SA2: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{| class="wikitable" |- | class="block_td"| અમે માનીએ છીએ કે, બાઇબલ દેવની વાત છે;<br /> જુનો તથા નવો કરાર, બન્ને ઇશ્વરદત્ત છે. | class="numeric_td"| ૧ |- | class="block_td"| અમે માનીએ છીએ કે, એકજ સત્ય દેવ છે;<br /> પરિપૂર્ણ સૌનો કર્તા, સૌનો રક્ષક તે...") Tags: Mobile edit Mobile web edit |
Tag: Undo |
(One intermediate revision by the same user not shown) | |
(No difference)
|
Latest revision as of 12:13, 11 May 2024
અમે માનીએ છીએ કે, બાઇબલ દેવની વાત છે; જુનો તથા નવો કરાર, બન્ને ઇશ્વરદત્ત છે. |
૧ |
અમે માનીએ છીએ કે, એકજ સત્ય દેવ છે; પરિપૂર્ણ સૌનો કર્તા, સૌનો રક્ષક તે છે. |
૨ |
અમે માનીએ છીએ કે, દેવપણામા ત્રણ છે; પિતા, પુત્ર, આત્મા મળી, એકજ દેવને ધન છે. |
૩ |
અમે માનીએ છીએ કે, ઇસુ ખ઼િસ્ત દેવ છે ; ઇશ્રર છતાં માણસ ખરો, માણસ છતાં દેવ છે. |
૪ |
અમે માનીએ છીએ કે, ન’તું પાપ આ જગમાં; આજ્ઞા તોડી આદમે, ને સૌને ભષ્ટ કીધાં. |
૫ |
અમે માનીએે છીએ કે, ઇસુ ખ઼િસ્તના પુણ્યથી; જે ચાહ તે તેને દ્ધારે, તરે પાપના ઋણથી. |
૬ |
અમે માનીએે છીએ કે, બે શરત પાળવાથી; પસ્તાવો ને વિશ્રાસ કીધે, સૌને મળે મુક્તિ. |
૭ |
અમે માનીએ છીએ કે, ખ઼િસ્તની કૃપા થકી; વિશ્રાસ રાખનાર ન્યાયી ઠરી તેનામાં છે સાક્ષી. |
૮ |
અમે માનીએ છીએ કે, હઠી જવાય તેમ છે; મનમાં શુદ્ધ થયા પછી, પાપમાં ફસાય તેમ છે. |
૯ |
અમે માનીએ છીએ કે, પવિઞાઇ મળે છે; પાપને તેની સત્તા થકી, પૂરા તે તારે છે. |
૧૦ |
અમે માનીએ છીએ કે, આત્મા એ અમર છે; મૂએલાં સજીવન થશે, ખ઼િસ્તને હિસાબ આપશે. |
૧૧અ) |
અમે માનીએ છીએ કે, ન્યાયનો દિવસ આવશે; દુષ્ટો સર્વ નર્કે જશે, ન્યાયીઓ સ્વર્ગ પામશે. |
૧૧બ) |