1: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→Chords) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 96: | Line 96: | ||
== Chords == | == Chords == | ||
<pre data-key="C"> | <pre data-key="C"> | ||
C F G C C F G C | |||
ટેક: જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. | ટેક: જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. | ||
C | C Am F G F G F C | ||
૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા, | ૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા, | ||
C | C Am F G F G F C | ||
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો,કારક, ભાષક, શ્રોતા, | ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો,કારક, ભાષક, શ્રોતા, | ||
</pre> | </pre> |
Latest revision as of 06:25, 10 January 2024
૧ Gujarati પ્રભુનું સ્તોત્ર
ટેક: | જય જય પરમ દયામય સ્વામી, | સ્મારક ગાન કરો રે. |
૧ | જીવ, જનાવર, અંડજ પક્ષી, | રાય, પ્રજાજન જોતા, |
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, | કારક, ભાષક, શ્રોતા, | |
૨ | ભક્તસમાજ નિરંતર તેને, | સાથ ભજો અનુરાગે; |
નિશદિન ઈશ્વરના ગુણ ગાઓ, | પ્રેમસુ ગાયક જાગે. | |
૩ | ઈશ્વરકૃત તન, જીવ અમારાં, | અદ્ભુત કાર્ય અનુપા; |
જીવનદાતા, શુભ પ્રતિપાલા, | ધન્ય દયામય ભૂપા. | |
૪ | સહુ જગ જોગ કરે તુજ સેવા, | શુભ શુભ સાદ ઉઠાવી; |
ગાન વખાણ કરો સહુ ઠામે, | અંતરમન હરખાવી. |
Phonetic English
Tek: | Jay jay param dayamay swami, | smaarak gaan karo re. |
1 | Jeev, janaavar, andaj pakshi, | raay, prajaajan jota, |
Chetan, jad, man, buddhi, vicharo | kaarak, bhaashak, shrota, | |
2 | Bhaktasamaaj nirantar tene, | saath bhajo anurage; |
Nishadin ishwarna gun gaao, | premasu gaayak jaage. | |
3 | Ishwarkrut tan, jeev amaaraa, | adhbhut karya anupa; |
Jeewandata, shubh pratipala, | dhanya dayamay bhoopa. | |
4 | Sahu jag jog kare tuj seva, | shubh shubh saad uthavi; |
Gaan vakhaan karo sahu thame, | antarman harkhavi. |
Images
Images
Media - Traditional Tune - Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Yaman Kalyan
Chords
C F G C C F G C ટેક: જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. C Am F G F G F C ૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા, C Am F G F G F C ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો,કારક, ભાષક, શ્રોતા,