7: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
Line 109: | Line 109: | ||
Em G C D Em | Em G C D Em | ||
૧ રમણીય કેવા માંડવા તારા, સૈન્યોના રે સરદાર, | ૧ રમણીય કેવા માંડવા તારા, સૈન્યોના રે સરદાર, | ||
Em C D Em C D | Em C D Em C D C | ||
તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ. | તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ. | ||
</pre> | </pre> |
Latest revision as of 21:07, 16 April 2024
૭ – પ્રભુને દ્વારે
ટેક : | પ્રભુ, મને તેડો રે તમારે દ્વાર. | |
૧ | રમણીય કેવા માંડવા તારા, | સૈન્યોના રે સરદાર, |
તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, | તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ. | |
૨ | પલ પલ તલપે મનડું રે મારું, | પ્રભુઘરના અભિલાખ, |
હૌયુંય હરખે, કાયાય મલકે, | મંદિરિયે જો મને રાખ....પ્રભુ. | |
૩ | ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, | રક્ષવા નિજ સંતાન, |
ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં, | ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ. | |
૪ | કોટી રે દિનની જિંદગી ખોટી, | વસું તુજ દ્વારે જે વાર, |
ઘન ઘન મારા ઈસુ મસીહા, | સફળ કર્યો સંસાર....પ્રભુ. |
Phonetic English
Tek : | Prabhu, mane tedo re tamare dwaar. | |
1 | Ramaniy keva maandava taara, | sainyona re sardaar, |
Tej-kiranana ambaar jhage jya, | tara mandiriyane dwaar....prabhu. | |
2 | Pal pal talape mandu re maaru, | prabhugharna abhilaakh, |
Hauyuy harkhe, kayaay malake, | mandiriye jo mane raakh....prabhu. | |
3 | Challine ghar jo, abaabilne maalo, | rakshava nij santaan, |
Bhala bhala maara prabhumandiriya, | gaau tai taara gungaan....prabhu. | |
4 | Koti re dinani jindagi khoti, | vasu tuj dwaare je vaar, |
Ghan ghan maara Isu masiha, | safal karyo sansaar....prabhu. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Mr. Robin Rathod
Media - Composition By : Mr. Juliusbhai Chauhan , Sung By CNI Anand Choir
Chords
Em D Em ટેક : પ્રભુ, મને તેડો રે તમારે દ્વાર. Em G C D Em ૧ રમણીય કેવા માંડવા તારા, સૈન્યોના રે સરદાર, Em C D Em C D C તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ.