112: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 114: | Line 114: | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:112 Muj Pap Shrap Vidarva_Johnson Mama.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:112 Muj Pap Shrap Vidarva_Johnson Mama.mp3}}}} | ||
==Media - | ==Media - Jeevan Sandesh , Raag : Bhairavi== | ||
{{#widget:Html5mediaAudio|url={{ | {{#widget:Html5mediaAudio|url={{Filepath:08 Muj Pap Shrap Vidarva.wav}}}} |
Latest revision as of 14:18, 17 July 2023
૧૧૨ - ઈસુ મારે માટે મર્યો
ગઝલ | |
કર્તા : | કા. મા. રત્નગ્રહી |
ટેક : | મુજ પાપ શ્રાપ વિદારવા ઈસુ ગયો મરી; |
મહા દંડ સહ્યો અંગમાં તેણે દયા કરી. | |
૧ | દુ:ખો વિચારું તેહનાં ને વેદના બધી; |
વહે છે નીર ચક્ષુથી, ગયો પ્રભુ મરી. મુજ. | |
૨ | પ્યાલો હતો કડવો ઘણો, પ્રભુના કોપનો; |
રે ! પી ગયો તું સર્વ એ, બધો જરેજરી. મુજ. | |
૩ | ગજબ ભારી એ હતો, દીસો છે એ નક્કી; |
પડયો પસીનો રક્તનો, તુજ અંગથી ઝરી. મુજ. | |
૪ | ધિક્કાર તેં સહ્યો ઘણો, ને માર આકરો; |
સહનતા બહુ દાખવી, બસ મૌન તેં ધરી. મુજ. | |
૫ | ખીલાની તીક્ષ્ણ ધારથી વીંધાયાં તારાં અંગ; |
તુજ ઘાઓથી રુધિરની ધારાઓ નીસરી. મુજ. | |
૬ | જોઈ અનુપમ પ્રેમને, કરું છું તારી પ્રીત; |
ચહું ન પાપો હું કદા હવે, પ્રભુ, ફરી. મુજ. |
Phonetic English
Gazal | |
Kartaa : | K. M. Ratnagrahi |
Tek : | Muj paap shraap vidaaravaa Isu gayo mari |
Mahaa dand sahyo angamaa tene dayaa kari. | |
1 | Dukho vichaaru tehanaa ne vedanaa badhi; |
Vahe che nir chakshuthi, gayo prabhu mari. Muj. | |
2 | Pyaalo hato kadavo ghano, prabhunaa kopano; |
Re ! Pi gayo tu sarv ae, badho jarejari. Muj. | |
3 | Gajab bhaari ae hato, dise che ae nakki; |
Padayo pasino rakhtno, tuj angathi jhari. Muj. | |
4 | Dhikkaar te sahyo ghano, ne maar aakaro; |
Sahanataa bahu daakhavi, bas maun te dhari. Muj. | |
5 | Khilaani tikshn dhaarathi vindhaayaa taaraa ang; |
Tuj ghaaothi rudhirani dhaaraao nisari. Muj. | |
6 | Joi anupam premane, karu chu taari preet; |
Chahu na paapo hu kadaa have, prabhu, fari. Muj. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Ahir Bhairav
Media - Jeevan Sandesh , Raag : Bhairavi