88: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૮૮ - પ્રભુ ઈસુનો ચરુશાલેમમાં પ્રવેશ== {| |+૮૮ - પ્રભુ ઈસુનો ચરુશાલેમમા...") |
(→Media) |
||
(12 intermediate revisions by 5 users not shown) | |||
Line 1: | Line 1: | ||
==૮૮ - પ્રભુ ઈસુનો | ==૮૮ - પ્રભુ ઈસુનો યરુશાલેમમાં પ્રવેશ== | ||
{| | {| | ||
|+૮૮ - પ્રભુ ઈસુનો | |+૮૮ - પ્રભુ ઈસુનો યરુશાલેમમાં પ્રવેશ | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 30: | Line 30: | ||
|પથરા પોકારે, જો બાળો ન ગાજે, હોસાના, હોસાના, વિજયી તું થાજે. જય. | |પથરા પોકારે, જો બાળો ન ગાજે, હોસાના, હોસાના, વિજયી તું થાજે. જય. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+88 - Prabhu Isuno Charushaalemamaa Pravesh | |||
|- | |||
|1 | |||
|Sundar siyonani sarvottam sundari, vararaajaa aave jo vaibhav visaari; | |||
|- | |||
| | |||
|Vachere viraaji, namr, viraagi, divya prem prabhaavani lagani lagaadi. Jay. | |||
|- | |||
|Tek : | |||
|Jay jau Isu raajaane vadhaavo, jay jay siyon vararaajaa padhaaro; | |||
|- | |||
| | |||
|Khajoori daali, jaitunani jhaadi, vrukshani vaadi, laavo ukhaadi, | |||
|- | |||
| | |||
|Sarakaavi, pharakaavi, sau pushpo chadhaavo, jay jay Isu raajaane vadhaavo. | |||
|- | |||
|2 | |||
|Roman garud ude shaalem nagar par, aa baalo pokaare hosaanaa, hosaanaa ! | |||
|- | |||
| | |||
|Dambhi durbhaashana ! Phituri phajetaa ! Paaskhaanaa parvamaa shaa dhonga dhatingaa ! Jay. | |||
|- | |||
|3 | |||
|Baalonaa nrutya ne naad sarvotam, Isune arpaayaa shu nahi atyuttam ! | |||
|- | |||
| | |||
|Patharaa pokaare, jo baalo na gaaje, hosaanaa, hosaanaa, vijayi tu thaaje. Jay. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj88.JPG|500px]] | |||
==Media == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:88 Sundar Siyon Ni_Cassette.mp3}}}} | |||
(Instrumental in Waltz)<br/> | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:88.mp3}}}} | |||
(With Vocals in Waltz)<br/> | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:88wVocals.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
(Waltz Drum Pattern -- ૩/૪) | |||
Em D C D Em | |||
સુંદર સિયોનની સર્વોત્તમ સુંદરી, વરરાજા આવે જો વૈભવ વિસારી; | |||
Em D C D | |||
વછેરે વિરાજી, નમ્ર, વિરાગી, દિવ્ય પ્રેમ પ્રભાવની લગની લગાડી. જય. | |||
ટેક : | |||
Em D Em Em D Em | |||
જય જય ઈસુ રાજાને વધાવો, જય જય સિયોન વરરાજા પધારો; | |||
Em D C D | |||
ખજૂરી ડાળી, જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી, લાવો ઉખાડી, | |||
Em Em D C D Em | |||
સરકાવી, ફરકાવી, સૌ પુષ્પો ચઢાવો, જય જય ઈસુ રાજાને વધાવો. | |||
</pre> |
Latest revision as of 00:23, 21 March 2024
૮૮ - પ્રભુ ઈસુનો યરુશાલેમમાં પ્રવેશ
૧ | સુંદર સિયોનની સર્વોત્તમ સુંદરી, વરરાજા આવે જો વૈભવ વિસારી; |
વછેરે વિરાજી, નમ્ર, વિરાગી, દિવ્ય પ્રેમ પ્રભાવની લગની લગાડી. જય. | |
ટેક : | જય જય ઈસુ રાજાને વધાવો, જય જય સિયોન વરરાજા પધારો; |
ખજૂરી ડાળી, જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી, લાવો ઉખાડી, | |
સરકાવી, ફરકાવી, સૌ પુષ્પો ચઢાવો, જય જય ઈસુ રાજાને વધાવો. | |
૨ | રોમન ગરુડ ઊડે શાલેમ નગર પર, આ બાળો પોકારે હોસાના, હોસાના ! |
દંભી દુર્ભાષણ ! ફિતૂરી ફજેતા ! પાસ્ખાના પર્વમાં શા ઢોંગ ધતિંગા ! જય. | |
૩ | બાળોનાં નૃત્ય ને નાદ સર્વોતમ, ઈસુને અર્પાયાં શું નહિ અત્યુત્તમ ! |
પથરા પોકારે, જો બાળો ન ગાજે, હોસાના, હોસાના, વિજયી તું થાજે. જય. |
Phonetic English
1 | Sundar siyonani sarvottam sundari, vararaajaa aave jo vaibhav visaari; |
Vachere viraaji, namr, viraagi, divya prem prabhaavani lagani lagaadi. Jay. | |
Tek : | Jay jau Isu raajaane vadhaavo, jay jay siyon vararaajaa padhaaro; |
Khajoori daali, jaitunani jhaadi, vrukshani vaadi, laavo ukhaadi, | |
Sarakaavi, pharakaavi, sau pushpo chadhaavo, jay jay Isu raajaane vadhaavo. | |
2 | Roman garud ude shaalem nagar par, aa baalo pokaare hosaanaa, hosaanaa ! |
Dambhi durbhaashana ! Phituri phajetaa ! Paaskhaanaa parvamaa shaa dhonga dhatingaa ! Jay. | |
3 | Baalonaa nrutya ne naad sarvotam, Isune arpaayaa shu nahi atyuttam ! |
Patharaa pokaare, jo baalo na gaaje, hosaanaa, hosaanaa, vijayi tu thaaje. Jay. |
Image
Media
(Instrumental in Waltz)
(With Vocals in Waltz)
Chords
(Waltz Drum Pattern -- ૩/૪) Em D C D Em સુંદર સિયોનની સર્વોત્તમ સુંદરી, વરરાજા આવે જો વૈભવ વિસારી; Em D C D વછેરે વિરાજી, નમ્ર, વિરાગી, દિવ્ય પ્રેમ પ્રભાવની લગની લગાડી. જય. ટેક : Em D Em Em D Em જય જય ઈસુ રાજાને વધાવો, જય જય સિયોન વરરાજા પધારો; Em D C D ખજૂરી ડાળી, જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી, લાવો ઉખાડી, Em Em D C D Em સરકાવી, ફરકાવી, સૌ પુષ્પો ચઢાવો, જય જય ઈસુ રાજાને વધાવો.