18: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
 
(12 intermediate revisions by 5 users not shown)
Line 2: Line 2:
{|
{|
|+૧૮ – યહોવા મારો પાળક છે
|+૧૮ – યહોવા મારો પાળક છે
|-
|૧
|મારો પાળક દેવ છે,    અછત કદી નહિ થાય;
|-
|
|લીલે બીડે તે મને      સુવાને લઈ જાય.
|-
|૨ 
|શાંત નદીના તીર પર,  દોરે ઝાલી હાથ;
|-
|
|મારો જીવ દિને દિને,  બળ પકડે સાક્ષાત્.
|-
|૩
|સત્ય તણો જ્યાં પંથ છે, ત્યાં જ ચલાવે પાય;
|-
|
|એવું દેવ કરે સદા,    નામ તણે મહિમાય.
|-
|૪
|મોત તણી છાંયે થઈ,  મારે ફરવું થાય;
|-
|
|તેવા ભયની ખીણમાં,  બીક ન જાણું કાંય.
|-
|૫
|કાંકે તું મુજ પાસ છે,  દૂર નથી કો વાર;
|-
|
|તુજ સોટી ને લાકડી,  દિલાસો દેનાર.
|-
|૬
|મારું ભોજન સિદ્ધ પણ  વૈરી સમ્મુખ થાય;
|-
|
|માથે ચોળે તેલ તું,    મુજ પ્યાલું ઊભરાય.
|-
|૭
|જીવનના દિન સર્વમાં,  પ્રેમ, દયા મુજ પાસ;
|-
|
|ઈશ્વરમંદિરમાં સદા,    હું રાખું મુજ વાસ.
|}


મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;
== Phonetic English ==
લીલો બીડે તે મને   સુવાને લઈ જાય.
{|
|+18 – Yahova Maro Palak Che
|-
|1
|Maro palak dev che, achat kadi nahi thay;
|-
|
|Lile bide te mane   suvaane lai jaay.


૨  શાંત નદીના તીર પરદોરે ઝાલી હાથ;
|-
મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્.
|2 
| Shaant nadina tir pardore jhali haath;
|-
|
|Maro jeev dine dine, bal pakade sakshat.


સત્ય તણો જ્યાં પાંથ છે, ત્યાં જ ચલાવો પાય;
|-
એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય.
|3
|Satya tano jya panth che, tyan j chalave paay;
|-
|
|Aevu dev kare sada, naam tane mahimaay.


મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય;
|-
તેવા ભયની ખીણમાં બીક ન જાણું કાંય.
|4
|Mot tani chaanye thai, maare pharavu thaay;
|-
|
|Teva bhayni khinma bik na jaanu kaay.


કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર;
|-
તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર.
|5
|Kaanke tu muj pas che, dur nathi ko vaar;
|-
|
|Tuj soti ne lakadi, dilaso denar.


મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય;
|-
માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય.
|6
|Maru bhojan siddh pan vairi sammukh thaay;
|-
|
|Maathe chole tel tu, muj pyaalu ubharaay.


જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ;
|-
ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ.
|7
|Jeevanana din sarvama, prem, daya muj pas;
|-
|
|Ishwarmandirma sada, hu rakhu muj vaas.
|}
 
==Image==
[[File:Guj18.JPG|500px]]
 
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
{{#widget:Html5mediaAudio|url={{filepath:18 Maro Palak Dev Che (mp3cut.net).mp3}}}}
 
 
==Media - Composition By : Late Mr. Johnson Daniel ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:18 Maro Palak Dev Che_Johnson Mama.mp3}}}}

Latest revision as of 22:00, 24 May 2021

૧૮ – યહોવા મારો પાળક છે

૧૮ – યહોવા મારો પાળક છે
મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;
લીલે બીડે તે મને સુવાને લઈ જાય.
શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ;
મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્.
સત્ય તણો જ્યાં પંથ છે, ત્યાં જ ચલાવે પાય;
એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય.
મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય;
તેવા ભયની ખીણમાં, બીક ન જાણું કાંય.
કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર;
તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર.
મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય;
માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય.
જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ;
ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ.

Phonetic English

18 – Yahova Maro Palak Che
1 Maro palak dev che, achat kadi nahi thay;
Lile bide te mane suvaane lai jaay.
2 Shaant nadina tir par, dore jhali haath;
Maro jeev dine dine, bal pakade sakshat.
3 Satya tano jya panth che, tyan j chalave paay;
Aevu dev kare sada, naam tane mahimaay.
4 Mot tani chaanye thai, maare pharavu thaay;
Teva bhayni khinma bik na jaanu kaay.
5 Kaanke tu muj pas che, dur nathi ko vaar;
Tuj soti ne lakadi, dilaso denar.
6 Maru bhojan siddh pan vairi sammukh thaay;
Maathe chole tel tu, muj pyaalu ubharaay.
7 Jeevanana din sarvama, prem, daya muj pas;
Ishwarmandirma sada, hu rakhu muj vaas.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel