100: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૦૦ - તારણસાધક વધસ્તંભ== {| |+૧૦૦ - તારણસાધક વધસ્તંભ |- |૧ |અરે ! આ સ્તંભની...") |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
(17 intermediate revisions by 5 users not shown) | |||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| | | | ||
|જીવનના નાથને થંભે, ખીલાની | |જીવનના નાથને થંભે, ખીલાની વજ્ર સમ કડીઓ ! | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 39: | Line 39: | ||
|ઊઠયો છે ઘોરથી ત્રાતા, અરિ સહુને નમાવીને ! | |ઊઠયો છે ઘોરથી ત્રાતા, અરિ સહુને નમાવીને ! | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+100 - Taaransaadhak Vadhastambh | |||
|- | |||
|1 | |||
|Are ! Aa stambhni paase, masihanaa aa vagonaa shaa? | |||
|- | |||
| | |||
|Naryo dhikkaar ne nindaa ! Arinaa krrur me'naa shaa? | |||
|- | |||
|2 | |||
|Arinaa krrur thaththaani, sakhat varasi rahi jhadio ! | |||
|- | |||
| | |||
|Jeevananaa naathane thambhe, khilaani vajra sam kadio ! | |||
|- | |||
|3 | |||
|"Bachaavyaa anyane aene," Arinu ae kathan saachu ! | |||
|- | |||
| | |||
|Chataa nijane bachaavyo naa, khare ! Ae pan taddana saachu ! | |||
|- | |||
|4 | |||
|Bachaavyo hot potaane, prabhuae thambh vidaari ! | |||
|- | |||
| | |||
|Bachi naa hot aa duniyaa, narakanaa dandathi bhaari ! | |||
|- | |||
|5 | |||
|Thayo naa hot jo dukhi, daradano bhomiyo traataa ! | |||
|- | |||
| | |||
|Darad ne dukh duniyaanaa, kaho, shi ritathi jaataa? | |||
|- | |||
|6 | |||
|Lidhu mrutyu vadhaavine ! Jeevan-amrut vahaavine ! | |||
|- | |||
| | |||
|Uthyo che ghorathi traataa, ari sahune namaavine ! | |||
|} | |||
==Image== | |||
[[File:Guj100.JPG|500px]] | |||
==Media - Gazal== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:100 Are Aa Stambh ni pase.mp3}}}} | |||
==Media - Composition By : Ms. Tejal ManuBhai Rathod , Sung By : Mr. Robin Manubhai Rathod , Raag : Yaman == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:100 Are Aa Stambh Ni Pase Manu Bhai Yaman Sung By Mr.Robin Rathod.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="C#"> | |||
F# C# F# | |||
૧ અરે ! આ સ્તંભની પાસે, મસીહનાં આ વગોણાં શાં? | |||
F# C# F# | |||
નર્યો ધિક્કાર ને નિંદા ! અરિનાં ક્રૂર મે'ણાં શાં? | |||
F# D#m C# F# | |||
૨ અરિના ક્રૂર ઠઠ્ઠાની, સખત વરસી રહી ઝડીઓ ! | |||
F# C# F# | |||
જીવનના નાથને થંભે, ખીલાની વજ્ર સમ કડીઓ ! | |||
</pre> |
Latest revision as of 02:01, 19 March 2024
૧૦૦ - તારણસાધક વધસ્તંભ
૧ | અરે ! આ સ્તંભની પાસે, મસીહનાં આ વગોણાં શાં? |
નર્યો ધિક્કાર ને નિંદા ! અરિનાં ક્રૂર મે'ણાં શાં? | |
૨ | અરિના ક્રૂર ઠઠ્ઠાની, સખત વરસી રહી ઝડીઓ ! |
જીવનના નાથને થંભે, ખીલાની વજ્ર સમ કડીઓ ! | |
૩ | "બચાવ્યા અન્યને એણે," અરિનું એ કથન સાચું ! |
છતાં નિજને બચાવ્યો ના, ખરે ! એ પણ તદ્દન સાચું ! | |
૪ | બચાવ્યો હોત પોતાને, પ્રભુએ થંભ વિદારી ! |
બચી ના હોત આ દુનિયા, નરકના દંડથી ભારી ! | |
૫ | થયો ના હોત જો દુ:ખી, દરદનો ભોમિયો ત્રાતા ! |
દરદ ને દુ:ખ દુનિયાનાં, કહો, શી રીતથી જાતાં? | |
૬ | લીધું મૃત્યુ વધાવીને ! જીવન-અમૃત વહાવીને ! |
ઊઠયો છે ઘોરથી ત્રાતા, અરિ સહુને નમાવીને ! |
Phonetic English
1 | Are ! Aa stambhni paase, masihanaa aa vagonaa shaa? |
Naryo dhikkaar ne nindaa ! Arinaa krrur me'naa shaa? | |
2 | Arinaa krrur thaththaani, sakhat varasi rahi jhadio ! |
Jeevananaa naathane thambhe, khilaani vajra sam kadio ! | |
3 | "Bachaavyaa anyane aene," Arinu ae kathan saachu ! |
Chataa nijane bachaavyo naa, khare ! Ae pan taddana saachu ! | |
4 | Bachaavyo hot potaane, prabhuae thambh vidaari ! |
Bachi naa hot aa duniyaa, narakanaa dandathi bhaari ! | |
5 | Thayo naa hot jo dukhi, daradano bhomiyo traataa ! |
Darad ne dukh duniyaanaa, kaho, shi ritathi jaataa? | |
6 | Lidhu mrutyu vadhaavine ! Jeevan-amrut vahaavine ! |
Uthyo che ghorathi traataa, ari sahune namaavine ! |
Image
Media - Gazal
Media - Composition By : Ms. Tejal ManuBhai Rathod , Sung By : Mr. Robin Manubhai Rathod , Raag : Yaman
Chords
F# C# F# ૧ અરે ! આ સ્તંભની પાસે, મસીહનાં આ વગોણાં શાં? F# C# F# નર્યો ધિક્કાર ને નિંદા ! અરિનાં ક્રૂર મે'ણાં શાં? F# D#m C# F# ૨ અરિના ક્રૂર ઠઠ્ઠાની, સખત વરસી રહી ઝડીઓ ! F# C# F# જીવનના નાથને થંભે, ખીલાની વજ્ર સમ કડીઓ !