330: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૩૦ - સ્વાર્પણ == {| |+૩૩૦ - સ્વાર્પણ |- |૧ |પૂર્વ દિશાથી માગીઓ આવ્યા શુભ...") |
|||
(14 intermediate revisions by 4 users not shown) | |||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| | | | ||
| | |કંચન, બોળ ને લોબાન અર્પ્યા ત્રાતાની પાસે જઈને રે. પૂર્વ. | ||
|- | |- | ||
| | | | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
|૬ | |૬ | ||
|કરુણા કરીને ઓ ત્રાતા, અમારા અર્પણ | |કરુણા કરીને ઓ ત્રાતા, અમારા અર્પણ લેજે સ્વીકારી રે; | ||
|- | |- | ||
| | | | ||
|અર્પણો તું વાપરજે, સ્વામી, સેવામાં તારી સારી રે. પૂર્વ. | |અર્પણો તું વાપરજે, સ્વામી, સેવામાં તારી સારી રે. પૂર્વ. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+330 - Svaarpan | |||
|- | |||
| | |||
|- | |||
|1 | |||
|Poorv dishaathi maageeo aavya shubhashubh arpano laeene re; | |||
|- | |||
| | |||
|Kanchan, bol ne lobaan arpya traataani paase jaeene re. Poorv. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|He prabhu, amo arpano laeene, aaveeye paase taari re; | |||
|- | |||
| | |||
|Tan, man, dhananu arpan kareeye, leje, prabhu, tu sveekaari re. Poorv. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Am haiyaanu arpan kareeye, karaje tu temaa vaaso re; | |||
|- | |||
| | |||
|Haath ane pag arpeeye tujane, ganaje tu taara daaso re. Poorv. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Jeebh tanu am arpan karta stuti kareeye taari re; | |||
|- | |||
| | |||
|Stuti karanti aa jeebh amaari leje, prabhu, tu sveekaari re. Poorv. | |||
|- | |||
| | |||
|- | |||
|5 | |||
|Aankho tanu am arpan kareeye lekhone vaanchava kaaje re; | |||
|- | |||
| | |||
|Buddhi ane sahu shakti to daeeye arpan karataa aaje re. Poorv. | |||
|- | |||
| | |||
|- | |||
|6 | |||
|Karuna kareene o traata, amaara arpan leje sveekaari re; | |||
|- | |||
| | |||
|Arpano tu vaaparaje, svaami, sevaamaa taari saari re. Poorv. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj330.JPG|500px]] | |||
==Media - Traditional Tune== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:330 Purv Disha Thi Mangio Avya_Traditional Tune.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhoopali== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:330 Purv Disha Thi Mangio Avya_Manu Bhai.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhimpalasi== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:330 Purv Disha Thi Mangio Avya_Johnson Mama.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
Em D C D Em | |||
પૂર્વ દિશાથી માગીઓ આવ્યા શુભશુભ અર્પણો લઈને રે; પ્રભુજી. | |||
Em D C D Em | |||
કંચન, બોળ ને લોબાન અર્પ્યા ત્રાતાની પાસે જઈને રે. પ્રભુજી. પૂર્વ. | |||
</pre> |
Latest revision as of 05:25, 15 December 2023
૩૩૦ - સ્વાર્પણ
૧ | પૂર્વ દિશાથી માગીઓ આવ્યા શુભશુભ અર્પણો લઈને રે; |
કંચન, બોળ ને લોબાન અર્પ્યા ત્રાતાની પાસે જઈને રે. પૂર્વ. | |
૨ | હે પ્રભુ, અમો અર્પણો લઈને, આવીએ પાસે તારી રે; |
તન, મન, ધનનું અર્પણ કરીએ, લેજે, પ્રભુ, તું સ્વીકારી રે. પૂર્વ. | |
૩ | અમ હૈયાનું અર્પણ કરીએ, કરજે તું તેમાં વાસો રે; |
હાથ અને પગ અર્પીએ તુજને, ગણજે તું તારા દાસો રે. પૂર્વ. | |
૪ | જીભ તણું અમ અર્પણ કરતા સ્તુતિ કરીએ તારી રે; |
સ્તુતિ કરંતી આ જીભ અમારી લેજે, પ્રભુ, તુ સ્વીકારી રે. પૂર્વ. | |
૫ | આંખો તણું અમ અર્પણ કરીએ લેખોને વાંચવા કાજે રે; |
બુદ્ધિ અને સહુ શક્તિ તો દઈએ અર્પણ કરતાં આજે રે. પૂર્વ. | |
૬ | કરુણા કરીને ઓ ત્રાતા, અમારા અર્પણ લેજે સ્વીકારી રે; |
અર્પણો તું વાપરજે, સ્વામી, સેવામાં તારી સારી રે. પૂર્વ. |
Phonetic English
1 | Poorv dishaathi maageeo aavya shubhashubh arpano laeene re; |
Kanchan, bol ne lobaan arpya traataani paase jaeene re. Poorv. | |
2 | He prabhu, amo arpano laeene, aaveeye paase taari re; |
Tan, man, dhananu arpan kareeye, leje, prabhu, tu sveekaari re. Poorv. | |
3 | Am haiyaanu arpan kareeye, karaje tu temaa vaaso re; |
Haath ane pag arpeeye tujane, ganaje tu taara daaso re. Poorv. | |
4 | Jeebh tanu am arpan karta stuti kareeye taari re; |
Stuti karanti aa jeebh amaari leje, prabhu, tu sveekaari re. Poorv. | |
5 | Aankho tanu am arpan kareeye lekhone vaanchava kaaje re; |
Buddhi ane sahu shakti to daeeye arpan karataa aaje re. Poorv. | |
6 | Karuna kareene o traata, amaara arpan leje sveekaari re; |
Arpano tu vaaparaje, svaami, sevaamaa taari saari re. Poorv. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhoopali
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhimpalasi
Chords
Em D C D Em પૂર્વ દિશાથી માગીઓ આવ્યા શુભશુભ અર્પણો લઈને રે; પ્રભુજી. Em D C D Em કંચન, બોળ ને લોબાન અર્પ્યા ત્રાતાની પાસે જઈને રે. પ્રભુજી. પૂર્વ.