63: Difference between revisions
Jump to navigation
Jump to search
Tags: Mobile edit Mobile web edit |
(→Chords) |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 122: | Line 122: | ||
== Chords == | == Chords == | ||
<pre data-key="C"> | <pre data-key="C"> | ||
C | F C F F C F | ||
પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા ધરવા અર્પણ; | |||
Dm C F Dm C Dm | |||
નદી, નાળાં, પાધર, પહાણા, નજર સિતારા ગમ. | |||
ટેક : | |||
Dm C Dm F | |||
ઓ....દૈવી તેજના સિતારા, રાત્રીના ગેબી તારા, | |||
Dm C Dm C Dm | |||
આગળ થઈને દોરજે અમને; જ્યાં છે મુજ તારણહારા. | |||
</pre> |
Latest revision as of 00:38, 15 December 2023
૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ
૮,૮,૮,૬ સ્વરો અને ટેક | |
"We three Kings of orient are" | |
Tune : | Kings of Orient. |
કર્તા : | જોન એચ. હોપ્કીન્સ, ૧૮૨૦-૯૧ |
અનુ. : | જયાનંદ આઈ ચૌહાન. |
૧ | પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા ધરવા અર્પણ; |
નદી, નાળાં, પાધર, પહાણા, નજર સિતારા ગમ. | |
ટેક : | ઓ....દૈવી તેજના સિતારા, રાત્રીના ગેબી તારા, |
આગળ થઈને દોરજે અમને; જ્યાં છે મુજ તારણહારા. | |
૨ | રાજા જન્મ્યો બેથલેહેમ ગામ, સોનું લાવું મુગટને કામ; |
રાજા સદા, અંત ન કદા, પ્રજા તેની તમામ. | |
૩ | લોબાન લઈને ચાલ્યો આવું, દેવને ધૂપ હું ધરવા લાવું; |
સ્તુતિ-સન્માન, ચઢે સૌ ઠામ, ભજો મહા પ્રભુ. | |
૪ | બોળની કડવી ધૂણી મારી, માર ને મોતની સૂચવનારી; |
શત્રુ-શરણ, લોહી, મરણ, ઘોર પર મહોર મારી. | |
૫ | ગૌરવવાન છે તેનું ઉત્થાન, રાજા, પ્રભુ, ને બલિદાન, |
હાલેલૂયા, હાલેલૂયા, ગાજે જગત આસમાન. |
Phonetic English
8, 8, 8, 6 Swaro ane tek | |
"We three Kings of orient are" | |
Tune : | Kings of Orient. |
Kartaa : | Jone H. Hoskins, 1820-91 |
Anu. : | Jayaanand I Chauhaan. |
1 | Purvanaa am raajan tran, durthi aavyaa arpan; |
Nadi, naalaa, paadhar, pahaanaa, najar sitaaraa gam. | |
Tek : | O....Daivi tejnaa sitaaraa, Ratrina gebi taaraa, |
aagal thaine dorje amne; jyaa che muj taaranhaaraa. | |
2 | Raajaa janmyo bethlehem gaam, sonu lavu mugatane kaam; |
Raajaa sadaa, ant na kadaa, prajaa teni tamaam. | |
3 | Lobaane laine chaalyo aavu, devne dhup hu dharvaa laavu; |
Stuti-Sanmaan, chadhe sau tham, bhajo mahaa prabhu. | |
4 | Bolani kadavi dhuni maari, maar ne motani suchavanaari; |
Shatru-Sharan, lohi, maran, ghor par mahor maari. | |
5 | Gauravavaan che tanu utthaan, raajaa, prabhu, ne balidaan, |
Hallelujah, Hallelujah, gaaje jagat aasmaan. |
Image
Hymn Tune : Three Kings Of Orient - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Three Kings Of Orient
Chords
F C F F C F પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા ધરવા અર્પણ; Dm C F Dm C Dm નદી, નાળાં, પાધર, પહાણા, નજર સિતારા ગમ. ટેક : Dm C Dm F ઓ....દૈવી તેજના સિતારા, રાત્રીના ગેબી તારા, Dm C Dm C Dm આગળ થઈને દોરજે અમને; જ્યાં છે મુજ તારણહારા.