47: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૪૭ – સહાય કરનાર ઈશ્વર== {| |+૪૭ – સહાય કરનાર ઈશ્વર |- |૧ |બેથેલના દેવ, તુજ ...") |
|||
(10 intermediate revisions by 4 users not shown) | |||
Line 1: | Line 1: | ||
==૪૭ – સહાય કરનાર ઈશ્વર== | ==૪૭ – સહાય કરનાર ઈશ્વર== | ||
{| | {| | ||
|+૪૭ – સહાય કરનાર ઈશ્વર | |+૪૭ – સહાય કરનાર ઈશ્વર ( 3. ઈશ્વર - પિતા ) | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| | | | ||
|ઓ | |ઓ પિતૃઓના એકલા દેવ, સંભાળ સર્વ સંતાન. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| | | | ||
|ત્યારે, હે પિતા, તારું | |ત્યારે, હે પિતા, તારું ઘર અમારાથી જોવાય. | ||
|- | |- | ||
|૫ | |૫ | ||
Line 33: | Line 33: | ||
|ને થા અમારો પસંદ દેવ તથા હિસ્સો સહુ કાળ. | |ને થા અમારો પસંદ દેવ તથા હિસ્સો સહુ કાળ. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+47 – Sahaay Karnaar Ishwar | |||
|- | |||
|1 | |||
|Bethelana dev, tuj bhaktone tu nit jamaade che; | |||
|- | |||
| | |||
|Ne aa pravaasma teone tu kshem pamaade che. | |||
|- | |||
|2 | |||
|Krupaasan aagad taari sev karine daiae maan; | |||
|- | |||
| | |||
|O pitraona aekala dev, sambhaal sarv santaan. | |||
|- | |||
|3 | |||
|Jo maargthi bhoola padiae, to tu satapathma sthaap; | |||
|- | |||
| | |||
|Ame aashaavant rahiae, tu paalan poshan aap. | |||
|- | |||
|4 | |||
|Amaara par aachchhaadan kar, ke sarv bhraman jaay; | |||
|- | |||
| | |||
|Tyaare, he pita, taaru ghaar amaarathi jovaay. | |||
|- | |||
|5 | |||
|Dev, tu bachaav amaara jeev, amaara aatma paal; | |||
|- | |||
| | |||
|Ne tha amaaro pasand dev tatha hisso sahu kaal. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj47.JPG|500px]] | |||
==Hymn Tune : St.Paul C.M. - Sheet Music in Gujarati Notation == | |||
[[Media:47.jpg|Sheet Music (Piano)]] | |||
==Media - Hymn Tune : St.Paul C.M.== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:47.mp3}}}} |
Latest revision as of 13:47, 28 May 2021
૪૭ – સહાય કરનાર ઈશ્વર
૧ | બેથેલના દેવ, તુજ ભક્તોને તું નિત જમાડે છે; |
ને આ પ્રવાસમાં તેઓને તું ક્ષેમ પમાડે છે. | |
૨ | કૃપાસન આગળ તારી સેવ કરીને દઈએ માન; |
ઓ પિતૃઓના એકલા દેવ, સંભાળ સર્વ સંતાન. | |
૩ | જો માર્ગથી ભૂલા પડીએ, તો તું સતપથમાં સ્થાપ; |
અમે આશાવંત રહીએ, તું પાલણ પોષણ આપ. | |
૪ | અમારા પર આચ્છાદન કર, કે સર્વ ભ્રમણ જાય; |
ત્યારે, હે પિતા, તારું ઘર અમારાથી જોવાય. | |
૫ | દેવ, તું બચાવ અમારા જીવ, અમારા આત્મા પાળ; |
ને થા અમારો પસંદ દેવ તથા હિસ્સો સહુ કાળ. |
Phonetic English
1 | Bethelana dev, tuj bhaktone tu nit jamaade che; |
Ne aa pravaasma teone tu kshem pamaade che. | |
2 | Krupaasan aagad taari sev karine daiae maan; |
O pitraona aekala dev, sambhaal sarv santaan. | |
3 | Jo maargthi bhoola padiae, to tu satapathma sthaap; |
Ame aashaavant rahiae, tu paalan poshan aap. | |
4 | Amaara par aachchhaadan kar, ke sarv bhraman jaay; |
Tyaare, he pita, taaru ghaar amaarathi jovaay. | |
5 | Dev, tu bachaav amaara jeev, amaara aatma paal; |
Ne tha amaaro pasand dev tatha hisso sahu kaal. |
Image
Hymn Tune : St.Paul C.M. - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : St.Paul C.M.