Bhajan Sangrah:About: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(15 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
== ૧ – પ્રભુનું સ્તોત્ર ==
Bhajan Sangrah is a collection of hymns that are located in the common Gujarati Hymnal Book called "Bhajan Sangrah", which is distributed in various areas around Gujarat.
{|-
|ટેક : જય જય પરમ દયામય સ્વામી,  
|સ્મારક ગાન કરો રે.
|-
|
|જીવ, જનાવર, અંડજ પક્ષી,
|રાય, પ્રજાજન જોતા,
|-
|
|ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો,
|કારક, ભાષક, શ્રોતા
|-
|
|ભક્તસમાજ નિરંતર તેને,
|સાથ ભજો અનુરાગે;
|-
|
|નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ,
|પ્રેમસુ ગાયક જાગે.
|}
૩  ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં,  અદ્ભુત કાર્ય અનુપા;
    જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા.
૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી;
        ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.

૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
The collection of hymns contains songs that have been translated into Gujarati from their English counterparts and also contain native songs created by various Gujarati Christian song writers over the years.
"Holy, Holy, Holy,
Lord God Almighty"
Tune: Nicaea
૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો
કર્તા : બશપ રેજિનોલ્ડ
હીબર, ૧૭૮૩-૧૮૨૬
અનુ: રોબર્ટ વાર્ડ

૧ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
This website was created to allow people around the world to take part in enjoying and worshipping our God with these hymns. Regardless of whether or not a person can read Gujarati.  
મળસકું થતાંમાં જ, તુજને છે સલામી.
હે ઈશ્વર,  પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.

૨  હે ઈશ્વર, પવિત્ર ! સંત સેવા કરે,
Many of the hymns are rarely sung these days and therefore we hope that over the years we can find some form of media attachment to each song so that the tune of each song can be preserved through the ages.
ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે;
કરૂબીમ, સરાફીમ પાય લાગી ગાય ગા,
તું જ હતો, છે, ને સદા રહેવાનો.

૩ હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી,
Maintaining the collection of hymns will require community effort. Therefore addition of new songs and correcting any misspellings will need to be corrected and managed by the community.  
પાપી આંખ ન દેખે  તુજ મહિમા જે ભારી;
એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન,
શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ.
૪ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી;
હે ઈશ્વર,  પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.

We hope you enjoy the songs and our efforts.
3 – પ્રભુને આમંત્રણ
૧  પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો,
તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો.
૨ પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી વિનંતી બધી ઉર ધારો,
અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો.
૩ પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો,
નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો.
૪ પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો;
ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.
 
૪ – ઈશ્વર સ્તવન
ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા,
અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....
 
૧  ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો,
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.
 
૨ ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો,
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.
|}

Latest revision as of 09:19, 1 September 2013