70: Difference between revisions
Jump to navigation
Jump to search
Tags: Mobile edit Mobile web edit |
(→Chords) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 102: | Line 102: | ||
== Chords == | == Chords == | ||
<pre data-key="C"> | <pre data-key="C"> | ||
C Am F G C | |||
૧ આવો, વિશ્વાસુઓ, જયાનંદ કરીને, આવો, રે આવો, બેથલેહેમ; | |||
C G F | |||
જુઓ, જન્મેલા રાજાને દૂતોના; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને. | |||
G | |||
આવો તેને ભજીએ, | |||
F G C | |||
આવો તેને ભજીએ, (૩) પ્રભુને. | |||
</pre> | </pre> |
Latest revision as of 02:18, 15 December 2023
૭૦ - ચાલો, આપણે બેથલેહેમ જઈએ !
૧૧ સ્વરો અનિયમિત | |
"O come, all ye faithful" | |
અંગ્રેજી તરજુમો : | ફેડરિક ઑકેલી, |
૧૮૦૨-૮૦ | |
અનુ. : | જે. એસ. સ્ટીવન્સન |
૧ | આવો, વિશ્વાસુઓ, જયાનંદ કરીને, આવો, રે આવો, બેથલેહેમ; |
જુઓ, જન્મેલા રાજાને દૂતોના; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને. | |
૨ | દેવથી દેવ જ, જોતથી જોત જ, કુંવારી ઉદરે તે અવતર્યો; |
દેવથી જન્મેલો, પેદા નહિ કરેલો; રે, આવો તેને ભજીએ, (૩)પ્રભુને. | |
૩ | જય જયકાર ગાઓ, સમુદાય દૂતોના, ગાઓ, આકાશી રહેવાસીઓ; |
પરમ ઊંચામાં થાઓ દેવને મહિમા ! રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને. | |
૪ | હે પ્રભુ ઈસુ, આજે જન્મેલા, સર્વકાળ સુધી તને મહિમા થાઓ ! |
શબ્દ પિતાનો, તે સદેહ થયેલો; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને. |
Phonetic English
11 Swaro Aniyamit | |
"O come, all ye faithful" | |
Angrezi Tarajimo : | Fedrick Aankeli, |
1802-80 | |
Anu. : | J. M. Stevenson |
1 | Aavo, vishwasuo, jayaanand karine, aavo, re aavo, Bethlehem; |
Juo, janmelaa raajaane dutonaa; re, aavo tene bhajiae, (3) prabhune. | |
2 | Devathi dev aj, jotathi jot aj, kunwaari udare te avataryo; |
Devathi janmelo, pedaa nahi karelo; re, aavo tene bhajiae, (3) prabhune. | |
3 | Jay jaykaar gao, samudaay dutonaa, gaao, aakaashi rahevaasio; |
Param unchaamaa thao devne mahimaa ! re, aavo tene bhajiae, (3) prabhune. | |
4 | He prabhu isu, aaje janmela, sarvakaal sudhi tane mahimaa thaao ! |
Shabd pitaano, te sadeh thayelo; re, aavo tene bhajiae, (3) prabhune. |
Image
Hymn Tune : Adeste Fideles - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Adeste Fideles - Instrumental
Media - Hymn Tune : Adeste Fideles
Chords
C Am F G C ૧ આવો, વિશ્વાસુઓ, જયાનંદ કરીને, આવો, રે આવો, બેથલેહેમ; C G F જુઓ, જન્મેલા રાજાને દૂતોના; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને. G આવો તેને ભજીએ, F G C આવો તેને ભજીએ, (૩) પ્રભુને.