12: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Tags: Mobile edit Mobile web edit |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 78: | Line 78: | ||
[[File:Guj12.JPG|500px]] | [[File:Guj12.JPG|500px]] | ||
== Media - Composition & Sung By : C.Vanveer == https://youtu.be/t1Lh_uK97G8 | == Media - Composition & Sung By : C.Vanveer == | ||
https://youtu.be/t1Lh_uK97G8 | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
Em D Em | |||
પ્રભુ દેવનાં ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન; | |||
Em D C D Em | |||
સૌ માનો તેનો આભાર, કાઢો ગાયનના ઉદગાર. | |||
</pre> |
Latest revision as of 00:00, 19 March 2024
૧૨ – ઈશ્વરની સ્તુતિ
૧ | પ્રભુ દેવનાં ગાઓ ગાન, | ત્રાતાનું સુણાવો માન; |
સૌ માનો તેનો આભાર, | કાઢો ગાયનના ઉદગાર. | |
૨ | પ્રભુ દેવ છે મહિમાવાન, | સહુ દેવોથી શક્તિમાન; |
તેના હાથમાં છે ઊંડાણ | તથા પહાડોનાં મંડાણ. | |
૩ | તેણે તો સરજ્યું જળ, | તેના હાથે રચ્યુ સ્થળ; |
ઉત્પન્નકર્તાની હજૂર | નમી પડીએ જરૂર. | |
૪ | તે છે આપણો સરજનહાર, | તેને આપણે તો ભજનાર; |
તેનાં ઘેટાંરૂપ ઠરીએ, | આજે તેનું સાંભળીએ. |
Phonetic English
1 | Prabhu Devna Gaao Gaan, | Traataanu Sunavo Maan; |
Sau mano teno abhar, | Kadho gaayan na udgaar. | |
2 | Prabhu dev che mahimavan, | Sahu devothi shaktimaan; |
Tena hathma che undaan | Tatha pahaado na mandaan. | |
૩ | Tene to sarjyu jal, | Tena haathe rachyu sthal; |
Utpankarta ni hajoor | Nami padiye jaroor. | |
4 | Te che aapdo sarjanhaar, | Tene aapne to bhajnaar; |
Tena ghetaroop thariye, | Aaje tenu sambhaliye. |
Image
Media - Composition & Sung By : C.Vanveer
Chords
Em D Em પ્રભુ દેવનાં ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન; Em D C D Em સૌ માનો તેનો આભાર, કાઢો ગાયનના ઉદગાર.