176: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 28: Line 28:
|-
|-
|
|
|જે નામથી જૂનાથી જૂનાપણું જડમૂળથી મારું ગયું.
|જે નામથી જૂનાપણું જડમૂળથી મારું ગયું.
|-
|-
|
|
|જે નામહથી મારી બધી ઉર ઊર્મિઓ ઊભરાય છે,
|જે નામથી મારી બધી ઉર ઊર્મિઓ ઊભરાય છે,
|-
|-
|
|
Line 78: Line 78:
|-
|-
|
|
|Je naamthi junaathi junaapanu jadamudathi maaru gayu.
|Je naamthi junaapanu jadamulathi maaru gayu.
|-
|-
|
|
|Je naamthi maari badhi uur urmio ubharaay che,
|Je naamthi maari badhi oor urmio ubharaay che,
|-
|-
|
|
Line 96: Line 96:
|-
|-
|
|
|Te naam uttam ek Isu, veshvapremi raay che.
|Te naam uttam ek Isu, vishwapremi raay che.
|}
|}
==Image==
[[File:Guj176.JPG|500px]]
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Khamaj==
{{#widget:Html5mediaAudio|url={{filepath:176 Je Nam Thi Aaram Mara_Johnson Mama.mp3}}}}

Latest revision as of 23:29, 17 October 2016

૧૭૬ - અલૌકિક નામ : ઈસુ

૧૭૬ - અલૌકિક નામ : ઈસુ
(પ્રે. કૃ. ૪: ૧૨)
હરિગીત
કર્તા: ચૂનીલાલ ર. સૈનિક
જે નામથી આરામ મારા કલાન્ત આત્માનો થયો,
જે નામથી અવનત છતાં, ઉન્નત શિખરે હું ગયો.
હે નામથી મારા બધા અપરાધ તો ઢંકાય છે,
તે નામ ઉત્તમ એક ઈસુ, વેશ્વપ્રેમી રાય છે.
જે નામથી બદલાણ મારા મલિન આત્માનું થયું,
જે નામથી જૂનાપણું જડમૂળથી મારું ગયું.
જે નામથી મારી બધી ઉર ઊર્મિઓ ઊભરાય છે,
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.
જે નામથી ઉચ્ચ નીચની વૃત્તિ બધી દૂર થાય છે,
જે નામથી મારું અને તારું બધું તજાય છે.
જે નામથી પામર પવિત્રો એક આજે થાય છે.
તે નામ ઉત્તમ એક ઈસુ, વિશ્વપ્રેમી રાય છે.

Phonetic English

176 - Alokik Naam : Isu
(Pre. Kru. 4: 12)
Harigeet
Kartaa: Chunilaal R. Sainik
1 Je naamthi aaraam maaraa kalaant aatmaano thayo,
Je naamthi avanat chataa, unnat shikhare hu gayo.
Je naamthi maaraa badhaa aparaadh to dhankaay che,
Te naam uttam ek Isu, veshvapremi raay che.
2 Je naamthi badalaan maaraa malin aatmaanu thayu,
Je naamthi junaapanu jadamulathi maaru gayu.
Je naamthi maari badhi oor urmio ubharaay che,
Te naam uttam ek Isu, veshvapremi raay che.
3 Je naamthi uchch nichni vrutti badhi dur thaay che,
Je naamthi maaru ane taaru badhu tajaay che.
Je naamthi paamar pavitro ek aaje thaay che.
Te naam uttam ek Isu, vishwapremi raay che.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Khamaj