413: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 136: | Line 136: | ||
[[File:Guj413.JPG|500px]] | [[File:Guj413.JPG|500px]] | ||
== Media == | ==Media - Hymn Tune : Joyful ( Rejoicing )== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath: | {{#widget:Html5mediaAudio|url={{filepath:JOYFUL + Here we suffer Grief and Pain_.mp3}}}} | ||
==Hymn Tune : JOYFUL- Sheet Music in Gujarati Notation == | |||
[[Media:JOYFUL + Here we suffer Grief and Pain_Guj_Notation.jpg|Sheet Music (Piano)]] | |||
==Media - Hymn Tune : Joyful ( Rejoicing ) - Sung By C.Vanveer== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:413 Kevo Thase Aanand_Cassette.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G C D | |||
ટેક: કેવો થશે આનંદ, આનંદ, આનંદ, આનંદ; | |||
G Em C G | |||
કેવો હશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય. | |||
G | |||
૧ હ્યાં તો શોક, દુ:ખ થાય છે, | |||
Em | |||
મિત્રો આવી જાય છે, | |||
C D | |||
આકાશમાં એમ ન થાય. | |||
</pre> |
Latest revision as of 02:50, 16 October 2024
૪૧૩ - સ્વર્ગી આનંદ
૭, ૭, ૬, સ્વરો ને ટેક | |
“Here we suffer grief and pain” | |
અનુ. : જેમ્સ ગ્લાસગો | |
ટેક: | કેવો થશે આનંદ, આનંદ, આનંદ, આનંદ; |
કેવો હશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય. | |
૧ | હ્યાં તો શોક, દુ:ખ થાય છે, |
મિત્રો આવી જાય છે, | |
આકાશમાં એમ ન થાય. | |
૨ | જેઓ કરે ખ્રિસ્ત પર હેત, |
તેઓ તેના લોક સમેત | |
આકાશનાં ગીતો ગાય. | |
૩ | કેવાં સુખી હોઈશું, |
આપણે તારનાર જોઈશું, | |
તે વૈભવે દેખાય. | |
૪ | સ્તુતિ કરતાં જઈશું, |
સદા સુખી થઈશું | |
પ્રભુની સેવા માંય. |
Phonetic English
7, 7, 6, Svaro Ne Tek | |
“Here we suffer grief and pain” | |
Anu. : James Glassgo | |
Tek: | Kevo thashe anand, anand, anand, anand; |
Kevo hashe anand, tyaan aavelun koi na jaay. | |
1 | Hyaan to shok, dukh thaay chhe, |
Mitro aavi jaay chhe, | |
Aakaashamaan em na thaay. | |
2 | Jeo kare Khrist par het, |
Teo tena lok samet | |
Aakaashanaan geeto gaay. | |
3 | Kevaan sukhi hoeeshun, |
Aapane taaranaar joeeshun, | |
Te vaibhave dekhaay. | |
4 | Stuti karataan jaeeshun, |
Sada sukhi thaeeshun | |
Prabhuni seva maanya. |
Image
Media - Hymn Tune : Joyful ( Rejoicing )
Hymn Tune : JOYFUL- Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Joyful ( Rejoicing ) - Sung By C.Vanveer
Chords
G C D ટેક: કેવો થશે આનંદ, આનંદ, આનંદ, આનંદ; G Em C G કેવો હશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય. G ૧ હ્યાં તો શોક, દુ:ખ થાય છે, Em મિત્રો આવી જાય છે, C D આકાશમાં એમ ન થાય.