64: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
|દાઉદ કેરા શહેર | |દાઉદ કેરા શહેર મધ્યે જુઓ તારણહાર; | ||
|- | |- | ||
| | | | ||
Line 70: | Line 70: | ||
|- | |- | ||
| | | | ||
|નાતાલે તેહ જન્મ પામ્યો, | |નાતાલે તેહ જન્મ પામ્યો, સંભારો આ વાર. ખુશી. | ||
|} | |} | ||
Line 78: | Line 78: | ||
|- | |- | ||
|Sharnaagat : | |Sharnaagat : | ||
|Garbino | |Garbino dhaal | ||
|- | |- | ||
|(Taal : | |(Taal : | ||
Line 87: | Line 87: | ||
|- | |- | ||
|Tek : | |Tek : | ||
|Khushi khushi che aaj, Isu | |Khushi khushi che aaj, Isu khriste paapi saaru | ||
|- | |- | ||
| | | | ||
Line 96: | Line 96: | ||
|- | |- | ||
| | | | ||
| | |Ghenta keri rakshaa kartaa, kartaa khetar vaas. Khushi. | ||
|- | |- | ||
|2 | |2 | ||
Line 105: | Line 105: | ||
|- | |- | ||
|3 | |3 | ||
| | |Doote dilaaso tyaa didho, bisho nahi, o bhai, | ||
|- | |- | ||
| | | | ||
Line 114: | Line 114: | ||
|- | |- | ||
| | | | ||
| | |Utaavalathi dodi jao, jao shaher maay. Khushi. | ||
|- | |- | ||
|5 | |5 | ||
|Daud kera shaher | |Daud kera shaher madhye juo taaranhaar; | ||
|- | |- | ||
| | | | ||
|Lugade te | |Lugade te vintaalelo che gabhanamaa aa vaar. Khushi. | ||
|- | |- | ||
|6 | |6 | ||
| | |Dootoni senaa tyaa pragati, laavi muktivaat, | ||
|- | |- | ||
| | | | ||
|Gaganane uun sware | |Gaganane uun sware boom paadi kidho moto naad: Khushi. | ||
|- | |- | ||
|7 | |7 | ||
|"Param | |"Param unchaamaa prabhune mahimaa, pruthvi upar shaant, | ||
|- | |- | ||
| | | | ||
|Maanas | |Maanas madhye prasannataa thao, bhage manani bhraant." Khushi. | ||
|- | |- | ||
|8 | |8 | ||
| | |Ghetapalak dodi aavyaa, aavyaa shaher maay; | ||
|- | |- | ||
| | | | ||
|Mariyam, usaf, | |Mariyam, usaf, balak didhaa, hato tabelo jyaay. Khushi. | ||
|- | |- | ||
|9 | |9 | ||
|Ghuntan teki sevaa kidhi, | |Ghuntan teki sevaa kidhi, malyo taaranhaar, | ||
|- | |- | ||
| | | | ||
|Naataale teh janm paamyo, | |Naataale teh janm paamyo, sambhaaro aa vaar. Khushi. | ||
|} | |} | ||
Line 150: | Line 150: | ||
[[File:Guj64.JPG|500px]] | [[File:Guj64.JPG|500px]] | ||
== Media == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath: | ==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:64 Khushi Khushi Che Aaj_Manu Bhai_Cassette.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G C D G | |||
ટેક: ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ ! | |||
G C D G | |||
ઈસુ ખ્રિસ્તે પાપી સારુ, જન્મ લીધો તે કાજ. | |||
G D G | |||
૧. આકાશી સંદેશો આવ્યો, ભરવાડોની પાસ, | |||
G Em C G | |||
ઘેટાં કેરી રક્ષા કરતાં, કરતા ખેતર વાસ. ખુશી. | |||
</pre> |
Latest revision as of 00:56, 15 December 2023
૬૪ - ખુશી ખુશી છે આજ !
શરણાગત : | ગરબીનો ઢાળ |
(તાલ : | કહેરવા) |
કર્તા : | રામસિંહ કહાનદાસ |
ટેક : | ખુશી ખુશી છે આજ, ઈસુ ખ્રિસ્તે પાપી સારુ |
ખુશી ખુશી છે આજ ! જન્મ લીધો તે કાજ. | |
૧ | આકાશી સંદેશો આવ્યો, ભરવાડોની પાસ, |
ઘેટાં કેરી રક્ષા કરતાં, કરતા ખેતર વાસ. ખુશી. | |
૨ | પ્રકાશ તેઓ પાસે પડિયો, થયા બહુ જ ભયભીત, |
કારણ ઈશ્વર મહિમા દીઠો, જે બહુ પ્રકાશિત. ખુશી. | |
૩ | દૂતે દિલાસો ત્યાં દીધો, બીશો નહિ, ઓ ભાઈ, |
બહુ આનંદી વાર્તા સુણો, તેની છે જ વધાઈ. ખુશી. | |
૪ | સર્વ જનને સારુ તે તો આવી આ જગમાંય; |
ઉતાવળથી દોડી જાઓ, જાઓ શહેર માંય. ખુશી. | |
૫ | દાઉદ કેરા શહેર મધ્યે જુઓ તારણહાર; |
લૂગડે તે વીંટાળેલો છે ગભાણમાં આ વાર. ખુશી. | |
૬ | દૂતોની સેના ત્યાં પ્રગટી, લાવી મુક્તિવાત, |
ગગને ઊંચ સ્વરે બૂમ પાડી કીધો મોટો નાદ: ખુશી. | |
૭ | "પરમ ઊંચામાં પ્રભુને મહિમા, પૃથ્વી ઉપર શાંત, |
માણસ મધ્યે પ્રસન્નતા થાઓ, ભાગે મનની ભ્રાંત." ખુશી. | |
૮ | ઘેટાંપાળક દોડી આવ્યા, આવ્યા શહેર માંય; |
મરિયમ, યૂસફ, બાળક દીઠાં, હતો તબેલો જ્યાંય. ખુશી. | |
૯ | ઘૂંટણ ટેકી સેવા કીધી, મળ્યો તારણહાર, |
નાતાલે તેહ જન્મ પામ્યો, સંભારો આ વાર. ખુશી. |
Phonetic English
Sharnaagat : | Garbino dhaal |
(Taal : | Kahervaa) |
Kartaa : | Ramsinh kahaanadaas |
Tek : | Khushi khushi che aaj, Isu khriste paapi saaru |
Khushi khushi che aaj ! Janm lidho te kaaj. | |
1 | Aakaashi sandesho aavyo, bharvadoni paas, |
Ghenta keri rakshaa kartaa, kartaa khetar vaas. Khushi. | |
2 | Prakaash teo paase padiyo, thayaa bahu aj bhaybhit, |
Kaaran Ishwar mahimaa ditho, je bahu prakaashit. Khushi. | |
3 | Doote dilaaso tyaa didho, bisho nahi, o bhai, |
Bahu aanandi vaartaa suno, teni che je vadhai. Khushi. | |
4 | Sarv janane saaru te to aavi aa jagmaay; |
Utaavalathi dodi jao, jao shaher maay. Khushi. | |
5 | Daud kera shaher madhye juo taaranhaar; |
Lugade te vintaalelo che gabhanamaa aa vaar. Khushi. | |
6 | Dootoni senaa tyaa pragati, laavi muktivaat, |
Gaganane uun sware boom paadi kidho moto naad: Khushi. | |
7 | "Param unchaamaa prabhune mahimaa, pruthvi upar shaant, |
Maanas madhye prasannataa thao, bhage manani bhraant." Khushi. | |
8 | Ghetapalak dodi aavyaa, aavyaa shaher maay; |
Mariyam, usaf, balak didhaa, hato tabelo jyaay. Khushi. | |
9 | Ghuntan teki sevaa kidhi, malyo taaranhaar, |
Naataale teh janm paamyo, sambhaaro aa vaar. Khushi. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Chords
G C D G ટેક: ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ ! G C D G ઈસુ ખ્રિસ્તે પાપી સારુ, જન્મ લીધો તે કાજ. G D G ૧. આકાશી સંદેશો આવ્યો, ભરવાડોની પાસ, G Em C G ઘેટાં કેરી રક્ષા કરતાં, કરતા ખેતર વાસ. ખુશી.