135: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
(9 intermediate revisions by 4 users not shown)
Line 14: Line 14:
|-
|-
|
|
|"જગ ભર સાક્ષી માર થાજો," આજ્ઞા ખ્રિસ્તે દીધી.
|"જગ ભર સાક્ષી મારા થાજો," આજ્ઞા ખ્રિસ્તે દીધી.
|-
|-
|૩
|૩
|આત્મા કેરું વચન જ આપી પ્રેમે હાથ પ્રસાર્યો;
|આત્મા કેરું વચન જ આપી પ્રેમે હાથ પ્રસાર્યા;
|-
|-
|
|
Line 23: Line 23:
|-
|-
|૪
|૪
|જેમ સિધાવ્યા સ્વામી સ્વર્ગે, આપણા સર્વ જઈશું;
|જેમ સિધાવ્યા સ્વામી સ્વર્ગે, આપણ સર્વ જઈશું;
|-
|-
|
|
Line 29: Line 29:


|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  


{|
{|
|+૧૩૫ - સ્વર્ગગમન
|+135 - Swargagaman
|-
|-
|
|1
|જૈતુન શિષ્યો સહુ મળિયા, પ્રભુ પણ આવ્યા ત્યાંયે;
|Jaitun shishyo sahu maliyaa, prabhu pan aavyaa tyaaye;
|-
|-
|
|
|આનંદે છલકયાં સૌ હૈયાં, રાજ્ય સ્થપાશે હ્યાંયે.
|Aanande chalakayaa sau haiyaa, raajy sthapaashe hyaaye.
|-
|-
|
|2
|રાજ્યાકાંક્ષી શિષ્ય-સમૂહને, વાત જરૂરી કીધી;
|Raajyaakaankshi shishya-samuhane, vaat jaruri kidhi;
|-
|-
|
|
|"જગ ભર સાક્ષી માર થાજો," આજ્ઞા ખ્રિસ્તે દીધી.
|"Jag bhar saakshi mara thaajo," aagyaa Khriste didhi.
|-
|-
|
|3
|આત્મા કેરું વચન જ આપી પ્રેમે હાથ પ્રસાર્યો;
|Aatmaa keru vachan j aapi preme haath prasaarya;
|-
|-
|
|
|વૈભવ સાથે, વાદળ વાટે સ્વર્ગે ભણી ઊંચકાયા.
|Vaibhav saathe, vaadal vaate swarge bhani unchakaayaa.
|-
|-
|
|4
|જેમ સિધાવ્યા સ્વામી સ્વર્ગે, આપણા સર્વ જઈશું;
|Jem sidhaavyaa swaamo swarge, aapan sarv jaishu;
|-
|-
|
|
|જીવંત ને મૃત સહુ બદલાઈ સાથે પ્રભુની રહીશું.
|Jeevant ne mrut sahu badalaai saathe prabhuni rahishu.


|}
|}
==Image==
[[File:Guj135.JPG|500px]]
==Media - Composition By : Jeevan Sandeah==
{{#widget:Html5mediaAudio|url={{filepath:135_Jaitun_Par_Shisyo_Sahu_Maliya_Jeevan_Sandesh.mp3}}}}
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati==
{{#widget:Html5mediaAudio|url={{filepath:135 Jaitun Par Shisyo Sahu Maliya_Johnson Mama.mp3}}}}

Latest revision as of 15:34, 3 June 2019

૧૩૫ - સ્વર્ગગમન

૧૩૫ - સ્વર્ગગમન
જૈતુન શિષ્યો સહુ મળિયા, પ્રભુ પણ આવ્યા ત્યાંયે;
આનંદે છલકયાં સૌ હૈયાં, રાજ્ય સ્થપાશે હ્યાંયે.
રાજ્યાકાંક્ષી શિષ્ય-સમૂહને, વાત જરૂરી કીધી;
"જગ ભર સાક્ષી મારા થાજો," આજ્ઞા ખ્રિસ્તે દીધી.
આત્મા કેરું વચન જ આપી પ્રેમે હાથ પ્રસાર્યા;
વૈભવ સાથે, વાદળ વાટે સ્વર્ગે ભણી ઊંચકાયા.
જેમ સિધાવ્યા સ્વામી સ્વર્ગે, આપણ સર્વ જઈશું;
જીવંત ને મૃત સહુ બદલાઈ સાથે પ્રભુની રહીશું.

Phonetic English

135 - Swargagaman
1 Jaitun shishyo sahu maliyaa, prabhu pan aavyaa tyaaye;
Aanande chalakayaa sau haiyaa, raajy sthapaashe hyaaye.
2 Raajyaakaankshi shishya-samuhane, vaat jaruri kidhi;
"Jag bhar saakshi mara thaajo," aagyaa Khriste didhi.
3 Aatmaa keru vachan j aapi preme haath prasaarya;
Vaibhav saathe, vaadal vaate swarge bhani unchakaayaa.
4 Jem sidhaavyaa swaamo swarge, aapan sarv jaishu;
Jeevant ne mrut sahu badalaai saathe prabhuni rahishu.

Image

Media - Composition By : Jeevan Sandeah

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati