૂર્ણ ઉલ્લાસ, પામતાં પેસીએ સંતને વાસ. | |
૫ | સર્વને જોઈશું હર્ષમાં ત્યાંય, પાપ, સંદેહ પીડા નથી જ્યાંય; |
ત્યાં જઈ પહોંચતાં સ્વર્ગ મોઝાર, તેજ આભાસમાં સર્વ જોનાર. | |
૬ | વસ્ત્ર ત્યાં પહેરીએ જે વિના ડાઘ, ગાયને ગાઈએ સ્વર્ગના રાગ; |
સંગમાં ચાલીએ દૂતની સાથ, પૂરમાં રહીએ જ્યાં નથી રાત. | |
૭ | હે યહોવા, ખરું ત્રાણ દેનાર, તું બધા સંતનો શુદ્ધ આધાર; |
તું થકી રાખીએ ભૂતળે આશ, તું થકી પામીએ સ્વર્ગમાં વાસ. |
Phonetic English
Ekaadashi | |
"Joyfully, joyfully, onward we move" | |
Karta: J. V. S. Tailor | |
1 | Sarv aavo, prabhu Khristana sant, harshathi kaapeeye svargano panth; |
Khrist Isu tano suneeye saad, poorn uddhaarani raakheeye yaad. | |
2 | Ke pale vaagashe motanun baan, e tanun to nathi koeene gyaan; |
Khrist Isu kane je gaya lok, motathi tamane na kadi shok. | |
3 | Khrist Isu vina mot bhekaar, te vina na male saach aadhaar; |
Khristano shuddh jo thaay vishvaas, to male bhaktane svargano vaas. | |
4 | Harshathi te bhani chaaleeye, bhraat, panth to kaapeeye santani saath; |
Harsh, anand ne poorn ullaas, paamataan peseeye santane vaas. | |
5 | Sarvane joeeshun harshamaan tyaany, paap, sandeh peeda nathi jyaany; |
Tyaan jai pahonchataan svarg mojhaar, tej aabhaasamaan sarv jonaar. | |
6 | Vastr tyaan pahereeye je vina daagh, gaayane gaaeeye svargana raag; |
Sangamaan chaaleeye dootani saath, pooramaan raheeye jyaan nathi raat. | |
7 | He yahova, kharun traan denaar, tun badha santano shuddh aadhaar; |
Tun thaki raakheeye bhootale aash, tun thaki paameeye svargamaan vaas. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel