20: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
|||
(24 intermediate revisions by 6 users not shown) | |||
Line 9: | Line 9: | ||
| | | | ||
|તોફાનમાં પણ તું છે આશ્રય, | |તોફાનમાં પણ તું છે આશ્રય, | ||
|ને | |ને સ્વર્ગમાં અનંત વાસ. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
| | | | ||
| | |અમારો બચાવ પૂરતો છે, | ||
|છે તારો હાથ સશક્ત. | |છે તારો હાથ સશક્ત. | ||
|- | |- | ||
Line 37: | Line 37: | ||
|૫ | |૫ | ||
|કાળ વે'તી નદીના પૂર્ પેઠે | |કાળ વે'તી નદીના પૂર્ પેઠે | ||
| | |લોકોને તાણી જાય છે; | ||
|- | |- | ||
| | | | ||
Line 48: | Line 48: | ||
|- | |- | ||
| | | | ||
| | |દોરનાર અમારો થા સદાય | ||
|ને સ્વર્ગમાં અનંત વાસ. | |ને સ્વર્ગમાં અનંત વાસ. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+20 – Ishwar Aapni Sahay | |||
|- | |||
|1 | |||
|Ishwar, gatakalaman thayo saa’y, | |||
| bhavishyani che aash; | |||
|- | |||
| | |||
|Tofanman pan tu che ashray, | |||
|ne swargman anant vaas. | |||
|- | |||
|2 | |||
|Taari gaadini chayaamany | |||
|re'she nirbhay tuj bhakt; | |||
|- | |||
| | |||
|Amaaro bachav purato che, | |||
|che taro haath sashakt. | |||
|- | |||
|3 | |||
|Pruthvine rachi te pe'la | |||
|ya paa’d thayel utpann, | |||
|- | |||
| | |||
|Anaadi kaalathi tu ishwar, | |||
|anantakaad sudhi pan. | |||
|- | |||
|4 | |||
|Tuj dashtima varas hajar, | |||
|ek raatna jeva che; | |||
|- | |||
| | |||
|Jem raat jati re' prabhate | |||
|tem te pan eva che. | |||
|- | |||
|5 | |||
|Kaal ve'ti nadina pur pethe | |||
|lokone taani jaay che; | |||
|- | |||
| | |||
|Savaare swapn bhulaay tem | |||
|teo mari jaay che. | |||
|- | |||
|6 | |||
|Ishwar gatakaalman thayo saa’y, | |||
|bhavishyani che aash; | |||
|- | |||
| | |||
|Dornaar amaaro tha saday | |||
|ne swargman anant vaas. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj20.JPG|500px]] | |||
==Hymn Tune : St.Anne - Sheet Music in Gujarati Notation == | |||
[[Media:St. Anne + O GOD, Our Help in Ages Past_Guj Notation.pdf|Sheet Music (Piano)]] | |||
==Media - Hymn Tune : St.Anne- Sung By Lerryson Wilson Christy== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:20_St_Anne.mp3}}}} | |||
==Hymn Tune : Mear- Sheet Music in Gujarati Notation == | |||
[[Media:Mear + NOW BLESSING, HONOR, GLORY, PRAISE_Guj Notation.pdf|Sheet Music (Piano)]] | |||
==Media - Hymn Tune : Mear- Sung By Lerryson Wilson Christy== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:20 Mear.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G C G D G | |||
ઈશ્વર, ગતકાળમાં થયો સા'ય, ભવિષ્યની છે આશ; | |||
G C D G | |||
તોફાનમાં પણ તું છે આશ્રય, ને સ્વર્ગમાં અનંત વાસ. | |||
</pre> |
Latest revision as of 22:20, 30 December 2023
૨૦ – ઈશ્વર આપણી સહાય
૧ | ઈશ્વર, ગતકાળમાં થયો સા'ય, | ભવિષ્યની છે આશ; |
તોફાનમાં પણ તું છે આશ્રય, | ને સ્વર્ગમાં અનંત વાસ. | |
૨ | તારી ગાદીની છાયામાંય | રે'શે નિર્ભય તુજ ભક્ત; |
અમારો બચાવ પૂરતો છે, | છે તારો હાથ સશક્ત. | |
૩ | પૃથ્વીને રચી તે પે'લાં | યા પા'ડ થયેલ ઉત્પન્ન, |
અનાદિ કાળથી તું ઈશ્વર, | અનંતકાળ સુધી પણ. | |
૪ | તુજ દષ્ટિમાં વરસ હજાર, | એક રાતના જેવાં છે; |
જેમ રાત જતી રે' પ્રભાતે | તેમ તે પણ એવાં છે. | |
૫ | કાળ વે'તી નદીના પૂર્ પેઠે | લોકોને તાણી જાય છે; |
સવારે સ્વપ્ન ભુલાય તેમ | તેઓ મરી જાય છે. | |
૬ | ઈશ્વર ગતકાળમાં થયો સા'ય, | ભવિષ્યની છે આશ; |
દોરનાર અમારો થા સદાય | ને સ્વર્ગમાં અનંત વાસ. |
Phonetic English
1 | Ishwar, gatakalaman thayo saa’y, | bhavishyani che aash; |
Tofanman pan tu che ashray, | ne swargman anant vaas. | |
2 | Taari gaadini chayaamany | re'she nirbhay tuj bhakt; |
Amaaro bachav purato che, | che taro haath sashakt. | |
3 | Pruthvine rachi te pe'la | ya paa’d thayel utpann, |
Anaadi kaalathi tu ishwar, | anantakaad sudhi pan. | |
4 | Tuj dashtima varas hajar, | ek raatna jeva che; |
Jem raat jati re' prabhate | tem te pan eva che. | |
5 | Kaal ve'ti nadina pur pethe | lokone taani jaay che; |
Savaare swapn bhulaay tem | teo mari jaay che. | |
6 | Ishwar gatakaalman thayo saa’y, | bhavishyani che aash; |
Dornaar amaaro tha saday | ne swargman anant vaas. |
Image
Hymn Tune : St.Anne - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : St.Anne- Sung By Lerryson Wilson Christy
Hymn Tune : Mear- Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Mear- Sung By Lerryson Wilson Christy
Chords
G C G D G ઈશ્વર, ગતકાળમાં થયો સા'ય, ભવિષ્યની છે આશ; G C D G તોફાનમાં પણ તું છે આશ્રય, ને સ્વર્ગમાં અનંત વાસ.