34: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૩૪ - સાથે, પ્રભો ! તું રહે== {| |+૩૪ - સાથે, પ્રભો ! તું રહે શાર્દૂલવિક્રીડ...")
 
 
(11 intermediate revisions by 5 users not shown)
Line 2: Line 2:
{|
{|
|+૩૪ - સાથે, પ્રભો ! તું રહે
|+૩૪ - સાથે, પ્રભો ! તું રહે
શાર્દૂલવિક્રીડિત
|-
કર્તા : |હેન્રી. એફ. લાઇટ
|શાર્દૂલવિક્રીડિત
૧૭૯૩-૧૮૪૭
|-
અનુ. :  
|કર્તા :  
|હેન્રી. એફ. લાઇટ
|-
|૧૭૯૩-૧૮૪૭
|-
|અનુ. :  
|સિમોન ગણેશભાઈ
|સિમોન ગણેશભાઈ
 
|-
૧  
|
|સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે,
|સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે,
|અંધારું જલદી જાય સૌ મદદ ને આક્ષ્વાસનો ના મળે,
|-
|જ્યારે નિષ્ફળ જાય સૌ મદદ ને આકક્ષ્વાસનો ના મળે,
|
|અંધારું જલદી થનાર કપરું ત્યારે પ્રભો ! સાથ દે;
|-
|
|જ્યારે નિષ્ફળ જાય સૌ મદદ ને આશ્વાસનો ના મળે,
|-
|
|ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે.
|ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે.
 
|-
|
|ટૂંકી છે મુજ જિંદદી ઝડપથી વેગે જાય છે,
|ટૂંકી છે મુજ જિંદગી ઝડપથી વેગે વહી જાય છે,
|-
|
|ઝાંખાં થાય ઉમંગ, માન, મહિમા વીતી બધું જાય છે
|ઝાંખાં થાય ઉમંગ, માન, મહિમા વીતી બધું જાય છે
|-
|
|ચોપાસે વસમા વિકાર સઘળે ને નાશ તો થાય છે,
|ચોપાસે વસમા વિકાર સઘળે ને નાશ તો થાય છે,
|-
|
|ત્યારે હે અવિનાશ ને અવિચળા! સાથે, પ્રભો! તું રહે.
|ત્યારે હે અવિનાશ ને અવિચળા! સાથે, પ્રભો! તું રહે.
 
|-
|
|છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના,
|છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના,
|-
|
|તોડી કોણ શકે? તમામ બળને માયા અને મોહનાં;
|તોડી કોણ શકે? તમામ બળને માયા અને મોહનાં;
|-
|
|બીજું કોણ બતાવશે પથ મને આશ્રો બીજું કોણ દે?
|બીજું કોણ બતાવશે પથ મને આશ્રો બીજું કોણ દે?
|-
|
|છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે,
|છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે,
 
|-
|
|ના લાગે રિપુ બીક, આશિષ મને આપી લઈ ઓથમાં,
|ના લાગે રિપુ બીક, આશિષ મને આપો લઈ ઓથમાં,
|-
|
|લાગે આપદમાં ન ભાર, કટુતા ના હોય કો આંસુમાં
|લાગે આપદમાં ન ભાર, કટુતા ના હોય કો આંસુમાં
|ક્યાં છે ડંખ હવે જરા મરણનો? ક્યાં કબીક કબ્રે રહે?
|-
|
|ક્યાં છે ડંખ હવે જરા મરણનો? ક્યાં બીક કબ્રે રહે?
|-
|
|ખાત્રીદાયક વાત છે વિજયની જો મુજ સાથે રહે.
|ખાત્રીદાયક વાત છે વિજયની જો મુજ સાથે રહે.
 
|-
|
|મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે,
|મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે,
|-
|
|તારી થંભ ધરી સમીપ નયને મોતની યાદ દે;
|તારી થંભ ધરી સમીપ નયને મોતની યાદ દે;
|-
|
|રાત્રી જાય, સ્વરે પ્રભાત પ્રગટે એ રાહ દેખાડજે,
|રાત્રી જાય, સ્વરે પ્રભાત પ્રગટે એ રાહ દેખાડજે,
|-
|
|મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે.
|મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે.
|}
|}
== Phonetic English ==
{|
|+34 - Saathe, Prabho ! Tu Rahe
|-
|Shaardulavikridit
|-
|Kartaa :
|Henri. F. Light
|-
|1793-1847
|-
|Anu. :
|Simon Ganeshbhai
|-
|1
|Sandhyaakaal same tane j vinavu saathe prabho ! Tu rahe,
|-
|
|Andhaaru jaladi thanar kaprun tyare prabho! Saath de;
|-
|
|Jyaare nishphal jaay sau madad ne aakshwaasano na male,
|-
|
|Tyaare naath! anaathna muj dhani! Saathe, prabho! Tu rahe.
|-
|2
|Tunki che muj jindagi jhadapathi vege vahi jaay che,
|-
|
|Zaankhaa thaay umang, maan, mahima viti badhu jaay che
|-
|
|Chopaase vasama vikaar saghale ne nash to thaay che,
|-
|
|Tyaare he avinash ne avichala! Saathe, prabho! Tu rahe.
|-
|3
|Chelli aa pal aek aek kapari taara vina jaay na,
|-
|
|Todi kon shake? Tamaam balne maya ane mohana;
|-
|
|Biju kon bataavashe path mane aashro biju kon de?
|-
|
|Chaayaama athva prakaash-tadake saathe, prabho ! Tu rahe,
|-
|4
|Na laage ripu beek, aashish mane aapo lai othama,
|-
|
|Laage aapadama na bhaar, katuta na hoy ko aansuma
|-
|
|Kya che dankh have jara maranno? Kya beek kabre rahe?
|-
|
|Khaatridaayak vaat che vijayni jo muj saathe rahe.
|-
|5
|Maaru mot khachit che nikat jo aankho dhali jaay che,
|-
|
|Taaro thambh dhari sameep nayane motani yaad de;
|-
|
|Raatri jaay, sware prabhaat pragate ae raah dekhaadaje,
|-
|
|Maara jeevanma ane maranma saathe, prabho ! Tu rahe.
|}
==Image==
[[File:Guj34.JPG|500px]]
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:34 Sandhyakale Same Tane j Vinavu.mp3}}}}

Latest revision as of 21:46, 27 May 2021

૩૪ - સાથે, પ્રભો ! તું રહે

૩૪ - સાથે, પ્રભો ! તું રહે
શાર્દૂલવિક્રીડિત
કર્તા : હેન્રી. એફ. લાઇટ
૧૭૯૩-૧૮૪૭
અનુ. : સિમોન ગણેશભાઈ
સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે,
અંધારું જલદી થનાર કપરું ત્યારે પ્રભો ! સાથ દે;
જ્યારે નિષ્ફળ જાય સૌ મદદ ને આશ્વાસનો ના મળે,
ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે.
ટૂંકી છે મુજ જિંદગી ઝડપથી વેગે વહી જાય છે,
ઝાંખાં થાય ઉમંગ, માન, મહિમા વીતી બધું જાય છે
ચોપાસે વસમા વિકાર સઘળે ને નાશ તો થાય છે,
ત્યારે હે અવિનાશ ને અવિચળા! સાથે, પ્રભો! તું રહે.
છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના,
તોડી કોણ શકે? તમામ બળને માયા અને મોહનાં;
બીજું કોણ બતાવશે પથ મને આશ્રો બીજું કોણ દે?
છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે,
ના લાગે રિપુ બીક, આશિષ મને આપો લઈ ઓથમાં,
લાગે આપદમાં ન ભાર, કટુતા ના હોય કો આંસુમાં
ક્યાં છે ડંખ હવે જરા મરણનો? ક્યાં બીક કબ્રે રહે?
ખાત્રીદાયક વાત છે વિજયની જો મુજ સાથે રહે.
મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે,
તારી થંભ ધરી સમીપ નયને મોતની યાદ દે;
રાત્રી જાય, સ્વરે પ્રભાત પ્રગટે એ રાહ દેખાડજે,
મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે.

Phonetic English

34 - Saathe, Prabho ! Tu Rahe
Shaardulavikridit
Kartaa : Henri. F. Light
1793-1847
Anu. : Simon Ganeshbhai
1 Sandhyaakaal same tane j vinavu saathe prabho ! Tu rahe,
Andhaaru jaladi thanar kaprun tyare prabho! Saath de;
Jyaare nishphal jaay sau madad ne aakshwaasano na male,
Tyaare naath! anaathna muj dhani! Saathe, prabho! Tu rahe.
2 Tunki che muj jindagi jhadapathi vege vahi jaay che,
Zaankhaa thaay umang, maan, mahima viti badhu jaay che
Chopaase vasama vikaar saghale ne nash to thaay che,
Tyaare he avinash ne avichala! Saathe, prabho! Tu rahe.
3 Chelli aa pal aek aek kapari taara vina jaay na,
Todi kon shake? Tamaam balne maya ane mohana;
Biju kon bataavashe path mane aashro biju kon de?
Chaayaama athva prakaash-tadake saathe, prabho ! Tu rahe,
4 Na laage ripu beek, aashish mane aapo lai othama,
Laage aapadama na bhaar, katuta na hoy ko aansuma
Kya che dankh have jara maranno? Kya beek kabre rahe?
Khaatridaayak vaat che vijayni jo muj saathe rahe.
5 Maaru mot khachit che nikat jo aankho dhali jaay che,
Taaro thambh dhari sameep nayane motani yaad de;
Raatri jaay, sware prabhaat pragate ae raah dekhaadaje,
Maara jeevanma ane maranma saathe, prabho ! Tu rahe.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod