11: Difference between revisions
Jump to navigation
Jump to search
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
|+૧૧ – જય જનરંજન | |+૧૧ – જય જનરંજન | ||
|- | |- | ||
|ટેક : | |ટેક : | ||
|જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી. | |જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી. | ||
Line 11: | Line 12: | ||
|૨ | |૨ | ||
|અલખ, અગોચર, અંતરયામી નરતન દેહ ધરાવી. | |અલખ, અગોચર, અંતરયામી નરતન દેહ ધરાવી. | ||
|- | |||
|3 | |||
|અદ્દભુત મહિમા જગને બતાવ્યો ભૂમિ નિવાસે આવી. | |||
|- | |- | ||
|૪ | |૪ |
Latest revision as of 11:11, 27 February 2024
૧૧ – જય જનરંજન
ટેક : | જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી. |
૧ | અશરણને શરણાગતિદાયક પ્રભુ ઈસુ જગરાઈ. |
૨ | અલખ, અગોચર, અંતરયામી નરતન દેહ ધરાવી. |
3 | અદ્દભુત મહિમા જગને બતાવ્યો ભૂમિ નિવાસે આવી. |
૪ | પાપનિવારક, દુષ્ટ-વિદારક, સંતોના સદા સહાયી. |
૫ | ઉદધિ સમાન પ્રેમ તમારો જે મધ્યે જગત સમાઈ. |
૬ | જાણી અધમજન, હે પ્રભુ, દેજો બિંદુ સમાન જ કાંઈ. |
Phonetic English
Tek : | Jay janranjan, jay dukhabhanjan, jay jay jan sukhadaayi. |
1 | Asharanane sharanaagatidaayak prabhu Isu jagaraai. |
2 | Alakh, agochar, antarayaami naratan deh dharaavi. |
3 | Adbhut mahima jagane bataavyo bhoomi nivaase aavi. |
4 | Paapnivaarak, dusht-vidaarak, santona sada sahaayi. |
5 | Udadhi samaan prem tamaaro je madhye jagat samaai. |
6 | Jaani adhamajan, he prabhu, dejo bindu samaan j kaai. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Piloo
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi