194: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Tags: Mobile edit Mobile web edit
 
(15 intermediate revisions by 5 users not shown)
Line 22: Line 22:
|-
|-
|
|
|હરખાયા વિના ચાલે, મને છે કેવું ધન!
|હરખાયા વિના ચાલે નહિ, મને છે કેવું ધન!
|-
|-
|૧
|૧
Line 34: Line 34:
|-
|-
|
|
|મુજ શાંતિ, આનંદ તથી બળ, મુજ ધન તથા કીર્તિ,
|મુજ શાંતિ, આનંદ તથા બળ, મુજ ધન તથા કીર્તિ,
|-
|-
|૩
|૩
Line 48: Line 48:
|છે ખ્રિસ્ત પહેલો, છે ખ્રિસ્ત છેલ્લો, મુજ ખ્રિસ્ત છે મારું સહુ.
|છે ખ્રિસ્ત પહેલો, છે ખ્રિસ્ત છેલ્લો, મુજ ખ્રિસ્ત છે મારું સહુ.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૯૪ - અણમૂલ મોતી
|+194 - Anmool Moti
|-
|-
|
|
|, ૬ સ્વરો
|8, 6 Swaro
|-
|-
|
|
Line 63: Line 62:
|Radiant C.M.
|Radiant C.M.
|-
|-
|કર્તા :  
|Kartaa :  
|જોન મેશન,
|Jone Meshan,
|-
|-
|
|
|૧૬૪૫-૯૪
|1645-94
|-
|-
|ટેક:
|Tek:
|મને મળ્યું અણમૂલ મોતી, આનંદે ગાય છે મન;
|Mane malyu anmool moti, aanande gaay che mun;
|-
|-
|
|
|હરખાયા વિના ચાલે, મને છે કેવું ધન!
|Harkhaayaa vinaa chaale nahi, mane che kevu dhan!
|-
|-
|
|1
|ખ્રિસ્ત મારો છે, સૌનો પ્રભુ, રાજાઓનો રાજા;
|Khrist maaro che, sauno prabhu, raajaaono raajaa;
|-
|-
|
|
|ન્યાયનો સૂરજ તો છે ઈસુ, ઈસુ છે જગત્રાતા.
|Nyaayno suraj to che Isu, Isu che jagtraataa.
|-
|-
|
|2
|ખ્રિસ્ત છે મુજ અન્ન, ખ્રિસ્ત છે મુજ જળ, ઔષધ, તંદુરસ્તી,
|Khrist che mujh ann, Khrist che mujh jal, aushadh, tandurasti,
|-
|-
|
|
|મુજ શાંતિ, આનંદ તથી બળ, મુજ ધન તથા કીર્તિ,
|Mujh shaanti, aanand tathaa bal, mujh dhan thathaa kirti,
|-
|-
|
|3
|મધ્યસ્થી કરનાર આકાશમાં, પ્રીતમ ને પ્રેમી ભાઈ,
|Madyasthi karanaar aakaashamaa, pritam ne premi bhai,
|-
|-
|
|
|પિતા ને મિત્ર, એ સઘળા મુજ ખ્રિસ્તમાં ગુણ સમાય.
|Pitaa ne mitra, ae saghadaa mujh Khristamaa goon samaay.
|-
|-
|
|4
|મુજ ખ્રિસ્ત છે સૌ કરતાં ઊંચો, મુજ ખ્રિસ્તને શું નામ દઉં!
|Mujh Khrist che sau kartaa uncho, mujh Khristne shu naam dau!
|-
|-
|
|
|છે ખ્રિસ્ત પહેલો, છે ખ્રિસ્ત છેલ્લો, મુજ ખ્રિસ્ત છે મારું સહુ.
|Che Khrist pahelo, che Khrist chello, mujh Khrist che maaru sahu.
|}
|}
==Image==
[[File:Guj194.JPG|500px]]
==Media - Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE==
{{#widget:Html5mediaAudio|url={{filepath:I’VE FOUND THE PEARL.mp3}}}}
==Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE - Sheet Music in Gujarati Notation ==
[[Media:I’VE FOUND THE PEARL OF GREATEST PRICE_Guj Notation.jpg|Sheet Music (Piano)]]
==Media - Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE - Sung By Shalom Methodist Church Choir on 30-01-2022==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:194.mp3}}}}
==Chords==
<pre data-key="G">
    D                G          D
ટેક: મને મળ્યું અણમૂલ મોતી, આનંદે ગાય છે મન;
    D                Em      D
    હરખાયા વિના ચાલે નહિ, મને છે કેવું ધન!
    D                  C      D
૧  ખ્રિસ્ત મારો છે, સૌનો પ્રભુ, રાજાઓનો રાજા;
    D                  C      D
    ન્યાયનો સૂરજ તો છે ઈસુ, ઈસુ છે જગત્રાતા.
</pre>

Latest revision as of 03:07, 20 July 2024

૧૯૪ - અણમૂલ મોતી

૧૯૪ - અણમૂલ મોતી
૮, ૬ સ્વરો
"I’ve found the Pearl"
Tune: Radiant C.M.
કર્તા : જોન મેશન,
૧૬૪૫-૯૪
ટેક: મને મળ્યું અણમૂલ મોતી, આનંદે ગાય છે મન;
હરખાયા વિના ચાલે નહિ, મને છે કેવું ધન!
ખ્રિસ્ત મારો છે, સૌનો પ્રભુ, રાજાઓનો રાજા;
ન્યાયનો સૂરજ તો છે ઈસુ, ઈસુ છે જગત્રાતા.
ખ્રિસ્ત છે મુજ અન્ન, ખ્રિસ્ત છે મુજ જળ, ઔષધ, તંદુરસ્તી,
મુજ શાંતિ, આનંદ તથા બળ, મુજ ધન તથા કીર્તિ,
મધ્યસ્થી કરનાર આકાશમાં, પ્રીતમ ને પ્રેમી ભાઈ,
પિતા ને મિત્ર, એ સઘળા મુજ ખ્રિસ્તમાં ગુણ સમાય.
મુજ ખ્રિસ્ત છે સૌ કરતાં ઊંચો, મુજ ખ્રિસ્તને શું નામ દઉં!
છે ખ્રિસ્ત પહેલો, છે ખ્રિસ્ત છેલ્લો, મુજ ખ્રિસ્ત છે મારું સહુ.

Phonetic English

194 - Anmool Moti
8, 6 Swaro
"I’ve found the Pearl"
Tune: Radiant C.M.
Kartaa : Jone Meshan,
1645-94
Tek: Mane malyu anmool moti, aanande gaay che mun;
Harkhaayaa vinaa chaale nahi, mane che kevu dhan!
1 Khrist maaro che, sauno prabhu, raajaaono raajaa;
Nyaayno suraj to che Isu, Isu che jagtraataa.
2 Khrist che mujh ann, Khrist che mujh jal, aushadh, tandurasti,
Mujh shaanti, aanand tathaa bal, mujh dhan thathaa kirti,
3 Madyasthi karanaar aakaashamaa, pritam ne premi bhai,
Pitaa ne mitra, ae saghadaa mujh Khristamaa goon samaay.
4 Mujh Khrist che sau kartaa uncho, mujh Khristne shu naam dau!
Che Khrist pahelo, che Khrist chello, mujh Khrist che maaru sahu.

Image

Media - Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE

Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : I’VE FOUND THE PEARL OF GREATEST PRICE - Sung By Shalom Methodist Church Choir on 30-01-2022

Chords

    D                G          D
ટેક: મને મળ્યું અણમૂલ મોતી, આનંદે ગાય છે મન;
    D                 Em      D
    હરખાયા વિના ચાલે નહિ, મને છે કેવું ધન!
    D                   C      D
૧   ખ્રિસ્ત મારો છે, સૌનો પ્રભુ, રાજાઓનો રાજા;
    D                  C       D
    ન્યાયનો સૂરજ તો છે ઈસુ, ઈસુ છે જગત્રાતા.