33: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
(23 intermediate revisions by 5 users not shown)
Line 1: Line 1:
==૩૩ - મુજ સાથે રહે==
==૩૩ - મુજ સાથે રહે==
{|
{|
|+૩૩ - મુજ સાથે રહે
|+-   સાંજ
|-
|-
|
|
Line 10: Line 10:
|-
|-
|કર્તા:  
|કર્તા:  
|હેન્રી. એફ. લા ઇટ
|હેન્રી. એફ. લાઇટ
|-
|-
|અનુ. :  
|અનુ. :  
|રોબર્ટ મન્ટગમરી
|રોબર્ટ મન્ટગમરી
|-
|-
|૧
                 
|૧
|મુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે!
|મુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે!
|-
|-
Line 22: Line 23:
|-
|-
|૨
|૨
|ટૂંક છેઆયષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લસ;
|ટૂંક છે આયુષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લાસ;
|-
|-
|
|
|ચારોગમ સહુમાંવિકાર થાય છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !;
|ચારોગમ સહુ માં વિકાર થાયે છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !;
|-
|-
|૩
|૩
|તું આવી જાય તેથી હું ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ થાઉં;
|તું આવી જાય તેથી હું ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ્ન થાઉં;
|-
|-
|
|
Line 34: Line 35:
|-
|-
|૪
|૪
|મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવસિંગધુપાર, તું સાથ હો તો જ જવાય;
|મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવસિંધુપાર, તું સાથ હો તો જ જવાય;
|-
|-
|
|
|તુજ વિનાકોણ થાય ગુરુ? આશરોદે; દુ:ખસુખમાં, હેત્રાતા, મુજ સાથે રહે!
|તુજ વિના કોણ થાય ગુરુ? આશરો દે; દુ:ખ સુખમાં, હે ત્રાતા, મુજ સાથે રહે!
|-
|-
|૫
|૫
|તું આશિષદે, ન લાગે રિપુત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કદવાશ;
|તું આશિષ દે, ન લાગે રિપુ ત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કડવાશ;
|-
|-
|
|
|નથી કાળડંખ માંઝેર, કે ઘોરનો જે; નિત મને જય, જો, તું મુજ સાથે રહે!
|નથી કાળડંખ માં ઝેર, કે ઘોરનો જે; નિત મને જય, જો, તું મુજ સાથે રહે!
|-
|-
|૬
|૬
|મોતાાવ્યું પાસ, તુજસ્તંભની યાદ કરાવ; થૈ અંધારમાંનૂર આકાશ માર્ગે ચલાવ;
|મોત આવ્યું પાસ, તુ જ સ્તંભની યાદ કરાવ; થૈ અંધાર માં નૂર આકાશ માર્ગે ચલાવ;
|-
|-
|
|
|ફાટ્યો સ્વર્ગેપોહ, જગમાયા નાસે છે;  મુજ જીવતાં મરતાં, પ્રભુ, સાથે રહે.
|ફાટ્યો સ્વર્ગેપોહ, જગમાયા નાસે છે;  મુજ જીવતાં મરતાં પ્રભુ, સાથે રહે.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  
Line 78: Line 78:
|-
|-
|2
|2
|Tunk cheaayash, maryaada aavi paas; duniyaai mojathi nathi aaj ullas;
|Tunk che aayush, maryaada aavi paas; duniyaai mojathi nathi aaj ullas;
|-
|-
|
|
|Chaarogam sahumavikaar thaay che; he prabhu nirvikaar, muj saathe rahe !;
|Chaarogam sahu ma vikaar thaaye che; he prabhu nirvikaar, muj saathe rahe !;


|-
|-
|3
|3
|Tu aavi jaay tethi hoon a dharaau; pan premthi aavi rahe to mag thaau;
|Tu aavi jaay tethi hu na dharaau; pan premthi aavi rahe to magn thaau;
|-
|-
|
|
Line 92: Line 92:
|-
|-
|4
|4
|Mujthi aek pad tuj vina na takaay; bhavasingadhupaar, tu saath ho toj javaay;
|Mujthi aek pal tuj vina na takaay; bhav sindhu paar, tu saathe ho to j javaay;
|-
|-
|
|
|Tuj vinakon thaay guru? Aashrode; dukhsukhama, hetraata, muj saathe rahe!
|Tuj vina kon thaay guru? Aashro de; dukh sukhama, he traata, muj saathe rahe!


|-
|-
|5
|5
|Tu aashishde, na laage riputraas; na dukhma bhaar, na aansuma kadavaas;
|Tu aashish de, na laage ripu traas; na dukhma bhaar, na aansuma kadavaash;
|-
|-
|
|
|Nathi kaadadankh majher, ke ghorano je; nit mane jay, jo, tu muj saathe rahe!
|Nathi kaaladankh ma jher, ke ghor no je; nit mane jay, jo, tu muj saathe rahe!


|-
|-
|6
|6
|Motaavyu paas, tujstambhni yaad karaav; thai andhaarmanoor aakaash maarge chalaav;
|Mot aavyu paas, tu j stambhni yaad karaav; thai andhaar ma noor aakaash maarge chalaav;
|-
|-
|
|
|Faadyo swargepoh, jagamaaya nase che;  muj jeevata marata, prabhu, saathe rahe.
|Faatyo swargepoh, jag maaya nase che;  muj jeevata marata, prabhu, saathe rahe.
|}
|}
==Image==
[[File:Guj33.JPG|500px]]
==Hymn Tune : Eventide- Sheet Music in Gujarati Notation ==
[[Media:Eventide + Abide With Me_Guj Notation_.jpg|Sheet Music (Piano)]]
==Media - Hymn Tune : Eventide - Sung By Lerryson Wilson Christy==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Eventide_+_Abide_With_Me_Guj_Notation_Sung_By_Lerryson_Wilson_Christy.mp3}}}}

Latest revision as of 13:34, 28 May 2021

૩૩ - મુજ સાથે રહે

૩ - સાંજ
૧૦ સ્વરો "Abide with me"
Tune: Eventide
કર્તા: હેન્રી. એફ. લાઇટ
અનુ. : રોબર્ટ મન્ટગમરી
મુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે!
અવર ના સહાય, દિલાસો કો ન દે; તું અસહાયનો સા'ય; મુજ સાથે રહે !
ટૂંક છે આયુષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લાસ;
ચારોગમ સહુ માં વિકાર થાયે છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !;
તું આવી જાય તેથી હું ન ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ્ન થાઉં;
વાટસરૂ નહિ, પણ વસનારની પેઠે; કાયમ નો વાસો કર મુજ સાથે રહે!;
મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવસિંધુપાર, તું સાથ હો તો જ જવાય;
તુજ વિના કોણ થાય ગુરુ? આશરો દે; દુ:ખ સુખમાં, હે ત્રાતા, મુજ સાથે રહે!
તું આશિષ દે, ન લાગે રિપુ ત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કડવાશ;
નથી કાળડંખ માં ઝેર, કે ઘોરનો જે; નિત મને જય, જો, તું મુજ સાથે રહે!
મોત આવ્યું પાસ, તુ જ સ્તંભની યાદ કરાવ; થૈ અંધાર માં નૂર આકાશ માર્ગે ચલાવ;
ફાટ્યો સ્વર્ગેપોહ, જગમાયા નાસે છે; મુજ જીવતાં મરતાં પ્રભુ, સાથે રહે.

Phonetic English

33 - Muj Saathe Rahe
10 Swaro "Abide with me"
Tune: Eventide
Kartaa: Henri. F. Light
Anu. : Robert Mantagamari
1 Muj saathe rahe! Ke saanjato padi che; andhaaru thaay che; prabhu, saathe rahe!
Avar na sahaay, dilaaso ko na de; tu asahaayno saa'y; muj saathe rahe !
2 Tunk che aayush, maryaada aavi paas; duniyaai mojathi nathi aaj ullas;
Chaarogam sahu ma vikaar thaaye che; he prabhu nirvikaar, muj saathe rahe !;
3 Tu aavi jaay tethi hu na dharaau; pan premthi aavi rahe to magn thaau;
Vaatasaru nahi, pan vasanaarni pethe; kaayam no vaaso kar muj saathe rahe!;
4 Mujthi aek pal tuj vina na takaay; bhav sindhu paar, tu saathe ho to j javaay;
Tuj vina kon thaay guru? Aashro de; dukh sukhama, he traata, muj saathe rahe!
5 Tu aashish de, na laage ripu traas; na dukhma bhaar, na aansuma kadavaash;
Nathi kaaladankh ma jher, ke ghor no je; nit mane jay, jo, tu muj saathe rahe!
6 Mot aavyu paas, tu j stambhni yaad karaav; thai andhaar ma noor aakaash maarge chalaav;
Faatyo swargepoh, jag maaya nase che; muj jeevata marata, prabhu, saathe rahe.

Image

Hymn Tune : Eventide- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Eventide - Sung By Lerryson Wilson Christy