495: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→Chords) |
||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 95: | Line 95: | ||
== Chords == | == Chords == | ||
<pre data-key="C"> | <pre data-key="C"> | ||
C | G D C D | ||
૧ ઈસુ જે બાળનો તારણહાર, જનમ્યો ગભાણે નાતાલને વાર, | |||
G D C D G | |||
રે તેની પ્રીતિ અનંત ને અપાર, અવતર્યો મારે કાજ ! | |||
G | |||
અવતર્યો મારે કાજ ! | |||
C | |||
</pre> | </pre> |
Latest revision as of 23:28, 30 November 2023
૪૯૫ - બાળકનો તારણહાર ઈસુ
૧ | ઈસુ જે બાળનો તારણહાર, જનમ્યો ગભાણે નાતાલને વાર, |
રે તેની પ્રીતિ અનંત ને અપાર, અવતર્યો મારે કાજ ! | |
૨ | ઈસુ જે બાળનો તારણહાર, તે વધસ્તંભે થયો છે મરનાર, |
રે તેની પ્રીતિ અનંત ને અપાર, મર્યો તે મારે કાજ ! | |
૩ | ઈસુ જે બાળનો તારણહાર, ઊઠીને નીકળ્યો કબરની બહાર, |
રે તેની પ્રીતિ અનંત ને અપાર, ઊઠયો છે મારે કાજ ! | |
૪ | ઈસુ જે બાળનો તારણહાર, સ્વર્ગે ચઢી કરે નિત્ય ઉદ્ધાર, |
રે તેની પ્રીતિ અનંત ને અપાર, જીવે છે મારે કાજ ! | |
૫ | ઈસુ જે બાળનો તારણહાર, સ્વર્ગેથી પાછો છે તે ઊતરનાર, |
રે તેની પ્રીતિ અનંત ને અપાર, આવશે તે મારે કાજ ! |
Phonetic English
1 | Isu je baalano taaranahaar, janamyo gabhaane naataalane vaar, |
Re teni preeti anant ne apaar, avataryo maare kaaj ! | |
2 | Isu je baalano taaranahaar, te vadhastambhe thayo chhe maranaar, |
Re teni preeti anant ne apaar, maryo te maare kaaj ! | |
3 | Isu je baalano taaranahaar, ootheene neekalyo kabarani bahaar, |
Re teni preeti anant ne apaar, oothayo chhe maare kaaj ! | |
4 | Isu je baalano taaranahaar, svarge chadhi kare nitya uddhaar, |
Re teni preeti anant ne apaar, jeeve chhe maare kaaj ! | |
5 | Isu je baalano taaranahaar, svargethi paachho chhe te ootaranaar, |
Re teni preeti anant ne apaar, aavashe te maare kaaj ! |
Image
Media - Hymn Tune : Seeking for Me
Media - Sung By C.Vanveer
Chords
G D C D ૧ ઈસુ જે બાળનો તારણહાર, જનમ્યો ગભાણે નાતાલને વાર, G D C D G રે તેની પ્રીતિ અનંત ને અપાર, અવતર્યો મારે કાજ ! G અવતર્યો મારે કાજ !