101: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 106: | Line 106: | ||
==Chords== | ==Chords== | ||
<pre data-key="D"> | <pre data-key="D"> | ||
D G A G D | |||
વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધાય મુક્તિદાતા એ તારે કાજ. | |||
D | D G A A G D | ||
૧ વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં, | ૧ વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં, | ||
D G A | D G A |
Latest revision as of 01:43, 19 March 2024
૧૦૧ – વધસ્તંભને નિહાળ
કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
ટેક : | વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધાય મુક્તિદાતા એ તારે કાજ. |
૧ | વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં, |
પડયો પસીનો, જો રકતના બુંદમાં...વીંધાય. | |
૨ | પિતા, દૂર કરો, આ પ્યાલો, શોકિત બની વાણી આ ઉચ્ચારતાં, |
ઈચ્છા પિતા તારી, પૂર્ણ થાય મુજમાં...વીંધાય. | |
૩ | જગનું અજવાળું, બનીને આવીઓ, પાપી તારું તારણ સાથે લાવીઓ, |
મિત્રે ચુંબનના નિશાને પકડાવીઓ....વીંધાય. | |
૪ | અદાલતે નિર્દોષ જ ઠરીઓ, નમ્ર બનીને નવ કાંઈ વદિયો, |
દુશ્મનોએ તેને થંભે જડાવીઓ....વીંધાય. | |
૫ | શિરે કંટક તાજ પહેરાવીઓ, ખીલા મારીને થંભે જડાવીઓ, |
મારાં પાપે વહાલો મસીહા મરાવીઓ....વીંધાય. | |
૬ | અર્પું જીવન, તારે ચરણે મસીહા, ધન્ય ધન્ય મારા તારણહારા, |
કોટિ વંદન હો, મારા ઉદ્ધારનારા....વીંધાય. |
Phonetic English
Tek : | Vadhastambhane nihaal, o paapi aaj, vindhaay mukhtidaataa ae taare kaaj. |
1 | Vahaalo praarthe, ae vaadimaa, kashtaay ae taare kaaj dilamaa, |
Padayo pasino, jo rakatanaa bundamaa...Vindhaay. | |
2 | Pitaa, dur karo, aa pyaalo, shokit bani vaani aa uchchaarataa, |
Ichchhaa pitaa taari, purna thaay mujamaa...Vindhaay. | |
3 | Jaganu ajvaadu, banine aavio, paapi taaru taaran saathe laavio, |
Mitre chumbananaa nishaane pakadaavio....Vindhaay. | |
4 | Adaalate nirdosh aj thario, namr banine nav kai vadiyo, |
Dushmanoae tene thambhe jadaavio....Vindhaay. | |
5 | Shire kantak taaj paheraavio, khilaa maarine thambhe jadaavio, |
Maaraa paape vahaalo masihaa maraavio....Vindhaay. | |
6 | Arpu jeevan, taare charane masihaa, dhanya dhanya maaraa taaranahaaraa, |
Koti vandan ho, maaraa uddhaaranaaraa....Vindhaay. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
Media - Composition By : Mr. Juliusbhai Chauhan , Raag : Shivrajni - CNI ANAND CHOIR
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bairagi
Chords
D G A G D વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધાય મુક્તિદાતા એ તારે કાજ. D G A A G D ૧ વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં, D G A પડયો પસીનો, જો રકતના બુંદમાં...વીંધાય.