437: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
Line 156: | Line 156: | ||
<pre data-key="G"> | <pre data-key="G"> | ||
ટેક : | ટેક : | ||
D G C | D G C G | ||
વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! | વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! | ||
G C | G C |
Latest revision as of 06:06, 23 February 2024
૪૩૭ - લગ્નગીત
ગરબી | |
કર્તા : જે. એ. પરમાર | |
ટેક : | વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! તારી સેવામાં લેજે સ્વીકારી ! |
૧ | વાધે પ્રેમ પરસ્પર એવો રે, |
જાણે એક જ અંગ હોય તેઓ રે, | |
અન્યોઅન્ય રહે સહકારી. | |
વધૂવર. | |
૨ | રિદ્ધિ, સિદ્ધિ, સુબુદ્ધિ દેજે રે, |
સદા એમની સંગે રહેજે રે, | |
દેજે દીર્ઘાયુષ્ય વધારી. | |
વધૂવર. | |
૩ | નવદંપતી નવજીવન માણે રે, |
નિજ ઘર સ્વર્ગસમ અજવાળે રે, | |
બને આદર્શમય નરનારી. | |
વધૂવર. | |
૪ | શુભ લગ્ન તણા શુભ કામે રે, |
મળી સકળ સભા આ ઠામે રે, | |
આશિષવૃષ્ટિ તું કર આ વારી. | |
વધૂવર. |
Phonetic English
Garabi | |
Karta : J. E. Parmar | |
Tek : | Vadhoovar raakh, Prabhu, sukhakaari re ! Taari sevaamaan leje sveekaari ! |
1 | Vaadhe prem paraspar evo re, |
Jaane ek ja ang hoy teo re, | |
Anyoanya rahe sahakaari. | |
Vadhoovar. | |
2 | Riddhi, siddhi, subuddhi deje re, |
Sada emani sange raheje re, | |
Deje deerghaayushy vadhaari. | |
Vadhoovar. | |
3 | Navadanpati navajeevan maane re, |
Nij ghar svargasam ajavaale re, | |
Bane aadarshamay naranaari. | |
Vadhoovar. | |
4 | Shubh lagn tana shubh kaame re, |
Mali sakal sabha aa thaame re, | |
Aashishavrashti tun kar aa vaari. | |
Vadhoovar. |
Image
Media - Traditional Tune - Sung By Ms.Celina Stivan Christy
Media - Composition By : Late Mr. Johnson Daniel
Chords
ટેક : D G C G વધૂવર રાખ, પ્રભુ, સુખકારી રે ! G C તારી સેવામાં લેજે સ્વીકારી ! G C G ૧. વાધે પ્રેમ પરસ્પર એવો રે, G C G જાણે એક જ અંગ હોય તેઓ રે, G C D અન્યોઅન્ય રહે સહકારી. D વધૂવર.