119: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૧૯ - એક લીલો ડુંગર== {| |+૧૧૯ - એક લીલો ડુંગર |- | |૮, ૬ સ્વરો |- | |"There is a green hill far away...")
 
 
(21 intermediate revisions by 5 users not shown)
Line 31: Line 31:
|-
|-
|
|
|પણ તેથી આપણે છૂટકો છે, એવું નિશ્ર્ક્ જણાય.
|પણ તેથી આપણે છૂટકો છે, એવું નિશ્ચે જણાય.
|-
|-
|૩
|૩
|માનવું પાપ નિવારણ થાય, પવિત્રાઈ પણ મળે;
|માનવ નું પાપ નિવારણ થાય, પવિત્રાઈ પણ મળે;
|-
|-
|
|
|એ જ આશિષ ખ્રિસ્તના લોહાથી બધાંને વાસ્તે છે.
|એ જ આશિષ ખ્રિસ્તના લોહીથી બધાંને વાસ્તે છે.
|-
|-
|૪
|૪
Line 43: Line 43:
|-
|-
|
|
|તેણે ઉઘાડું સ્વર્ગનું દ્વાર, આવવાનો હક દીધો.
|તેણે ઉઘાડયું સ્વર્ગનું દ્વાર, આવવાનો હક દીધો.
|-
|-
|૫
|૫
|રે તેની પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ પર રાખો;
|રે તેનો પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ પર રાખો;
|-
|-
|
|
|તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો.
|તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો.
|}
|}
== Phonetic English ==
{|
|+119 - Ek Lilo Dungar
|-
|
|8, 6 Swaro
|-
|
|"There is a green hill far away"
|-
|Tune :
|Horsley or Meditation C.M.
|-
|Kartaa:
|Masis S. F.
|-
|
|Alexander, 1823-95
|-
|Anu. :
|J. P. Taylor
|-
|1
|Bahu dur ek lilo dungar che, ek shaheranaa kotani baa'r;
|-
|
|Tyaa aapanu taaran saadhavaane mari gayo taaranaar.
|-
|2
|Je bhaare kasht tene vethyu tenu byaan nahi karaay;
|-
|
|Pan tethi aapano chutako che, aevu nishche janaay.
|-
|3
|Maanavu paap nivaaran thaay, pavitraai pan male;
|-
|
|Ae aj aashish khristnaa lohithi badhaane vaaste che.
|-
|4
|Te paapni shikshaa ekalo se'vaa balavaan hato;
|-
|
|Tene ughaadyu swargnu dwaar, aaavavaano hak didho.
|-
|5
|Re teno prem apaar che, tenaa par prem raakho;
|-
|
|Tenaa par vishwaas karyaathi tenaa jevaa thasho.
|}
==Image==
[[File:Guj119.JPG|500px]]
== Media - Sung By C.Vanveer==
{{#widget:Audio
|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 5 - 12 - Bahu door ek lilo dungar che.mp3}}}}
==Media - Hymn Tune : HORSLEY==
{{#widget:Html5mediaAudio|url={{filepath:HORSLEY -There Is A Green Hill Far Away † † †.mp3}}}}
==Hymn Tune : HORSLEY + MEDITATION - Sheet Music in Gujarati Notation ==
[[Media:HORSLEY  + Meditation  -There Is A Green Hill Far Away_Guj Notation.jpg|Sheet Music (Piano)]]
==Media - Hymn Tune : Meditation==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Meditation + There_Is_a_Green_Hill_Far_Away.mp3}}}}

Latest revision as of 09:52, 12 September 2024

૧૧૯ - એક લીલો ડુંગર

૧૧૯ - એક લીલો ડુંગર
૮, ૬ સ્વરો
"There is a green hill far away"
Tune : Horsley or Meditation C.M.
કર્તા: મિસીસ સી. એફ.
આલેકસેન્ડર, ૧૮૨૩-૯૫
અનુ. : જી. પી. ટેલર
બહુ દૂર એક લીલો ડુંગર છે, એક શહેરના કોટની બા'ર;
ત્યાં આપણું તારણ સાધવાને મરી ગયો તારનાર.
જે ભારે કષ્ટ તેણે વેઠયું તેનું બ્યાન નહિ કરાય;
પણ તેથી આપણે છૂટકો છે, એવું નિશ્ચે જણાય.
માનવ નું પાપ નિવારણ થાય, પવિત્રાઈ પણ મળે;
એ જ આશિષ ખ્રિસ્તના લોહીથી બધાંને વાસ્તે છે.
તે પાપની શિક્ષા એકલો સે'વા બળવાન હતો;
તેણે ઉઘાડયું સ્વર્ગનું દ્વાર, આવવાનો હક દીધો.
રે તેનો પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ પર રાખો;
તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો.

Phonetic English

119 - Ek Lilo Dungar
8, 6 Swaro
"There is a green hill far away"
Tune : Horsley or Meditation C.M.
Kartaa: Masis S. F.
Alexander, 1823-95
Anu. : J. P. Taylor
1 Bahu dur ek lilo dungar che, ek shaheranaa kotani baa'r;
Tyaa aapanu taaran saadhavaane mari gayo taaranaar.
2 Je bhaare kasht tene vethyu tenu byaan nahi karaay;
Pan tethi aapano chutako che, aevu nishche janaay.
3 Maanavu paap nivaaran thaay, pavitraai pan male;
Ae aj aashish khristnaa lohithi badhaane vaaste che.
4 Te paapni shikshaa ekalo se'vaa balavaan hato;
Tene ughaadyu swargnu dwaar, aaavavaano hak didho.
5 Re teno prem apaar che, tenaa par prem raakho;
Tenaa par vishwaas karyaathi tenaa jevaa thasho.

Image

Media - Sung By C.Vanveer

Media - Hymn Tune : HORSLEY

Hymn Tune : HORSLEY + MEDITATION - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Meditation